પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

7/9/2025 4:43:56 AM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૦૨/૦૫/૧૪ થી ૦૮/૦૬/૧૪ સુઘી )

(૧)

             તા.૨/૦૬/૨૦૧૪ ના રોજ કોટડા (ફો) રોડ આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ઇનોવા ટોયેટો ગાડી નંબર જી.જે. ૧૨ જે ૨૧૯૬ માં ગે.કા વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાન્તિય દારૂ નાની-મોટી બોટલ તથા બિયરના ટીન કુલ નંગ-૧૮૭૨(પેટી નંગ-૪૫) કી.રૂ.૧૮૭ર૦૦/- તથા ઇનોવા ગાડી કિ.રૂ.૫૦૦૦૦૦/- ના મુદામાલ સાથે હેરાફેરી કરતા મળી આવી પકડાઇ જઇ  દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૨૦૩/૧૪ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ, ૬૭સી, ૧૧૬(ર),૯૮,૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

             તા.૨/૦૬/૨૦૧૪ ના રોજ કાણોદર ગામે આ કામના તહોદારે સ્‍કોર્પીયો ગાડી નં.GJ-2B.D.-9416 ના ચાલકે ગે.કા. અને વગર પાસ પરમીટે તેના કબજા ભોગવટાની સ્‍કોર્પીયો ગાડી નં.GJ-2B.D.-9416 માં પરપ્રાંતિય દારૂ/બીયરની કુલ બોટલ નંગ-૮૦૪ કિ.રૂ.૧,૦૮,૦૦૦/- નો રાખી પાલનપુર તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.ન.૫૨૭૭/૧૪  પ્રોહી કલમ ૬૬બી, ૬૫A E,૧૧૬(૨)૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

            તા.૪/૦૬/૨૦૧૪ ના રોજ વડા ગામે  આ કામનો તહોદારે પોતાના કબજા ભોગવટાના મકાનના ઓગણ મા પરપ્રાતીય દારુ તથા બીયરની નાની મોટી બોટલ નંગ ૧૫૬૩ કિ ૨૦૭૨૨૫ નો વગર પાસ પરમીટે ગે.કા.નો રાખી  થરા પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૨૫/૧૪ પ્રોહિ ક.૬૬બી,૬૫એઈ,૧૧૬ (૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.