બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૩/૦૬/૨૦૧૬ થી તા.૧૯/૦૬/૨૦૧૬ સુઘી
(૧)
તા.૬/૦૬/૨૦૧૬ ના રામનગર આ કામના તહોદારે પોતાના ખેતરમાં ગે.કા. અને વગર પાસ પરમીટ નો દેશી દારૂ ગાળવાનો વોશ લી.૮૦૦૦ કિ.રૂ.૩૨,૦૦૦/-નો તથા દેશી દારૂ લી.૧૦૦ કિ.રૂ.૨૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતીવાડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૨૧/૨૦૧૬.પ્રોહી .ક.૬૬બી, ૬૫ઇ,એફ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૬/૦૬/૨૦૧૬ ના રામનગર આ કામના તહોદારે પોતાના ખેતરમાં ગે.કા. અને વગર પાસ પરમીટ નો દેશી દારૂ ગાળવાનો વોશ લી.૫૦૦૦ કિ.રૂ.૨૦,૦૦૦/- નો તથા દેશી દારૂ લી.૮૦ કિ.રૂ.૧૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતીવાડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૨૨/૨૦૧૬.પ્રોહી .ક.૬૬બી, ૬૫ઇ,એફ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૬/૦૬/૨૦૧૬ ના રામનગર આ કામના તહોદારે પોતાના ખેતરમાં ગે.કા. અને વગર પાસ પરમીટ નો દેશી દારૂ ગાળવાનો વોશ લી. લી.૪૦૦૦ કિ.રૂ.૧૬,૦૦૦/- નો તથા દેશી દારૂ લી.૧૦૦ કિ.રૂ.૨૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતીવાડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૨૩/૨૦૧૬.પ્રોહી ક.૬૬બી,૬૫બી,સી,ડી.ઇ,એફ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા.૧૩/૦૬/૨૦૧૬ ના મીઠા ત્રણ રસ્તા આ કામના તહોદારે ટ્રક નંબર આર.જે. ૧૯ જી.એ. ૦૭૩૫ માં ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની પેટી નંગ-૬૪૦ કુલ બોટલ નંગ-૨૩૨૮૦ કી.રૂ.૨૭,૨૪૦૦૦/- તથા ટ્રક કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- નો તથા મોબાઇલ નંગ-૩ કી.રૂ.૧૫૦૦/- ના એમ કુલ મળી કુલ રૂપિયા ૩૭,૨૫,૫૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં. ૫૨૫૨/૧૬ પ્રોહી એકટ ક.૬૬ બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૫)
તા.૧૪/૦૬/૨૦૧૬ ના અમીરગઢ ચેકપોસ્ટ આ કામના તહોદારોએ જીપ.ડાલા નં.GJ-05-BV-8981 માં ગે.કા વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની બોટલ નં-૩૫૨ કિ.રૂ ૧,૪૦,૮૦૦/- તથા જીપ ડાલાની કી રૂ. ૫,૦૦,૦૦૦/- મોબાઇલ ફોનં-૦૨ કિ.રૂ ૧,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૧,૦૦૦/- એમ કૂલ મળી કિં.રૂ.૬,૪૨,૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ અમીરગઢ પોસ્ટે પ્રોહી ગુ.રા.નં ૫૧૯૭/૧૬પ્રોહી ક. ૬૬બી, ૬૫એઇ, ૧૧૬ (૨), ૮૧, ૮૩, ૯૮ ,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૬)
તા.૧૪/૦૬/૨૦૧૬ ના અમીરગઢ ચેકપોસ્ટ આ કામના તહોદારોએ લકઝરી બસ નં.RJ-27-PA-5755 માં ગે.કા વગર પાસ પરમીટેનો પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ-૫૦૫ કુલ બોટલ નંગ-૭૪૧૬ કિ.રૂ.૨૧,૫૨,૮૦૦/- તથા લકઝરી બસ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૨,૫૦૦/- એમ કુલ મળી કિં.રૂ.૩૧,૫૬,૩૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ અમીરગઢ પ્રોહી.ગુ.ર.નં.૫૧૯૮/૧૬પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૭)
તા.૧૫/૦૬/૨૦૧૬ના સણાવીયા ગામે આ કામના તહોદારોએ ગાડી નંબર જી.જે.૧૫ એ.ડી ૮૦૯૦ માં ગે.કા. અને વગર પાસ પરમીટેનો વિદેશી દારૂ ની પેટી નંગ -૨૮ કૂલ નંગ -૧૪૫૪ કી.રૂ.૧,૪૫,૪૦૦/- તથા ગાડી ની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કૂલ કી.રૂ.૮,૪૫,૪૦૦/- નો મુદામાલ રાખી નાકા બંધી દરમ્યાન ગાડી મુકી નાસી જતાં થરાદ પો.સ્ટે. પ્રોહી ગુ ર.નં ૫૧૪૪/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૬૭સી,૧૧૬(૨) ૯૮,૯૯,મુજબ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૮)
તા.૧૬/૦૬/૨૦૧૬ ના અમીરગઢ ચેકપોસ્ટ આ કામના તહોદારોએ ટાટા મેજીક ગાડી નં. જી.જે. ૧૨ એવી ૦૦૧૬ માં ગે.કા. અને વગર પાસ પરમીટ નો વિદેશી દારુની બોટલો નંગ ૨૨૧ કી રૂ. ૬૬,૩૦૦/- તથા મોબાઇલ કી રૂ. ૩૦૦૦/- તથા રોકડ રકમ રૂ. ૨૭૦/- એમ કૂલ મળી કી રૂ. ૧,૯૪,૫૭૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૧૪૬/૧૬ પ્રોહી ક. ૬૬બી, ૬૫એઇ ૧૧૬(ર), ૯૮, ૯૯ મુજબ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૯)
તા.૧૭/૦૬/૨૦૧૬ ના વાતમ જુના ગામની સીમ આ કામના તહોદારોએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ઉભેલી ઉનાળુ બાજરીમાં પાસ પરમીટ વગર ઇગ્લીશ દારૂની બોટલ તથા બિયર નંગ-૧૨૭૪ કિ.રૂ.૧,૨૯,૮૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ ના હોઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૨૪૨/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૧૦)
તા.૧૭/૦૬/૨૦૧૬ ના ધરપડા (ફતેપુરા) ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરે ગે.કા પાસ પરમીટ વગર ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૭૬૮ કિ.રૂ.૭૬,૮૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન નાસી ગયેલ હોઇ ડીસા રૂલર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૩૩/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.