પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્‍યગાથા

4/27/2024 5:14:51 AM

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૩/૦૪/૧૫ થી તા.૧૯/૦૪/૧૫ સુઘી)

                                                 (૧)

           તા.૧૪/૪/૧૫ ના રોજ ચચાસણા ગામે આ કામના આરોપી ઇનોવા ગાડી નં. GJ 02 9292 નો ચાલક પોતાના ઉપરોકત નંબરવાળી ગાડીમાં ગે.કા.નો ગે.કા.વગર પાસપરમીટે વિદેશી દારુ કાચની બોટલ તથા બીયર ટીનની બોટલ મળી કૂલ બોટલ નંગ ૪૬૧ કૂલ કિ.૧,૨૩.૦૦૦/- ના તથા ઇનોવા ગાડી કિ.રૂ.૭૫,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૦૪૯/૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫ એ.ઇ.,૧૧૬(૨),૬૭સી,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                 (૨)

           તા.૧૫/૪/૧૫ ના રોજ છાપી હાઇવે આ કામના તહો.એ એકબીજાના મેળાપીપણાથી ગે.કા. અને વગર પાસ પરમીટનો વિદેશી દારુ પેટી નંગ-૫૩૦ નાની મોટી બોટલો અલગ-અલગ બ્રાન્ડની કી.રૂ. ૧૮,૯૦,૦૦૦/- તથા કન્‍ટેનર આઇસર નં.એચ.આર.૫૮.એ.૩૨૫૨ માં રાખી તેમજ નોકીયા કંપનીનો મોબાઇલ કી.રૂ.૧૦૦૦/- તથા બન્‍નેના લાયસન્‍સ કી.રૂ.૦૦/૦૦ તથા આમ કુલ મળી રૂ.૨૭,૯૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી છાપી પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૦૯૦/૧૫ પ્રોહી કલમ ૬૬બી,૬૫એ ઇ, ૧૧૬બી, ૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                 (૩)

           તા.૧૬/૪/૧૫ ના રોજ ગુંદરી ચેક પોસ્ટ આ કામના તહોદારોએ એકબીજાના મેળા પીપણામાં પોતાની કબજાની ટ્રક નં.HR 46 C 1600 માં પરપ્રાતીય વિદેશી બનાવટનો વિદેશી દારૂની પેટી નંય ૪૫ બોટલ નંગ ૫૪૦ કિ.રૂ.૩,૫૧,૦૦૦/- તથા ટરબો ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા ચોખાના કટ્ટા નંગ ૨૯૯/- કિ.રૂ.૭,૧૨,૫૦૦/- તથા મોબાઇલ નંગ.૨ કિ.રૂ.૨૫૦૦/- તથા તાટપતરી વિગેરે એમ કુલ મળી કિ.રૂ.૨૫,૬૬,૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પાંથાવાડા પો.સ્ટે.પ્રોહી ગુરનં.૫૦૫૩/૨૦૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯,૮૩ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                 (૪)

           તા.૧૯/૪/૧૫ ના રોજ ઉણ પાસે આ કામના તહોદારે ગાડી  નં નં GH1 HG2552 ગે.કા  પાસ પરમીટ વગર પેટી નંગ ૨૪ નંગ.૮૭૨ કુલ.રૂ ૯૦૭૨૦/- તથા ગાડીની કિ.રૂ.૮૦૦૦૦૦/- કુલ.રૂ ૮૯૦૭૨૦ મુદ્દામાલ સાથે  પકડાઇ જઇ થરા પ્રોહી ગુ.ર.નં.૫૦૭૫/૧૫ પ્રોહી ક.૬૬બી,૧૧૬(૨),૮૧,૯૮,૯૯૭ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.