પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:13:34 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧/૦૨/૧૪ થી ૦૯/૦૨/૧૪ સુઘી )

(૧)

          તા.૧/૨/૨૦૧૪ ના થેરવાડા ધાનપુરા ત્રણ રસ્‍તા આ કામના તહો.એ ઇનોવા કાર નં.GJ 6 HF 6845 માં વગર પાસ પરમીટનો ગે.કા.નો પર પ્રાન્‍તીય દારૂ/બિયર અલગ અલગ માર્કાની કુલ બોટલ નંગ ૭૬૪ કિ.રૂ.૧,૭૧,૬૦૦/- તથા ઇન્‍વો કાર ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂ.૧૦૦૦/- એમ મળી કુલ રૂ.૫,૭૨,૬૦૦/- નો મુદામાલ સાથે તહો.પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૨૮/૨૦૧૪ પ્રોહી ક.૬૬ બી,૬૫ એ,ઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

          તા.૫/૨/૨૦૧૪ ના ભાભર જુના આ કામના તહોદારે ગે.કા.નો વગર પાસ પરમીટે પોતાના બંધ મકાનના ધાબા ઉપર ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળી કુલ બોટલ નં ૨૩૬ કુલ કિ.રૂ.૨૯૬૦૦ નો મુદ્દામાલ પકડી પાડી ભાભર પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં ૫૦૨૪/૨૦૧૪ ધી પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

()

          તા.૫/૨/૨૦૧૪ ના ગુંદરી ચેકપોસ્‍ટ  આ કામનો તહોદારો પોતાના કબજાની ટરબો ટ્રક નં.RJ-04-GA-1305 ની ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ ની  પેટી નંગ ૮૫૧  બોટલ કુલ નંગ.૧૭૦૮૮ કિ.રૂ.૪૧,૦૯,૪૦૦/- નો તથા મોબાઇલ નંગ.૧ કિ.રૂ.૧૫૦૦/- તથા ટાટ પતરી તથા રસ્‍સી કિ.રૂ.૭૦૦/-તથા બીલ્‍ટી કિં.રૂ.૦૦/- તથા ટરબો ગાડી કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા કેરટ કિમત રૂ.૮૦૦/- એમ કુલ કિમત રૂપિયા ૫૬,૧૨,૪૦૦/- ના મુદામાલ સાથે પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં દારૂ લઇ આવતાં પોલીસ નાકાબંધી દરમ્‍યાન તહો. રમેશભાઇ પકડાઇ જઇ પાંથાવાડા પોસ્‍ટે પ્રોહી.ગુ.ર.નં. ૫૦૨૬/૨૦૧૪ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૯,૯૮,૮૧,૮૩ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

()

          તા.૫/૨/૨૦૧૪ ના નાંદોત્રા બ્રાહ્મણવાસ આ કામનો તહોદારો પોતાના કબજાની અલ્‍ટો ગાડી નં.GJ-8R-7169 નીમાં ગે.કા. વગર પાસ પરમીટે જુદી જુદી બ્રાન્‍ડની પરપ્રાંતિય વિદેશી દારૂની  પેટી નંગ ૩૨ કુલ નંગ-૬૭૬ કિં.રૂ.૧,૨૧,૬૦૦/- તથા અલ્‍ટો ગાડીની કિંમત રૂ.૨,૫૦,૦૦૦/- કુલ કિં.રૂ.૩,૭૧,૬૦૦/- નો પોતાની ગાડીમાં રાખી પ્રોહી નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જઇ પાંથાવાડા પો સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૫૦૨૭/૧૪ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૬૭સી,૯૯,૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

  

 પાલનપુરમાં રેલ્‍વે સ્‍ટેશન પાસેથી પોલીસને મળેલ થેલો મૂળ માલિક ને પરત કરાયો