પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

7/9/2025 7:25:41 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૨૪/૦૩/૧૪ થી ૩૦/૦૩/૧૪ સુઘી )

(૧)

          તા.૨૪//૨૦૧૪ ના રોજ નેનાવા ચેક પાસે આ કામના આરોપીએ સફેદ કલરની ટાટા કંપનીની છોટા હાથી મોડલ નંબર 475IDT18 જેનો એન્જીન નં. LXYSR3909 માં ગે.કા નો પરપ્રાતીય દારૂ ની પેટીઓ તેમજ છુટક બોટલો કુલ નંગ ૨૫૦ કિ.રૂ ૮૧,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ. ૧૦૦૦/- તથા રોક રૂ. ૧૦૦૦/- તથા છોટા હાથી ગાડી કિ.રૂ ૧,૫૦,૦૦૦/- મળી કુલ.રૂ.૨,૩૩,૦૦૦/- ના મુદામાલની હેરા ફેરી દરમ્યાન મળી પકડાઇ જઇ ધાનેરા પ્રોહી ગુ.ર.નં  ૫૦૭૧/૦૧૪ પ્રોહી ક.૬૬ બી,૬૫ એ ઇ,૧૧૬ (૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

          તા.૨૭//૨૦૧૪ ના રોજ ચીખલા ગામની સીમ પાસે આ કામના તહોદારોએ પોતાની મેકસ ગાડી નંબર જીજે - એચ ૨૪૮૦ ની માં વગર પાસ પરમીટે ગે.કા.નો વિદેશી પર પ્રાન્‍તીય અલગ અલગ કંપનીનો વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ - ૫૪૦ તથા બીયર ટીન નંગ ૩૬૦ મળી કુલ  નંગ - ૯૦૦ કી.રૂ.૧,૦૨,૦૦/- નો તેમજ મેકસ ગાડી ની કી.રૂ.૦૦૦૦૦/- એમ મળી કુલ રૂપીયા ,ર,૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી અંબાજી પ્રોહી ગુ.ર.નં.૫૦૭૮/૨૦૧૪ પ્રોહી ક.૬૬ બી  ૬૫એઇ ૧૧૬(ર) ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.