પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

4/19/2024 5:53:28 AM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૭/૧૧/૧૪ થી તા.૨૩/૧૧/૧૪ સુઘી)

                                                   (૧)

         તા.૧૭/૧૧/૧૪ ના રોજ પાંથાવાડા થી ઝાત ગામ નજીક આ કામના તહોદારો ઝાત ગામ તરફ જતા રોડ ઉ૫ાર વ્‍હોળામાં ખુલ્‍લી જગ્‍યામાં ગે.કા. રીતે ગોળ કુંડાળુ વાળી નીચે બેસી ગંજી પાનાનો હારજીતનો જુગાર રમી રમાડી જુગાર સાહિત્‍ય ગંજીપાના નંગ ૧૫૮ કિ.રૂ.૦૦/- તથા અંગઝડતીના નાણા તથા દાવના નાણા રોકડ રકમ રૂ.૨૧૩૫૦/- તથા પીક આપ ડાલું રૂ.૧,૫૦,૦૦૦/- તથા મો.સા. નંગ-ર કિં.રૂ.૫૫,૦૦૦/- એમ કુલ રૂ.૨,૨૬,૩૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૩૦૫૪/૨૦૧૪ જુગારધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૨)

         તા.૧૮/૧૧/૧૪ ના રોજ રબારીવાસ (ખીમાણાવાસ) જવાના રસ્‍તે આ કામના તહોદારો પરપ્રાંતીયે ઇગ્‍લીશદારૂ પંજાબ વ્‍હીસ્‍કીની ૮૧ પેટી ૧૮૦ એમ.એલની બોટલ નંગ.૩૮૮ કિ.રૂ.૨,૯૧,૬૦૦/-નો મુદ્દામાલ મળી આવી વાવ પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૯૦/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫.અ.ઇ,૧૧૬(૨),૬૭સી,૮૧,૮૩, ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૩)

         તા.૧૯/૧૧/૧૪ ના રોજ દેથળીગામની સીમમાં તીર્થગામ જતા રોડ ઉપર આ કામના આરોપીઓ પોતાના કબજા ભોગવટાની સફેલ કલરની મારૂતી સીફ્ટ કાર નં.જી.જે.૧૮ બી.એ.૮૪૭૩ માં ગે.કા.વિદેશી પરપ્રાંતિય ઇગ્લીશદારૂ બીયર ની અલગ અલગ બ્રાન્ડની ૯ પેટી બોટલ નંગ ૧૦૮ તથા AC SEKC WHISKY 180 ML ની કાચ ની બોટલ નંગ ૩૫૪ મળી કૂલ કી.રૂ.૩૭૩૫૦/- નો ભરી જતા હોઇ પીછો કરતા ગાડીનુ ટાયર ફાટી જતા કાર રોડ નીચે ઉતરી જતા બન્ને ઇસમો કાર મુકી નાસી જતા દારુ કી.રૂ. ૩૭૩૫૦/- તથા કાર ની કીં.રૂ.૨,૫૦૦૦૦/- મોબાઇલ નંગ.૧૦૦૦ મળી કૂલ રૂ.૨,૮૮,૩૫૦ નો મુદ્દામાલ સાથે મળી આવી વાવ પ્રોહી ગુ.ર.નં.૫૦૯૧/૧૪ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૬૭સી,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૪)

         તા.૨૦/૧૧/૧૪ ના રોજ રામસણ ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરના બાથરૂમમાં ગે.કા.વગર પાસ પરમીટનો પરપ્રાતીય વિદેશી દારૂની પંજાબ કીંગ વ્‍હીસ્‍કી તથા ધ ઓરીજન હાયવડૅસ ૫૦૦૦ સ્‍ટ્રોગ બિયર કુલ બોટલો નંગ-૭૩૪ કિ.રૂ.૭૩૪૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી આગથળા પ્રોહી ગુ.ર.નં.૫૨૩૩/૦૧૪ પ્રોહી કલમ ૬૬(૧)બી,૬૫એ.ઇ.૧૧૬(૨), મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૫)

