પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

4/19/2024 9:54:42 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૦/૧૧૧/૧૪ થી તા.૧૬/૧૧/૧૪ સુઘી)

                                                   (૧)

         તા.૯/૧૧/૧૪ ના રોજ ગુંદરી પોલીસ ચેક પો.સ્‍ટ આ કામના ત્‍હોદારોએ એક બીજા મેળાપીપણાંમાં પોતાના જાત કબજા હેઠળની ટ્રક ગાડી નં.HR-69A-8725 માં પર પ્રાંતિય વિદેશી બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મોટા પ્રમાણનો પેટી નંગ- ૬૦૦ બોટલ નંગ- ૮૨૫૦ કિમત રૂ.૨૫,૫૯,૦૦૦/- નો તથા ટરબો ટ્રક ગાડી કિમત રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા ચોખાના કટ્ટા નંગ ૧૩૦ કિં.રૂ.૩,૯૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિમત રૂ.૧૫૦૦/- તથા તાટ પતરી , રસ્‍સીની કિં રૂ.૫૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૪૪,૫૧,૦૦૦/- ના મુદામાલ સાથે ગુજરાત રાજયમાં લઇ આવતાં ગુંદરી ચેક પોસ્‍ટ ઉપર પોલીસ નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જઇ પાંથાવાડા પ્રોહી ગુ.ર.નં.૫૨૧૬/૨૦૧૩ પ્રોહી એટક કલમ- ૬૬B , ૬૫AE, ૧૧૬B ,૯૮,૯૯,૮૧,૮૩ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૨)

        તા.૧૦/૧૧/૧૪ ના રોજ મલાણ ગામના બસ સ્ટેન્ડ નજીક આ કામના ગાડી નં-GJ-8-f-4250 ના ચાલકે પોતાના ગાડીમાં ગે.કા. અને પરપ્રાંતીય દારૂ ની બોટલો  તથા  બીયરના  ટીન કુલ બોટલ નંગ. ૬૭૬ કી રૂ ૧,૦૦,૯૯૬/- નો વગર પાસ પરમીટે પ્રોહી મુદામાલ તથા અલ્ટો ગાડી નંબર-GJ-8-f-4250 ની કી.રૂ.૧,૨૫,૦૦૦/૦૦,જે મળી કી.રૂ.૨,૨૫,૯૯૬/૦૦ માં વિદેશી દારૂ ભરી મળી આવી પાલનપુર તાલુકા પ્રોહી ગુ.ર.ન.૫૫૯૪/૧૪ પ્રોહી કલમ ૬૬બી,૬૫AE,૧૧૬(૨),૯૮,૯૯,મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૩)

        તા.૧૦/૧૧/૧૪ ના રોજ કુંવાણા ગામે આ કામના આરોપીએ ગામમાં બાવળોની ઝાડીમાં પોતાના કબજા ભોગવટામાં ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતીય દારૂની ૧૮૦ મી.લી.ની બોટલ નંગ.૫૨૮ કિ.રૂ.૫૨૮૦૦/- નો મુદામાલ રાખી મળી આવી દિયોદર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૧૩/૨૦૧૪ પ્રોહી ક.૬૬ (બી), ૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૪)

        તા.૧૪/૧૧/૧૪ ના રોજ નોખા ગામે આ કામના પોતાના  કબજા ભોગવટાના ખેતરમાં રહેણાંક ઘર પાસે ગે.કા.વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાતીય દારૂની ૧૮૦ ML ની બોટલ નંગ-૨૮૨ કિ.રૂ.૨૮૨૦૦/- નો રાખી મળી આવી દિયોદર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૧૬/૨૦૧૪ પ્રોહી ક.૬૬(બી),૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૫)

        તા.૧૬/૧૧/૧૪ ના રોજ રવિ ગામની સીમમાં આ કામના આરોપીએ પોતાના કબજાની ૪૦૭ ટેમ્પો ગાડી નં.GJ 9 Y 5955 માં બોડીના ભાગે બોક્ષ બનાવી તેમાં વગર પાસ પરમીટનો પર પ્રાંતીય દારૂ તથા બિયરની બોટલોનો જથ્‍થો કુ્લ્લે બોટલો નંગ ૪૨૦ કીં રૂ.૧,૦૯,૨૦૦/- નો વેચાણ અર્થે રાખી લઇ જતાં પોલીસે રોકવા ઇશારો કરતાં ટેમ્પો કીં.રૂ. ,૦૦,૦૦૦/  નો રાખી મળી આવી ધાનેરા પ્રોહી ગુ.ર.નં ૫૨૪૨/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.