પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સારી કામગીરી

4/27/2024 5:47:31 AM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૦/૦૪/૨૦૧૭ થી તા.૧૬/૦૪/૨૦૧૭ સુઘી)

 

 (૧)

તા.૧૦/૦૪/૨૦૧૭ ના મોજે ડીસા ભોઇવાસ પાસે આ કામના તહોદાર અનીલભાઇ દયારામભાઇ કહાર તથા હિતેશભાઇ લક્ષ્‍મીચંદ મોદી તથા નિકુંજભાઇ ઉૃફે નીકો વિનોદભાઇ મોદી રહે, ત્રણે રહે, ડીસા વાળાઓએ એકબીજાના મેળાપણાથી તહો નં.૧ ના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં પરપ્રાંતિય ઇગ્‍લીશ (વિદેશી) દારૂની બોટલો / બીયરના ટીન નંગ ૩૧૧ એમ કુલ મળી કિ.રૂ. ૪૦,૩૦૦/- નો વગર પાસ પરમીટે ગે.કા.નો રાખી રેઇડ દરમ્‍યાન તહો.નં.૧ હાજર મળી આવી ડીસા શહેર ઉત્તર પોલીસ સ્‍ટેશન પ્રોહી ગુ.ર.નં. ૮૫/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 (૨)

તા.૧૦/૦૪/૧૭ ના મોજે શેરગંજ ગાયકવાડ સીમ બનાસ નદીના પટમાં આ કામના આરોપી નં (૧) શંકરજી મુંગાજી માળી રહે માલગઢ નેડીયન ઢાણી તા ડીસા વાળએ ગે.કા અને વગર પાસપમીટ નો પર પ્રાન્તીય દારુ તથા બિયર ની કૂલ બોટલ /ટીન નંગ ૪૩૬૮ કૂલ કિમત રૂ ૫,૨૩,૨૦૦/- નો દામા ગામની સીમમાં ભાગથી ખેતી કરતા (૨) નાગજી ભગાજી માળી રહે માલગઢ નેડીયાઢાણી તા ડીસા વાળા ના ત્યાથી તેના ટ્રેકટર ટ્રોલી માં ભરી આરોપી (૩)જીતેન્દ્રપુરી ભગવાનપુરી ગૌસ્વામી રહે દામા તા ડીસા તથા(૪) ગોરખાજી મસરાજી સાંખલા માળી રહે માલગઢ નેડીયા ઢાણી તા ડીસા વાળાઓ સાથે કાયદા ના સંર્ધષ માં આવેલ (૫) દિનેશજી વક્તાજી માળી રહે માલગઢ નેડીયા ઢાણી  વાળાઓ સાથે ડીસા તરફ લઇ જવા ગે.કા ના વેપારનું ષડયંત્ર રચી પ્રોહી નાકા બંધીમાં દરમ્યાન ગે.કા ના દારુ સાથે તથા ટ્રેકટર ટ્રોલી સાથે કૂલ મુદ્દામાલ  કીરૂ ૧૧,૨૩,૨૦૦/- નો મળી આવી ડીસા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૧૯/૧૭ પ્રોહી ક.૬૫AE,૮૧,૮૩,૯૮, મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 (૩)

તા.૧૧/૦૪/૨૦૧૭ ના મોજે મુડેઠા ટોલનાકાથી આશરે ૫૦૦ મીટર દુર ખીમાણા તરફ આ કામના તહો.નં- ૧ નાઓ મહેન્દ્રા પીકપ ડાલા નંબર- RJ-16-GA-3291 ના સાથે પકડાઇ જઇ મહેન્દ્રા પીકપ ડાલામાં ગે.કા અને વગર પાસ પરમીટનો પર પ્રાંતીય અંગ્રેજી દારૂ ની બોટલ નંગ- ૩૪૫૬ કિ.રૂ.૩,૪૫,૬૦૦/- નો રાખી તથા સદરે પીકપ ડાલાની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા સેમસંગ કંપીનો ડબલ સીમવાળો મોબાઇલ કિ.રૂ.૫૦૦ નો તથા રોકડ રકમ રૂ.૨૮૦૦/- ના કુલ મુ્દામાલ રૂ.૫,૯૮,૯૦૦/- તથા તહો.નં- ર નાઓ નાશી જઇ તથા તહો.નં- ૩, ૪ નાઓ ગુનામાં વોન્ટેડ રહી એકબીજાની મદદગારી કરી મળી આવી ભીલડી પો.સ્ટે. પ્રોહી ગુ..નં-૧૨૨/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧ મુજબનો  ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

                                                                                (૪)

