પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

4/26/2024 4:16:43 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧૦/૦૨/૧૪ થી ૧૬/૦૨/૧૪ સુઘી )

(૧)

          તા.૧/૨/૨૦૧૪ ના જાળીયા ગામની સીમ આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના એરંડાના વાવેતર કરેલ ખેતરમાં ગે.કા રીતે વગર પાસ પરમીટે પરપાંતીય અલગ અલગ બ્રાન્‍ડની વીદેશી દારૂની કાચની બોટલો કુલ નંગ-૯૦ શીલબંધ માર્કાવાળી કી.રૂ.૨૭૦૦૦/- નો પકડી પાડી થે તહો.પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૦૨૫/૨૦૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫ એ ઇ, ૧૧૬ (૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.