પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

4/20/2024 2:43:23 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧/૦૪/૧૪ થી ૦૬/૦૪/૧૪ સુઘી )

(૧)

          તા./૦૪/૨૦૧૪ ના રોજ સદરપુર ગામની પાસે આ કામના આરોપીઓ અજમલસિંગ વખતસિગ ઠાકોર તથા વિષ્ણુભાઈ લીલાભાઈ પંચાલ રહે. બન્ને સદરપુર તા.ડીસા વાળાઓએ ગે.કા. તેમજ વગર પાસ પરમીટે પરપ્રાંતિય દારૂની બોટલો/બીયર નંગ.૪૮૮ જેની કુલ કિંમત રૂ.૫૬૦૦૦/-નો મુદ્દામાલ રાખી મળી આવી ડીસા રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૬૬/૨૦૧૪ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨), ૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

          તા./૦૪/૨૦૧૪ ના રોજ રસાણા ગામની સીમમાં આ કામના મારૂતી સ્વિફ્ટ કારના ચાલકે પોતાના કબ્જાની નંબર વગરની કારમાં ગે.કા. તેમજ વગર પાસ પરમીટે પરપ્રાંતિય ઈગ્લીશ દારૂની બોટલો/બીયર કુલ બોટલ નંગ ૮૯૪ જેની કુલ કિંમત રૂ. ૧,૦૧,૧૦૦/- તથા મારૂતી સ્વિફટ કારની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૬,૦૧,૧૦૦/-નો મુદ્દામાલ મળી ડીસા રૂરલ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૭૩/૨૦૧૪ પ્રોહી ક.૬૬(બી),૬૫ A E,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.