બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૦/૦૬/૨૦૧૬ થી તા.૨૬/૦૬/૨૦૧૬ સુઘી)
(૧)
તા.૨૦/૦૬/૨૦૧૬ ના થરાદ થી વાવ હાઇવે રોડ ઉપર આ કામના આરોપીએ પોતાની પાસેના એચ.પી ગેસ ટેન્કર નં.GJ 6 Y 7299 માં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી દારૂની પેટીઓ જુદી જુદી બ્રાન્ડની ૪૦૪ કુલ નંગ-૧૮૯૬૦ કિ.રૂ.૧૮૯૬૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ ૪૦૦૦/- તથા ટેન્કરની કિ.રૂ.૧૦૦૦૦૦૦/- જે કુલ મળી ૨૯૦૦૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ વાવ પ્રોહી ગુ.ર.નં ૫૧૦૨/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એ-ઇ, ૬૭સી, ૧૧૬બી, ૮૧,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૨૦/૦૬/૨૦૧૬ ના કુકડી ગામની સીમમાં આ કામના તહોએ પોતાની બ્રાઉન કલની ઝાયલો ગાડી નં.જી.જે.૦૬ ઇ.ડી ૭૮૫૪ ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા વગર પાસ પરમીટે પરપ્રાંતીય બીયરની બોટલ કુલ નંગ ૫૭૬ કિ.રૂ.૫૭૬૦૦/- નો તથા બ્રાઉન કલરની ઝાયલો ગાડી નં જી.જે ૦૬ ઇ.ડી ૭૮૫૪ કિ.રૂ.૪૦૦૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતા પ્રો.ગુ.ર.નં.પ૧૧૯/૨૦૧૬ પ્રો.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮.૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૨૧/૦૬/૨૦૧૬ ના લવારા ગામની સીમ આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટા ના ખેતરમાં બનાવેલ ઘરની ઓરડીમાં વિદેશી પર પ્રાંતિય દારુ ની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૭૨૦ કિ.રૂ.૭૨,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૧૫૬/૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા.૨૩/૦૬/૨૦૧૬ ના લાડુલા ગામની સીમમાં આ કામના તહોદારોએ લાડુલા ગામમાં શ્રવણજી અમરતજી ઠાકોર ના ઘર આગળ લાઇટના અજવાળે જાહેશ જગ્યામાં ભેગા મળી ગંજી પાના તથા પૈસાથી તીન પતિનો હારજીતનલો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂપિયા ૫૩,૬૯૦/- તથા મોબાઇલ નંગ- ૦૮ કિમત રૂપિયા ૫૦૦૦/- તથા વાહન નંગ- ૨ કિમત રૂપિયા ૨,૮૦,૦૦૦/ - એમ કુલ મળી રૂપિયા ૩,૩૮,૬૯૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં- ૩૦૯૩/૨૦૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૫)
તા.૨૩/૦૬/૨૦૧૬ ના નારોલી ગામે આ કામના તહોદારે પોતાના કબજામા દેખરેખ હેઠળ નારોલી આજાવાડા પુલીયા પાસે બાવળોની ઝાડીમા ગે.કા અને વગર પાસ પરમીટના પરપ્રાંતીય દારૂની પેટી નંગ-૧૩ બોટલ નંગ-૬૨૪ કુલ કિ.રૂ.૬૨,૪૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૫૧૪૮/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.