બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૮/૦૮/૧૪ થી તા.૨૪/૦૮/૧૪ સુઘી)
(૧)
તા.૨૨/૦૮/૨૦૧૪ ના રોજ હેબતપુરા પાટીયા પાસે હોટલ શીવ શકતી પાછળ આ કામના આરોપીઓ પોતાના ફાયદાસારૂ તીન પતી નો હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂપીયા ૧૩૫૭૦/- તથા ગંજી પાના નંગ-૫૨ સાથે મળી આવી પકડાઇ જઇ પા.તા પોસ્ટે સેકન્ડ ગુ.ર.નંબર ૩૧૧૭/૧૪ જુગાર ઘારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.