બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧૨/૦૫/૧૪ થી ૧૮/૦૫/૧૪ સુઘી )
(૧)
તા.૧૨/૦૫/૨૦૧૪ ના રોજ લવાણા ગામે આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગે.કા વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાન્તિય દારૂની નાની-મોટી બોટલ નંગ-૧૭૫૨ કી.રૂ.૧,૮૦,૦૦૦/- નો આરોપી નં.૨ ના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં રાખી આરોપી નં.૨ મોબાઇલ ફોન-૧ કિં.રૂ.ર૦૦૦/- સાથે કુલ કિં.રૂ. ૧,૮ર,૦૦૦/- સાથે પકડી પાડી દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૧૭૮/૧૪ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૧૫/૦૫/૨૦૧૪ ના રોજ નવા ગામે આ કામનો તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાક ઘરમા ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાતીય વિદેશી દારુ તેમજ બીયર મળી પેટી નંગ ૧૧૦ બોટલ નાની મોટી નંગ ૧૬૪૪ જેની કિ- ૧૬૦૮૦૦ નો રાખી પોલીસ રેડ દરમ્યાન પકડી પાડી થરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં. ૫૧૦૪/૧૪ પ્રોહિ ક.૬૬ બી ૬૫એ ઇ ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૧૭/૦૫/૨૦૧૪ ના રોજ ધરેડા ગામે આકામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં વગર પાસ પરમીટે ગે.કા.નો પરપ્રાતીય ઇગ્લીશદારૂ બીયરોની પેટીઓ નં. ૨૨ જેમાં કુલ બોટલો નંગ ૪૭૯ એસી સેક વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની તથા બેગપાઇપર વ્હીસ્કીની ૧૮૦ એમ.એલની તથા હાઇવર્ડસ ૨૦૦૦ સુપર સ્ટ્રોગબીયર ની ૬૫૦ એમ.એલ.ની બોટલો કિ.રૂ ૪૦,૭૨૫/- નો દારૂ સાથે મળી આવી દાંતા પ્રોહી ગુરનં. ૫૦૬૦/૧૪ પ્રોહી ક. ૬૬બી ૬૫ એ ઇ ૧૧૬(૨)મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.