         તા.૨૧/૧૧/૧૪ ના રોજ આર.ટી.ઓ.સર્કલ થી પારપડા રોડ ઉપર આકામના તહોદારે  સ્કોર્પીઓ ચાલકે પોતાના  કબજા ભોગવટાની ગાડીમાં વિદેશી પર  પ્રાતની અલગ  અલગ  બ્રાન્ડની  બોટલો કુલ નંગ.૨૬૭ કુલ કિ.રૂ.૧,૫૮,૯૦૦/- નો ગે.કા.અને વગર પાસપરમીટનો રાખી સ્કોર્પીઓ સાથે કુલ  રૂ.૭,૫૮,૯૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પા.સીટી. પશ્ચિમ પોલીસ સ્ટેશન પ્રોહી  ગુ.ર.નં.૫૩૦૧/૧૪ પ્રોહિ એક્ટ ક.૬૬બી,૬૫A,E,૧૧૬(૨),૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૬)

         તા.૨૨/૧૧/૧૪ ના રોજ લાખણી ગામે માર્કેટયાર્ડ પાસે આ કામના તહોમતદારોએ પોતાના કબજા ભોગવાટાની મહેન્‍દ્રા પીકઅપ ડાલામાં વિદેશી દારુ તથા બીયર ની બોટલો કુલ નંગ ૨૭૯૫ જેની કુલ કિ રૂ.૩,૧૦,૭૦૦/- નો  ભરી પ્રોહિ. પ્રતિબંધક વિસ્તાર માથી હેરાફરી કરી પોતાના કબજા ભોગવટાનુ ડાલુ કી.રૂ.૪૦૦૦૦૦/- દારૂ ભરેલ હાલતમાં મુદ્દામાલ સાથે મળી આવી આગથળા  પ્રોહી ગુ.ર.નં.૫૨૩૬/૦૧૪ પ્રોહી કલમ ૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬ બી.૮૧  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

                                                    (૭)

         તા.૨૨/૧૧/૧૪ ના રોજ આગથળા ઢાંકણીયાવાસ  આ કામના તહોમતદારે પોતાના ખેતરમાં બનાવેલ રહેણાંક મકાનમાં ગે.કા.વગર પાસ-પરમીટે પર-પ્રાતિય વિદેશીદારૂ કુલ કિ.રૂ-૧,૪૩,૯૦૦/- નો રાખી તેમજ પોતાના કબજા ભોગવટાનુ મહીન્દ્રા ડાલાનં-GJ 6 AU 1187 કી.રૂ.૩૦૦૦૦૦/- મુદ્દામાલ સાથે મળી આવી આગથળા પ્રોહી ગુ.ર.નં.૫૨૩૭/૦૧૪ પ્રોહી ક.૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬બી મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૮)

         તા.૨૨/૧૧/૧૪ ના રોજ અમીરગઢ બોર્ડર ચેક  પોસ્ટ આ કામના તહોદારના કબ્જા હેઠળની ગાડીનં. RJ-19-GA-4487 જે  કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ની વગર પાસ પરમીટે ગે.કા  વગર પાસ  પરમીટનો વિદેશી દારૂ તથા  બીયર ની પેટીઓ  નંગ.૯૪૦ જે  કુલ બોટલ ટીન ૨૮૦૮૦ જે  કિ.રૂ. ૩૩૧૨૦૦૦/- નો ભરી જે ઘાસચારાની બોરીઓ નંગ-૭૪ કિ.રૂ.૩૭૦૦/- તથા તાડપત્રી  રસ્સી કિ.રૂ.૨૦૦૦/-તથા  મોબાઇલ ફો નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/-તથા રોકડ રકમ રૂ.૪૦૦૦/-ની મળી કુલ મુદામાલ કિ.રૂ.૪૩૨૩૦૦૦/- ની હેરાફેરી કરતાં પકડાઇ જઇ અમીરગઢ પ્રો.ગુ.ર.નં.૫૨૬૫/૨૦૧૪ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૯)

         તા.૨૩/૧૧/૧૪ ના રોજ ભાભર સીમ આ કામના તહોદારો જાહેરમાં લાઇટના અજવાળે ગંજી પાના તથા પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડી પોલીસ રેઇડ દરમ્યાન જુગાર રમવાના સાહિત્ય સાધનો સાથે તથા રોકડ રકમ રૂપિયા ૧૬,૫૩૦/- સાથે મળી આવી પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે સે.ગુ.ર. નં.૩૦૫૮/૧૪ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.