પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

4/26/2024 7:49:36 AM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૦૧/૦૧/૧૪ થી ૦૫/૦૧/૧૪ સુઘી )

(૧)

            તા.૨/૧/૨૦૧૪ ના મોરવાડા ગામે થાણાથી આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના વાડામાં વિદેશી દારૂની ઓફીસર ચોઇસ વીસ્કીની ૭(સાત) પેટી બોટલ નંગ-૩૩૬ તમામ બોટલ ૧૮૦ મીલીની ગે.કા.વગર પાસપરમીટનો કીંમત રૂ.૨૫,૨૦૦/- નો રાખી પોલીસ રેડ દરમ્યાન મુદ્દામાલ સાથે સુઇગામ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦૦૧/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એ,ઇ ૧૧૬(૨)મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

            તા.૪/૧/૨૦૧૪ ના બુકણા ગામની સીમમાં આ કામના તહોદાર રાણારામ ભલુરામ વિશ્નોઇ રહે.પ્રતાપનગર સાંચોર જી.જાલોર રાજય રાજસ્થાન વાળો પોતાની સફારી ગાડી નં.MH-14-BC-8787 માં વિદેશી પરપ્રાંતનો દારૂ તથા બીયર બીટલ નંગ-૩૩૭ કિ.રૂ.૮૨૭૦૦/- નો રાખી કેફી પીણુ પીધેલ હાલતમાં ગાડી હંકારતો મળી આવી તેમજ મોબાઇલ કિ.રૂ.૫૦૦ તથા સફારી ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/-કુલ રૂ.૫,૮૩,૨૦૦/- સાથે પકડાઇ જઇ વાવ પો.સ્‍ટે. પ્રોહી ૫૦૦૧/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૬૭સી મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.