પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્યગાથા

7/13/2025 5:25:51 AM

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૭/૦૪/૧૫ થી તા.૪/૦૫/૧૫ સુઘી)

                                                 (૧)

           તા.૨૬/૪/૧૫ ના માકણચંપા ગામે  થાણાથી આ કામના તહોદારોરે આઇસર ગાડી.નં.GJ-8-Z-9734 ની  અંદર પર પ્રાન્તીય વિદેશી દારૂનો જથ્થો  બોટલ નંગ.૪૩૬૮ કુલ કિ.રૂ.૪૩૬૮૦૦/- નો  રાજસ્થાન થી ગુજરાત માં  લાવી  હેરાફરી કરી  આઇસર ગાડીની કિ.રૂ.૮૦૦૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી હડાદ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૫૦૪૨/૦૧૫ પ્રોહી.ક.૬૬બી. ૬૫ એઇ.૧૧૬ બી.૮૧.૯૮.૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                 (૨)

           તા.૪/૫/૧૫ ના રામપુરા વડલા ગામની સીમમાં આ કામના તહોમતદારોએ એક બીજા ઇસમે એક બીજાના મેળાપીપણાથી પોતાના કબજા ભોગવટાની બજાજ પલસર મોટર સાયકલ નંબર-G.J.1.MF.5185 માં ગે.કાનો વગર પાસપરમીટનો પરપ્રાંતિય દારૂ તથા બીયર પેટી નંગ-૬ તથા છુટી બોટલો નંગ-૯૨ મળી કુલ બીયર તથા ઇગ્લીશદારૂની બોટલ નંગ-૨૧૨  કિં.રૂ. .૨૫,૦૮૦ /-નો રાખી હેરાફેરી કરતાં બજાજ પલસર મોટર સાયકલ નંબર-G.J.1.MF.5185 કિં.રૂ. ૨૫,૦૦૦/- મળી કુલ રૂપીયા ૫૦,૦૮૦/- નો તથા એક કંતાનનો કોથળો તથા એક સફેદ પ્લાસ્ટીકના કોથળો તથા  એક પીળા કલરનો કોથળો તથા એક જાડી દોરી તથા એક પાતળી દોરી રૂપીયા ૦૦/૦૦ નો મુદદામાલ પકડાઇ જઇ પા.તા પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નંબર ૫૨૬૮/૨૦૧૫ પ્રોહી  ૬૬બી,૬૫ એઇ, ૧૧૬(ર), ૯૯, ૯૮,૮૧  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.