તા.૧૧/૦૪/૨૦૧૭ ના મોજે ધાનેરા રાજધાની ત્રણ રસ્તા પાસે આ કામના ઇકો ગાડી નં. GJ-9-BA-5836 ના ચાલક તહોદાર ફોજાજી નાનજીજી રાજપુત (કાળમા) રહે. શીયા તા. ધાનેરા વાળાએ પોતાના કબજા ભોગવટાની ઇકો ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયરની પેટી નંગ-૧૦ કુલ બોટલ/ટીન નંગ-૩૬૪ કિ.રૂ. ૪૭,૨૦૦/- તથા ઇકો ગાડી નં. GJ-9-BA-5836 ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૩,૪૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતાં મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૫૧૨૪/૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ ૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

(૫)

તા.૧૧/૦૪/૨૦૧૭ ના મોજે અસારા ગામની સીમમાં આ કામના તહો.એ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો વિદેશી પર પ્રાંતીય દારૂની કાચની ૧૮૦ ML ની બોટલ નંગ-૧૪૮૮ કિ.રૂ.૧૪૮૮૦૦/- તથા વિદેશી પર પ્રાંતીય દારૂની પ્લાસ્ટીકની ૭૫૦ ML ની કંપની સીલ બંધ બોટલ નંગ-૨૪ કિ.રૂ.૭૨૦૦/- એમ કુલ કિ.રૂ.૧૫૬૦૦૦/-નો મુદ્દામાલ રાખી પોલીસ રેઇડ દરમ્યાન મળી આવી વાવ પ્રોહી ગુ.ર.નં.૫૦૪૪/૨૦૧૭ પ્રોહી ક.૬૫-ઇ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે   

                                                                               (૬)

તા.૧૨/૪/૧૭ ના મોજે ખારીયા ગામે આ કામના તહોદારે જાહેરમાં ત્રણ પત્તીનો  જુગાર રમી રમાડી  જુગારના  સાહીત્ય  સાથે રોકડ રમક ૧૪૧૬૫ તથા મોબાઇલ નંગ ૪ કી.રૂ ૨૦૦૦/  તથા મો.સા કી.રૂ ૨૫૦૦૦/ એમ  કૂલ કી.રૂ ૪૧૧૬૫ ના  મુદ્દામાલ સાથે ત્રણ  ઇસમો પકડાઇ જઇ થરા પો.સ્ટે II ગુ.ર.નં ૧૯/૧૭   જુગાર ધારા કલમ ૧૨  મુજબનો  ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે   

                                                                               (૭)

તા.૧૩/૪/૨૦૧૭ ના મોજે પાલનપુર શાક માર્કેટથી લક્ષ્મણ ટેકરી જતા રોડ ઉપર નગરપાલીકાના પાછળના ગેટ પાસે આવેલ નીખીલ ઇલેકટ્રોનીકસની દુકાનમાં નિખીલભાઇ દેવચંદભાઇ માળી રહે.પાલનપુર, આ કામના  તે એવી રીતે કે આ કામના પકડાયેલ આરોપીઓ નિખીલભાઇ દેવચંદભાઇ માળી રહે.પાલનપુર, ડેરી રોડ, ઠકકરબાપા છાત્રાલય સામે, વાડીમાં, કલ્યાણ બાલમંદીર સામે તા.પાલનપુરવાળાની દુકાનમાં આઇ.પી.એલ  ક્રિકેટ મેચનું  લાઇવ પ્રસારણ  ટીવી  ઉપર  નિહાળી દરેક રન  દિઠ સહ આરોપીઓ સાથે ફોનથી  સતત ક્રિકેટ મેચના રન દિઠના ભાવ પોતાના અંગત ફાયદા સારૂ લખાવી ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી મોબાઇલ ફોન નંગ – ૦૪ કિંમત રૂપીયા ૧૮,૦૦૦/- તથા રોકડ રકમ ૧૯,૬૦૦/-તથા ટી.વી., રીસીવર, રિમોટ મળી કિંમત રૂપીયા ૫૬૦૦/- તથા એકટીવા ગાડી નંગ – ૨ કિંમત રૂપીયા ૭૦,૦૦૦/- એમ કુલ્લે મળી રૂપીયા ૧,૧૩,૨૦૦/- મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ હોઇ જેથી રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ આરોપી તથા તપાસમાં નિકળે તે આરોપીઓ ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી પાલનપુર સીટી પૂર્વ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૩૦૭૯/૧૭ ધી જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે   

                                                                                (૮)

તા.૧૪/૦૪/૨૦૧૭ ના મોજે કાણોદર ગામે આ કામના  આરોપીઓ  પોતાના ફાયદા સારૂ પૈસાથી હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડતા કુલ રોકડ રકમ રૂ.૧૭૭૬૦/- તથા મોબાઇલ ફોન-૫ કિ.રૂ. ૧૨,૫૦૦/- ગંજીપાના નંગ-૫ર કિ.૦૦/૦૦ મળી કુલ રૂ.૩૦,૨૬૦/-સાથેપોલીસ રેઇડ દરમ્યાન ૫કડાઈ જઈ પા.તા પોસ્‍ટે સેકન્ડ ગુ.ર.નંબર- ૩૦૨૮ /૧૭ જુગાર ઘારા કલમ ૧૨ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે   

