પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:26:58 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧૭/૦૩/૧૪ થી ૨૩/૦૩/૧૪ સુઘી )

(૧)

          તા.૧૭//૨૦૧૪ ના રોજ ડીસા અનાજ માર્કેટ ગોગાજીના  મંદીર પાસે આ કામના તહોદારો નં.૧,૨, તથા નં.૩ નાઓ ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતીય ઇંગ્‍લીસ દારુનો જથ્‍થો મારૂતીવાનમાં રાખી નં.૧,૨ નાઓ વેચાણ કરતા તથા નં.૩ નાઓ દારુ લેવા આવતા રેઇડ દરમ્‍યાન ઇંગ્‍લીસ દારુની જુદા જુદા બ્રાડની નાની મોટી બોટલો કુલ-૨૩૪ કી.રૂ.૨૭,૫૦૦/- તથા મારૂતીવાન કી.રૂ.૮૦,૦૦૦/- તથા દારુના વેચાણના રૂ.૭૩૪૦/- ની સાથે મળી કુલ રૂ.૧,૧૪,૮૪૦/-નો મુદામાલ સાથે પકડાયેલ ડીસા સીટી દ.પો.સ્‍ટે. પ્રો.ગુ.ર.નં.૫૦૪૩/૧૪ પ્રો.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 (૨)

          તા.૧૮//૨૦૧૪ ના રોજ કુંડાળીયા ચાર રસ્તા નજીક આ કામના તહોદાર રઘુભા વિરમજી જાડેજા રહે ગામ-નાદા પો.સ્ટ સુખપર તા રાપર જિલ્લો કચ્છ (ભુજ) નાઓ તથા  નાસી જનાર છગન દેવાસી રહે પંચપદરા રામજીના ગોળ પાસે જસોલની બાજુમાં રાજસ્થાનનાઓ સાથે પોતાના કબજા માલીકીની સેન્ટ્રો કાર નંબર GJ-12-J 431 માં વગરપાસપરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ ની ૧૮૦ એમ.એલ ની પ્રવાહી ભરેલ  કુલ બોટલ નંગ  ૬૦૦ કિમત રૂપિયા ૬૦૦૦૦/- ની મતાના ઇગલીશદારૂના જથ્થા સાથે તથા સેન્ટ્રો કાર કિમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિમત રૂપિયા ૧,૬૦,૦૦૦/- ના મૃદામાલ ગે.કા વગર પાસ પરમીટે ભરી રઘુભા વિરમજી જાડેજા રહે ગામ-નાદા પો.સ્ટ સુખપર તા રાપર જિલ્લો કચ્છ (ભુજ)  વાળો પકડાઇ જઇ માવસરી પો.સ્ટે. પ્રોહી ગુ.રનં૫૦૦૫/૪ પ્રોહી  કલમ  ૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૮૧  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

          તા.૨૦//૨૦૧૪ ના રોજ આનંદ હોટલ આગળ  આ કામના તહોદાર પોતાના કબજાની સીફટ ગાડીમા ગે.કાનો વગર પાસ પરમીટ નો વીદેશી દારુ બીયર ટીન નંગ ૩૬૦ કિ-૪૩૨૦૦ તથા સીફટ ગાડી ની કિ.૫૦૦૦૦૦ ની મળી કુલ કિ.૫૪૩૨૦૦/- સાથે પકડાઈ જઈ થરા પો.સ્‍ટે.પ્રોહિ ગુ.ર.નં. ૫૦૫૭/૧૪ પ્રોહિ ક.૬૬બી,૬૫એઈ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

          તા.૨૧//૨૦૧૪ ના રોજ પાલનપુર એગોલા જવાના રોડ શાંન્તિનીકેતન આ કામના તહોદારો મકાન ભાડે રાખી બહારથી માણસો બોલાવી ઘરમાં ત્રણ પતીનો જુગાર રમી રમાડતાં રૂ.૨૯૩૦૦૦/-તથા રૂ.૯૬૦૦૦/- મોબાઇલ નં- તથા ગાડી કિ.રૂ ,૦૦,૦૦૦/- ની મળી કુલ ,૪૧,૦૦૦/- તથા ૨૦-૨૦ વલ્ડકપ ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર માં રૂપિયા ૨૦,૦૦૦/- તથા ક્રિકેટ મેચના સોધનો એલ.સીડી લેપટોપ ચાર્જર ઇલેકટ્રીક બોર્ડ તથા મોબાઇલ નંગ-૨૭ તથા બીજા મોબાઇલ નંગ-૧૬ જે કુલ રૂ મળી ,૨૪,૩૦૦/- એમ કુલ રૂપિયા ,૮૫,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ પા.સીટી.પશ્વિમ પો.સ્ટે  II ગુ..નં. ૩૦૩૩./૨૦૧૪ ક.૪, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 (૫)

          તા.૨૨//૨૦૧૪ ના રોજ નોખા ગામે આ કામના તહો. નં.૧ તથા ૨ નાઓએ પોતાના કબજાના મો.સા. નં.GJ-8,E-8191 નામાં વિદેશી પરપ્રાંતિય દારૂની હેરાફેરી કરી તેમજ પોતાના કબજાના રહેણાંક મકાનમાં વિદેશી પરપ્રાંતિય દારૂની ૧૮૦ મીલીની બોટલો નંગ.૨૭૨ કિં.રૂ.૨૭૨૦૦/- નો રાખી મો.સા. કિં.રૂ.૩૦૦૦૦/- તથા મોબાઇલ નંગ.૧ કિં.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૫૮૨૦૦/- ના મુદ્દામાલ તહો.નં.૧ નો પકડાઇ જઇ  દિયોદર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૦૦/૧૪ પ્રોહી.ક.૬૬ બી,૬૫એઇ, ૧૧૬(ર),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

(૬)

          તા.૨૩//૨૦૧૪ ના રોજ ગુંદરી પોલીસ ચેક પો.સ્ટે આ કામના કામના ત્હોદારોએ એક બીજા મેળા પીપણાંમાં પોતાના જાત કબજા હેઠળની આયશર ગાડી નંબર HR.58.A.4834  ની માં  ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બિયર ની  પેટી નંગ ૨૪૬  બોટલ કુલ નંગ.૬૦૪૮ કિ.રૂ. ,૮૬,૪૦૦/- નો તથા આયશર ગાડી નં.HR.58.A.4834  ની કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- ની તથા તથા ડાંગરની ઘાસની ગાંસડી નંગ-૫૪ કિ.રૂ.૧૮,૮૦૦/-તથા રસ્સી કિ.રૂ.૨૦૦/- તથા મોબાઇલ નંગ- કિમત રૂ.૧૫૦૦/- તથા બીલ્ટી કિં.રૂ.૦૦/૦૦ તથા ગાડીના સાધનિક કાગળો કિ.રૂ.૦૦/૦૦ એમ કુલ કિમત રૂપિયા ૨૦,૦૬,૯૦૦/- સાથે પરપ્રાંતથી લઇ પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં લઇ આવતાં પોલીસ નાકાબંધી દરમ્યાન પકડાઇ પાંથાવાડા પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૫૦૭૩/૨૦૧૪ પ્રોહી ક.૬૬B,૬૫AE,૧૧૬B,૯૮,૯૯,૮૧,૮૩ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.