પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 7:27:35 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૬/૧૨/૧૪ થી તા.૨૧/૧૨/૧૪ સુઘી)

                                                   (૧)

           તા.૧૬/૧૨/૧૪ ના રોજ તેરવાડા વરસડા રોડ ઉપર આ કામના તહોદારે બોલેરો પીકપ ડાલામાં ગે.કા પરપ્રાંતીય વિદેશી દારૂની તથા બીયરની કુલ બોટલ નંગ.૪૭૭૪ કિ.રૂ.૪,૨૨,૦૫૦/ નો  તથા ૪,૦૦,૦૦૦ ની બોલેરો પીકપ ડાલામા  કુલ રૂ.૮૨૨૦૫૦/ની મુદામાલ અને પકડાઇ જઇ થરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૨૧૭/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૭,૬૭સી,૯૮,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                     (૨)

           તા.૧૭/૧૨/૧૪ ના રોજ જડીયા ગામે આ કામના તહોદારે પોતાની સ્વીફ્ટ ડીજાયર સફેદ કલરનીમાં ગે.કાનો વગર પાસ પરમીટનો પર પ્રાંતીય દારૂ/બીયરની બોટલો/ટીન નો જથ્થો કુલ નંગ- ૧૪૪૦ કિ.રૂ.૧,૪૪,૦૦૦/- નો મળી આવી ધાનેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૫૨૭૪/૨૦૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫ એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.