પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:09:26 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧૯/૦૫/૧૪ થી ૨૫/૦૫/૧૪ સુઘી )

(૧)

              તા.૨૦/૦૫/૨૦૧૪ ના રોજ ત્રીરંગા હોટલ ત્રણ રસ્તા આ કામના તહોદારે (૧)પ્રતાપસિંહ વિક્રમસિંહ વાઘેલા રહે.વીડજ તા.કડી જી.મહેસાણા (૨)નવીનકુમાર ભવરસીંહ દૈયા (જાગરી) રહે.શીવનાથપુરી કુકાવાડી તા.સાંચોર.જી.જાલોર વાળાએ એકબીજાની મદદગારી થી સફેદ કલરની ટ્રાવેરા કાર નં.જી.જે.૨.બી.ડી.૬૮૧૯માં પરપ્રાંતીય દારૂ પેટી નંગ-૨૧ જેમાંબોટલ નંગ-૬૨૮ કિ.રૂ.૭૫૬૦૦/-ની હેરાફેરી કરી પ્રતાપસિંહ વિક્રમસિંહ વાઘેલા જથ્થા સાથે પકડી પાડી થરાદ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૧૩૭/૧૪ પ્રોહી કલમ.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૮૨,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

              તા.૨૪/૦૫/૨૦૧૪ ના રોજ કંસારી ગામની સીમ ભોલેનાથ કોલ્‍ડ સ્‍ટોરેજની પાસે આ કામના તહોદારે  પોતાના જાત કબજા ભોગવટાના સીલવર કલરની અલ્‍ટો કાર નં.GJ 5 C K 1239 વાળીમાં ગે.કા.તેમજ વગર પાસ પરમીટનો પરપ્રાન્‍તીય દારૂ તથા બિયરની બોટલો અલગ અલગ પ્રકારના માર્કાની મળી કુલ બોટલ નંગ ૩૯૬ કુલ કિમત રૂ.૫૦,૪૦૦/- તેમજ અલ્‍ટો કાર કિ.રૂ.૧,૦૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૧,૫૦,૪૦૦/-ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પકડી પાડી ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં. ૫૨૨૫/૨૦૧૪ પ્રોહી ક.૬૬ બી,૬૫એ,ઇ ૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.