બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૨/૧૨/૨૦૧૬ થી તા.૧૮/૧૨/૨૦૧૬ સુઘી)
(૧)
તા. ૧૨/૧૨/૧૬ ના કોતરવાડા સીમ કેનાલ ઉપર આ કામના તહોદારોએ પોતાના કબજા ભોગવટાની સફેદ કલરની અલ્ટો કાર નંબર જી.જે. ૬ ઇડી ૯૯૮ માં ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતિય દારૂની નાની બોટલો નંગ-૮૧૬ કિ.રૂ.૮૧૬૦૦/- ની અલ્ટો કાર નંબર જી.જે. ૬ ઇડી ૯૯૮ ની કિ.રૂ.૨૦૦૦૦૦/- એમ કુલ કિ.રૂ.૨૮૧૬૦૦/- મુદામાલ સાથે હેરાફેરી કરી ગાડી મુકી નાસી ગુનો કર્યા વિ.બાબતે. દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૪૭૮/૧૬ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(ર), ૯૮, ૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા. ૧૩/૧૨/૧૬ ના ખોડા ચેક પોસ્ટ આ કામના તહોદારે પોતાના કબજાની સ્વીફટ ગાડી નંબર જી.જે ૦૧ આર.એમ ૪૨૭૧ મા ગે.કા અને વગર પાસપરમીટ ની પરપ્રાંતિય દારુની તથા બીયરની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.૩૦૬ કિ.રૂ.૧૦૮૦૦૦/-ની રાખી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે. થરાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૭૯/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા. ૧૪/૧૨/૧૬ ના વાધપુરા પાટીયા હાઇવે રોડ ઉપર ટવેરા ગાડી નંબર GJ-01-HQ-4577 ના ચાલક તથા અન્ય એક માણસ પોતાની ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમીટનો પર પ્રાંતીય અંગ્રેજી દારૂની કુલ બોટલો નંગ- ૧૧૦૪ કિ.રૂ. ૧૧૦૪૦૦/- નો રાખી ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ મુ્દામાલ રૂ.૪,૧૦,૪૦૦/- નો રાખી પકડાઇ જઇ ગુનો કર્યા વિ બાબતે ભીલડી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૫૩૪૯/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(ર) ૮૧,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા. ૧૫/૧૨/૧૬ ના વાસણ(ધા) ગામની સીમમાં આ કામના તહોદારે રામારામ વેરસીરામ રબારીરહે.મેડા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન). વાળાએ પોતાના કબજા ભોગવટાનીટાટા સ્પેસીયો ગાડી નં.GJ–2– AC– 5026 માંવગર પાસ પરમીટે ગે.કા.નો પરપ્રાંન્તીય ઇગ્લીશદારૂ બોટલ નંગ-૧૪૭૨ કુલ કી.રૂ.૧,૧૦,૪૦૦/-નો ભરી હેરાફેરી કરી ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/-સાથે મળીઆવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે. પા.તા. પ્રોહી ગુ.ર.ન.૫૬૪૩/૧૬ ધી પ્રો.કલમ ૬૬બી, ૬૫એ, ઇ, ૧૧૬(ર),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૫)
તા. ૧૫/૧૨/૧૬ ના થરા ટાઉન આ કામના તહોદારે ગે.કા. અને વગરપાસ પરમીટનો વિદેશી દારુની નાની મોટી બોટલ તથા બીયરના ટીન કૂલ નંગ ૯૩૯ કી રૂ. ૯૮,૪૦૦/- નો રાખી પોલીસ રેઇડ દરમ્યાન નાસી જઇ ગુનો કર્યો વિ. બાબતે.. થરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૨૯૭/૨૦૧૬ પ્રોહી ક. ૬૬બી, ૬૫એઇ, ૧૧૬(ર) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૬)
તા. ૧૬/૧૨/૧૬ ના મેઢાળા ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટામાં ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની ૧૮૦ એમ.એલ ની બોટલ નંગ-૭૨૦ કિ.રૂ.૭૨,૦૦૦/- નો મુદામાલ રાખી નાશી જઇ ગુનો કર્યા વિ.બાબતે. થરાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૮૧/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે
(૭)
તા. ૧૬/૧૨/૧૬ ના ધુણસોલ(રામપુરા) ગામની સીમમાં આ કામના તહોદાર-પદમસિહ વેલજી વાઘેલા રહે.ધુણસોલ(રામપુરા) સીમ તા.દિયોદર વાળો પોતાના રહેણાંક ઘરની આગળ આવેલ એરંડાના ખેતરમાં ગે.કા.વગર પાસ પરમીટનો જુદી જુદી કંપનીની નાની મોટી કુલ બોટલો નંગ-૨૩૯ કિ.રૂ.૩૩,૩૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન ઘરે હાજર ન મળી ગુનો કર્યા વિ.બાબતે. દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૪૮૩/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે
(૮)
તા. ૧૬/૧૨/૧૬ ના ખેમાણા ટોલનાકા રોડ ઉપર આ કામના તહોદારો (૧) રાજેન્દ્રકુમાર ભરતસિંહ રાજપુત રહે.ઇન્ડીયા બુલ્સ ફ્લેટ મકાન નં. બી-૮ ૧૦૨ સરસપુર અમદાવાદ મુળ રહે બંગલા નં.૧૨ સિંન્ધુ નગર સોસાયટી છત્રાલ હાઇવે મુ.તા.કડી જી.મહેસાણા તથા (૨)મહાદેવભાઇ વિરભણભાઇ ડામેચા (કોળી) રહે.અમીરગઢ ઉગમણાવાસ તા.અમીરગઢ વાળા એ પોતાના કબજા ભોગવટાની ફોર્ડ આઇ કોન કાર નં.GJ-1-HF-3897 ની માંવગર પાસ પરમીટે ગે.કા.નો પરપ્રાંન્તીય બિયર ટીન નંગ-૨૬૪ કુલ કી.રૂ.૨૬,૪૦૦/-નો ભરી હેરાફેરી કરી ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કુલ કિ.રૂ. ૪,૦૦૦/- સાથે મળીઆવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે. મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે