બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧૪/૦૪/૧૪ થી ૨૦/૦૪/૧૪ સુઘી )
(૧)
તા.૧૪/૦૪/૨૦૧૪ ના રોજ ભેમબોરડીથી મલીપુર જવાના રસ્તે આ કામના તહોએ ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂની નાની તથા મોટી મળી કુલ બોટલ નંગ-૧૩૯ કિ.રૂ.૨૫,૩૭૫/- નો પોતાના કબજા ભોગવટાના બાજરીના ખેતરમાં અલગ અલગ જગ્યાએ મુકી મુદ્દામાલ સાથે પકડી પાડી ભાભર પો.સ્ટે પ્રોહી ગુ.ર.ન.૫૦૯૫/૨૦૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૬ બી, ૬૫ એ.ઇ. ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૧૫/૦૪/૨૦૧૪ ના રોજ વડા ગામની સીમ ચરાડામાં આ કામના તહોદારોએ પોતાના સફેદ કલરનું ડાલું નં. GJ.8.Z.5921 તથા સીલ્વર કલરના કેમ્પર નં. GJ.18.BB.4752 માં ગે.કા. અને વગર પાસ પરમીટની પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ ૫૧૬૬ કી.રૂ. ૩૯૨૩૫૦/ નો તથા ઉપરોકત બંને ગાડી કી.રૂ. ૮૫૦૦૦૦/ એમ કુલે કી.રૂ. ૧૨૪૨૩૫૦/ નો મુદામાલ રાખી થરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૭૮/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૬૭સી,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૧૬/૦૪/૨૦૧૪ ના રોજ કુંવાળા ગામે આ કામના આરોપીઓએ પોતાની સ્વીફ્ટ કાર નં.GJ-9,AG-8289 માં ગે.કા વગર પાસ પરમીટો વિદેશી પરપ્રાન્તિય દારુ નાની-મોટી બોટલ નંગ ૫૧૪ કી.રૂ.૬૧૦૦૦/-નો રાખી હેરાફરી કરતાં મળી આવી નં. ૧ પકડાઇ જઇ નં. ર પોલીસ નાકાબંધી જોઇ નાસી જઇ ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી સ્વીફ્ટ ગાડી કિં.રૂ.૨,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન કિં.રૂ. ૧૦૦૦ સાથે કુલ કિં.રૂ. ૩,૧૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે નં.૧ પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં. ૧૫૦/૧૪ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા.૧૮/૦૪/૨૦૧૪ ના રોજ કાણોદર ગામે આ કામના તહો એ પોતાની કબજા ભોગવટાની ગેરેજમાં આવેલ દુકાનના ભોયરામાં પર પ્રાંતીય દારૂ/બીયર ની જુદા જુદા માર્કાની બોટલ નંગ.૧૬૧ કિ.રૂ. ૫૬૨૦૦/-સાથે પકડાઇ જઇ પા.તા.પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૧૯૧/૦૧૪ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨), ૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૫)
તા.૧૯/૦૪/૨૦૧૪ ના રોજ ધ્રાંગીવાસ ગામે આ કામના તહો.પોતાની બોલેરો ગાડી નં. જી.જે.૦૧ કે.જી.૧૫૩૬ ની અંદર ગે.કા.વગર પાસપરમીટનો વિદેશીદારૂ તથા બીયર ની બોટલ કુલ નં.૫૬૪ કી.રૂ.૫૬,૪૦૦/-નો રાખી હેરાફેરી દરમ્યાન ગાડી સાથે પકડાઇ જઇ હડાદ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં. ૫૦૬૦/૧૪ પ્રોહી.ક.૬૬બી,૬૫(એ)(ઇ) ૧૧૬(બી),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૬)
તા.૨૦/૦૪/૨૦૧૪ ના રોજ ડુંગરાસણ ગામની સીમ આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બાજરીના ખેતરમાં વાડની બાજુમાં ગે.કા વગર પાસ પરમીટે વીદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વીદેશી દારૂની પેટીઓ નંગ-૨૨ બોટલ નંગ-૫૨૮ કી.રૂ..૪૯,૮૦૦/- નો રાખી મળી આવી શિહોરી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૦૯૯/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.