પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 6:33:49 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૩/૧૦/૧૪ થી તા.૧૯/૧૦/૧૪ સુઘી)

(૧)

                 તા.૧૪/૧૦/૨૦૧૪ ના રોજ પાલનપુર માનસરોવર રોડ ખોડીયારનગર આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટા ના રહેણાંક મકાનમાં પરપ્રાંતિય ઇંગ્લીશદારૂ ની નાની મોટી બોટલો નંગ કૂલ નંગ ૧૧૬ કિ.રૂ. ૨૭૫૦૦/- મુદ્દામાલ મળી આવી પા.સીટી પશ્ચિમ પો.સ્‍ટે પ્રોહી ગુ..નં. ૫૨૭૫/૧૪ પ્રોહી કલમ ૬૬-બી, ૬૫-એઇ,૧૬૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

                 તા.૧૭/૧૦/૨૦૧૪ ના રોજ ગોઢ-ધાણધા ગામની સીમમાં આ કામના ત્હો.દાર ગે.કા. પરપ્રાંતીય દારૂ ની બોટલો  તથા બીયરના ટીન કુલ બોટલ નંગ ૮૫૪ કી.રૂ.૫૭૦૦૦/- નો મુદામાલ મળી આવી પાલનપુર તાલુકા પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.ન.૫૫૧૬/૧૪ પ્રોહી કલમ ૬૬બી,૬૫A E,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.