પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

4/26/2024 8:25:56 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧/૯/૧૩ થી ૯/૯/૧૩ સુઘી )

(૧)

         તા.૦૧/૦૯/૨૦૧૩ ના રોજ વરણ ગામની સીમ આ કામના તહોદારોએ બોલેરો ગાડી નં.જી.જે.૮.યુ.એ.૧૭૮૪ નો ચાલકે પોતાના કબજા ભોગવટાની  બોલેરો ગાડી માં ગે.કા. વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય વિદેશી દારૂ તથા બિયરની બોટલો કંપની શીલબંધ કુલ બોટલો નંગ- ૧૫૭૨ કિ.રૂ- ૧૩૪૭૨૦/- તથા ગાડીની કિમત રૂ.૩,૦૦,૦૦૦/- એમ કુલે રૂ.૪,૩૪,૭૨૦/- ના મુદ્દામાલ સાથે આગથળા પ્રોહી ગુ.ર.નં.૫૧૮૩/૦૧૩ પ્રોહી ક.૬૬ બી,૬૫ એ.ઇ.૧૧૬(૨), ૯૮,૯૯  મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૨)

         તા.૦૧/૦૯/૨૦૧૩ ના ખેરોલા ગામે રામસણ જતાં રોડ ઉપર આ કામના તહોદારોએ અલ્‍ટો ગાડી નં.જી.જે.૮. એફ.૯૮૧૫ નો ચાલક પોતાની પાસેની અલ્‍ટો ગાડીમાં ગે.કા.વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય વિદેશીદારૂની ૧૮૦ મીલીની બોટલ નંગ-૩૮૪ તથા બીયરની બોટલ નંગ.૪૮ એમ કુલ મળી કિ.રૂ.૩૫૫૨૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા અલ્‍ટો ગાડીની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની ગણી એમ કુલ રૂ.૧,૩૬,૦૨૦/- ના મુદ્દામાલ સાથે આગથળા પ્રોહી ગુ..નં.૫૧૮૨/૧૩ પ્રોહી ક.૬૬ બી,૬૫ એ.ઇ.૧૧૬(),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૩)

         તા.૦૧/૦૯/૨૦૧૩ ના સણાવીયા ગામની સીમમાં આ કામના તહોદારોએ બોલેરો કેમ્‍પર એપી-ર૧/ટીટી-૧પ૭૯નો ચાલક તથા તેની પાસેનો એક બીજો માણસ પરપ્રાંતિય દારુ તથા બીયરની ગે.કા. હેરાફેરી કરતા મળી આવતાં અને તેને ઉભુ રખાવવા ઇશારો કરતાં ઉભુ રાખેલ નહીં અને તેનો પીછો કરતાં બોલેરો કેમ્‍પરમાં પરપ્રાંતિય ઇંગ્‍લીશ દારૂની બોટલો તથા બીયરના ટીન કૂલ નંગ ૯૪૦ કિ.રૂ.૭૯,ર૦૦/- તથા બોલેરો કેમ્‍પર કિ.રૂ.૩,૦૦,૦૦૦/-નુ મળી કૂલ કિ.રૂ.૩,૭૯,ર૦૦/- ના મુદ્દામાલ સાથે થરાદ પ્રોહી ગુ..નં.રપ૪/૦૧૩ પ્રોહી ક.૬૬ બી,૬૫ એ.ઇ. ૧૧૬(),૮૧,૮ર,૮૩,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૪)

         તા.૦૩/૦૯/૨૦૧૩ ના થરાદ સાંચોર ચાર રસ્તા આ કામના તહોદારોએ પોતાની ઇનોવા ગાડી નં.જી.જે.૫. સી.કે.૫૫૬૪ માં પર પરપ્રાંતિય વિદેશી દારૂ ની બોટલ નંગ-૪૯૨ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ ૬,૫૨,૬૮૦ સાથે પકડાઇ જઇ ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૨૫૭/૧૩ પ્રોહી.ક.૬૬- બી, ૬૫ એ.ઇ,૬૭સી,૧૧૬(૨),૮૧  મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૫)

         તા.૦૩/૦૯/૨૦૧૩ ના અમીરગઢ બોર્ડર ચેક પો.સ્‍ટ. ખાતે કામના ત્રણે તહોદારોએ એકબીજાના મીલાપીપણાથી પોતાના જાતકબ્‍જા હેઠળની મેકસ જીપ ગાડી નંબર GJ-2-R-2006 કિ. રૂ. ૧,૫૦,૦૦૦/- નીમાં વિદેશી દારૂની પેટીઓ નંગ ૧૨ કુલ બોટલો નંગ.૫૭૬ જેની કિ.રૂ.૫૭૬૦૦/- ની ગે.કા વગર પાસ પરમીટની ભરી મોબાઇલ ફો નંગ.૩ કિ.રૂ.૧૫૦૦/- સાથે કુલ મુદામાલ કિ.રૂ.૨,૦૯,૧૦૦/- સાથે હેરાફેરી કરતાં પકડાઇ જઇ અમીરગઢ પો.સ્‍ટે.પ્રોહી.ગુ..નં.૫૨૨૯/૨૦૧૩ પ્રોહી.ક. ૬૬બી, ૬પએ,ઇ,૧૧૬(ર),૮૧,૮૩,૯૮,૯૯  મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૬)

         તા.૦૪/૦૯/૨૦૧૩ ના સેદલા ગામની સીમમાં આ કામના તહોદારોએ પોતાની ટાટા સુમો ગોલ્ડ નંબર વગરની ગાડીના ચાલક નશાભાઇ ભુરાભાઇ રાજપૂત તથા તેની સાથેના પીરાભાઇ વેલાભાઇ રાજપુત બન્ને રહે.સેદલા તા.થરાદ વાળાઓએ એક બીજાની મદદગારીથી કાવતરૂ રચી ગે.કા.વગર પાસપરમીટે પરપ્રાંતીય દારૂ તથા બિયરની જુદા જુદા બ્રાન્‍ડની કૂલ-૩૭ પેટી બોટલ નંગ-૧૪૮૨ કિ.રૂ.૧,૪૮,૨૦૦/- તથા મોબાઇલ બે કિ.રૂ.૧૦૦૦/- ટાટા સુમો ગાડીની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- એમ કૂલ મળી રૂ.૮,૪૯,૨૦૦/- સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૨૫૯/૧૩ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૮૨,૮૩,૯૮,૯૯  મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 

 

 

 

 

 

 

(૭)

         તા.૦૪/૦૯/૨૦૧૩ ના અસારા ગામની સીમ કસ્‍ટમ ત્રણ રસ્‍તા આ કામના તહોદાર નં.૧ થી ૩ ના ઓ પોતાના હવાલાના પીકપ ડાલા નં.GJ-8-V-3794 માં વિદેશી પરપ્રાંતીય દારુ તથા બીયર ની સીલપેક બોટલ નંગ ૩૯૦ કિ.રૂ.૪૦૦૦૦/- તથા બે મોબાઇલ તથા પીકપ ડાલુ મળી કૂલ રૂ.૨,૪૦,૦૦૦/- ના મુદામાલ  સાથે વાવ પ્રોહી ૫૦૭૬/૧૨ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(ર),૬૭સી મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.