પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:21:14 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૩/૦૩/૧૪ થી ૯/૦૩/૧૪ સુઘી )

(૧)

          તા.૭-૮//૨૦૧૪ ના આ કામના તહોદાર ડ્રાઇવરે પોતાની જીપગાડી નં.જી.જે.૮.એફ.૬૨૮માં ગે.કા.અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ પોતાની કબજા ભોગવટાની ગાડીમાં પરપ્રંતીય દારૂ તથા બીયરની પેટીઓ નંગ-૫૦ જેમાં બોટલ નંગ-૬૭૨ કિ. રૂ.૮૪,૦૦૦/-નો ગે.કા.નો વિદેશીદારૂ રાખી જથ્થો ભરી હેરાફેરી કરતા પોલીસ નાકાબંધી જોઇ ગાડી મુકી નાસી જઇ જે ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૨,૩૪,૦૦૦/- નો ગે.કા.નો હેરાફેરી  થરાદ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦૫૯/૧૪ પ્રોહી.કલમ ૬૬બી,૬૫એઇ , ૧૧૬(૨),૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(ર)

             તા.//૨૦૧૪ ના આ કામના તહોદારના પોતાના કબજા રહેણાંક ખેતરના ઢાળીયામાંથી ગે.કા.અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ તથા બીયરની પેટીઓ નંગ-૧૦ જેમાં બોટલ નંગ-૪૦૦ (ચારસો) કિ.રૂ.૪૦,૦૦૦/-નો જથ્થો રાખી હેરાફેરી દરમ્‍યાન ગુનો કરી નાસી જઇ થરાદ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૦૬૦/૧૪ પ્રોહી.કલમ ૬૬બી, ૬૫એઇ ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.