પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:12:35 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧૭/૦૨/૧૪ થી ૨૩/૦૨/૧૪ સુઘી )

(૧)

          તા.૧/૨/૨૦૧૪ ના દેતાલડુવા ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો ઇંગ્લીશ દારૂ બોટલ નંગ.૭૨૦ કિ.રૂ.૫૭૬૦૦/- પકડી પાડી થરાદ પો.સ્ટે. પ્રો.ગુ.ર.નં. ૫૦૪૦/૧૪ પ્રોહી.કલમ.૬૬(બી),૬૫એઇ,૧૧૬ (૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

          તા.૧/૨/૨૦૧૪ ના આસેડા  ગામની સીમ આ કામના આ કામના તહોદારે એ એક બીજાના મેળાપી પણામાં રહી ગંજી પાના નો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડી જુગાર ના સાહીત્ય સાથે તેમજ મોબાઇલ તથા મોટરસાયકલ મળી કુલ કિરૂ ૮૮,૮૦૦/- નો મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ સે.ગુ.ર.ન. ૩૦૧૨/૧૪ જુગાર ધારા ક.૧૨ અ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

          તા.૨૩/૨/૨૦૧૪ ના વાતમ જૂના ગામની સીમમાં આ કામના આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી  પોતાના કબજાના પીકઅપ ડાલા નં. જીજે ૮ ઝેડ ૧૧૮૭ માં ગે.કા વગર પાસપરમીટે પરપ્રાન્તિય દારૂ બોટલ નંગ ૩૮૪ કી.રૂ.૩૮૪૦૦/- નો જથ્થો રાખી હેરાફરી કરતાં પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૬૮/૧૪ પ્રોહી.ક.૬૬ બી, ૬૫ એઇ, ૧૧૬(ર),૮૧,૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.