બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧૦/૦૩/૧૪ થી ૧૬/૦૩/૧૪ સુઘી )
(૧)
તા.૧૪/૩/૨૦૧૪ ના આ કામના તહોદારે પોતાની માલીકીની કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગે.કા. વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય વિદેશી દારૂની તથા બિયરના ટીન કંપની શીલબંધ નંગ-૬૬૫ કિ.રૂ.૫૮૬૨૦/- નો રાખી પ્રોહી રેઇડ દરમ્યાન મળી આવી પકડાઇ આગથળા પ્રોહી ગુ.ર.નં. ૫૦૩૩/૦૧૪ પ્રોહી કલમ ૬૬ બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.