                                                                               (૯)

તા.૧૪/૦૪/૨૦૧૭ મોજે  કાનગર ગામે આ કામના તહો.દારો પોતાના જાત કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં પરપ્રાંતીય ઇગ્લીશ દારૂના ક્વોર્ટર તથા બીયર ટીન તથા પ્રિંસ દેશી દારૂની  બોટલ મળી નાની મોટી કુલ બોટલ નંગ-૩૧૨ કુલ કિ.રૂ.૨૫૬૨૦/--નો ગેર કા. .વગર પાસ પરમીટનો  રાખી રેઇડ દરમ્યાન પકડાઇ જઇ દાંતા પ્રોહી ગુરનં-૫૦૯૮/૧૭ પ્રોહી કલમ-૬૫ ઇ ,૧૧૬ (ર) .૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે    

                                                                               (૧૦)

તા.૧૪/૦૪/૨૦૧૭ ના મોજે રમુણા ત્રણરસ્તા પાસે આ કામના અલ્ટો ગાડી નં GJ-5-CS-0748 ના ચાલક દંલીપજી બાબુજી ઠાકોર રહે. ઉંબરી તા. થશહોરી તથા લાલુભા વજુભા રાઠો રહે. ભાભર તા. ભાભર વાળદાએ એકબીજાના મેળદાપીપણાથી પોતાના કબજા ભોગવટાની ગાડી માડ વગર પાસ પરમીટે પરપ્રાડતીય દારૂ તથા બીયરની પેટી નડગ-૦૯ કુલ બોટલ/ટીન નડગ- ૩૬૦ મળદી કુલ રૂ. ૩૬,૦૦૦/- તથા અલ્ટો ગાડી નં GJ-5-CS-0748 ની દક.રૂ. ૧,૫૦,૦૦૦/- ની એમ કુલ દક.રૂ. ૧,૮૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળદી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નડ ૫૧૩૦/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ એ.ઇ.૧૧૬(૨),૮૧,૯૮, ૯૯, ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

(૧૧)

તા.૧૫/૦૪/૧૭ ના મોજે કોટડા ચાર રસ્‍તા પાસે આ કામના મારૂતીવાન ગાડી નં GJ-18-AC-5894ના ચાલકે પોતાના કબજા ભોગવટાનીગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારુ/બીયરની પેટી નંગ-૭ કૂલ બોટલ /ટીન નંગ-૩૧૨ કિ.રૂ.૩૧૨૦૦/- તથા મારૂતીવાન ગાડી નં GJ-18-AC-5894ની કિ.રૂ ૧,૦૦,૦૦૦/-ની એમ કૂલ મળી કિ રૂ.૧,૩૧,૨૦૦/-નો મુદામાલ સાથે મળી આવી ધાનેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.ન.૫૧૩૨/૧૭ પ્રોહી એક્ટ કલમ ૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે     

     (૧૨)

તા.૧૬/૦૪/૨૦૧૭ ના મોજે માલોત્રા ગામે આ કામના તહોદાર ભમરાજી વકતાજી જાતે રાજપુત રહે. માલોત્રા તા. ધાનેરા વાળા એ તેના કબજા ભોગવટાના રહેણાંક મકાન માં ગે.કા નો અને વગરપાસ પરમીટ નો પરપ્રાંતિય અંગ્રેજી દારૂ તથા બિયર ની કુલ બોટલ નંગ-૪૮૮  કુલ કિ.રૂ. ૪૮.૮૦૦/- નો રાખી પોલીસ રેઇડ દરમીયાન ધાનેરા પો.સ્ટે પ્રોહી  ગુ.ર.નં ૫૧૩૩/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫-એ.ઇ. મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે     

     (૧૩)

તા.૧૬/૦૪/૨૦૧૭ મોજે દાંતા રાવણ ટેકરી આ કામના તહોમ.દારો એ પોતાની જીપગાડી નં. જીજે.૦૪,ડી..૨૧૬૬ કિ.રૂ. ૨.૦૦૦૦૦/-ની માં પર પ્રોતિય ઇગ્લીશ દારૂના કવાર્ટર  ૧૮૦ મીલીની કુલ બોટલ નંગ -૩૩૩ કિ.રૂ-૩૩૩૦૦/- નો ગેર.કા.અને વગર પાસ પરમીટનો રાખી હેરા ફેરી કરતા કો.ના.રા.માં વાહન ચેકીગ દરમ્યાન રોકવા ઇશારો કરતા નાશી જતા પીછો કરતા રોડની સાઇડમાં જીપ મુકી અંધારાનો લાભ લઇ જીપ સાથે કુલ મુદામાલ કિ.રૂ. ૨.૩૩.૩૦૦/ -- ના સાથે મળી આવી દાંતા.પ્રોહી..ગુરન.૫૧૦૦/૧૭.પ્રોહી.એ.કલમ.૬૫ઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે