બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૫/૦૫/૧૫ થી તા.૭/૦૬/૧૫ સુઘી)
(૧)
તા.૨૭/૫/૧૫ ના ખેમાણા ટોલનાકા આ કામનો તહોદારો એકબીજાના મેળાપીપણાથી પોતાના કબ્જા ની સ્કોરપીયો ગાડી નં.GJ-7AG-2340 કિ.રૂ.૨,૫૦,૦૦૦/- માં બીયર તથા વિદેશી દારૂની બોટલો કુલ ૩૭૨ કિમત રૂ.૩૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતાં મળી આવી પકડાઇ જઇ પાલનપુર તાલુકા પોસ્ટે પ્રોહી ગુ.ર.નંબર ૫૩૨૦/૧૫ પ્રોહી કલમ ૬૬-બી ૬૫.ઇ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૨૯/૫/૧૫ ના પીલુડા ગામની સીમમાં આ કામના આરોપી વશરામભાઇ ઉર્ફે વશાભાઇ મશરૂભાઇ રબારી રહે. પીલુડા ગામની સીમ તા.થરાદવાળાએ પોતાના રહેણાક ઘરમાં ગે.કા નો અફીણનો રસ ૬૭૫ ગ્રામ કિ.રૂ.૬૭,૫૦૦/- નો રાખી મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્ટે સેકન્ડ ગુ.ર.ન ૩૦૩૯/૧૫ એન ડી પી.એસ એકટ ૧૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૨૯/૫/૧૫ ના ગોલાથી લાછીવાડ જતા રોડ ઉપર આ કામના સફેદ કલરની સીફ્ટ ડીઝાયર ગાડી.નં.GJ-1-HQ-7942 ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની બોટલ તથા બીયરના ટીન કુલ નંગ-૬૬૦ કિ.રૂ.૧,૧૧,૬૦૦/- તથા કાર ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૫,૧૧,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પ્રોહી. ગુ.ર.નં. ૫૧૪૪/૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા.૩૦/૫/૧૫ ના લોરવાડા સીમ આ કામના તહોદાર શંભુદાન અચળાજી ગઢવી રહે.લોરવાડા સીમ તા.ડીસાવાળાએ પોતાના રહેણાંક ખેતરમાં ગે.કા અને વગર પાસ પરમીટનો પર પ્રાંતીય દારૂ તથા બીયર જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલ નંગ- ૧૮૫૬ કિ.રૂ.૧,૯૦,૨૦૦/- નો અલ્ટો તથા સ્વીફટ કારમાં રાખી પોલીસ રેઇડ દરમ્યાન બે ઇસમો કાર મુકી નાશી જઇ બે કાર કિ.રૂ.૪,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫,૯૦,૨૦૦ નો મુદ્દામાલ રાખી મળી આવી ભીલડી પ્રોહી ગુ.ર.નં.૫૧૩૧/૨૦૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર) ,૯૮, ૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૫)
તા.૧/૦૬/૧૫ ના ખારીયા ગામની સીમ આ કામના તહોદારે વિદેશી દારૂની બોટલ નંગ.૫૭૦ કી.રૂ.૪૨,૭૫૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી થરા પ્રોહી ગુ.ર.નં.૫૧૧૮/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૬)
તા.૧/૦૬/૧૫ ના ખારીયા ગામની સીમ આ કામના ઇનોવા કારના ચાલકે પોતાની ઇનોવા કાર નં.GJ 16 AP 7497 માં ગે.કા અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય અંગ્રેજી દારૂ/બીયર ની કુલ બોટલ/ ટીન નંગ ૧૨૪૮ કિં.રૂ ૧,૨૪,૮૦૦/- નો તથા ઇનોવા કાર કિં.રૂ.૫,૦૦,૦૦૦/- ની મળી કુલ કિં.રૂ ૬,૨૪,૮૦૦/- નો મુદામાલ રાખી મળી આવી ગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં. ૫૧૦૮/૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૭)
તા.૨/૦૬/૧૫ ના અરડુવાસ ગામે આ કામના તહોદારે પોતાના રહેણાંક ઘરના છાપરાના ખુણામાંથી પરપ્રાતિય વિદેશી દારૂ ઇન્પેક્ટ વ્હીસ્કી હરીયાણા માર્કાનું ૧૮૦ મી.લી કુલ નંગ ૨૯૨ એક નંગ કિ.રૂ.૧૦૦/- કુલ કિ.રૂ.૨૯.૨૦૦/- નો મૃદામાલ રાખી મળી આવી શિહોરી પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૧૧૯/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી. ૬૫એઇ. ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૮)
તા.૪/૦૬/૧૫ ના અલીગઢ ગામના ગોદરે આ કામનો તહોદારો એકબીજાના મેળાપીપણાથી પોતાના કબ્જા ની અલ્ટો ગાડી નંબર RJ-27-CB-1203 કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- માં બીયર તથા વિદેશી દારૂની બોટલો કુલ ૧૬૮ કિ.રૂ.૨૫,૨૦૦/- નો જથ્થો રાખી મળી પા.તા પોસ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૩૨૯/૧૫ પ્રોહી ક.૬૬-બી,૬૫.એઇ,૧૧૬(૨),૯૯,૯૮,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૯)
તા.૪/૦૬/૧૫ ના વેરી ત્રણ રસ્તા આ કામના તહોદારોએ એકબીજા મેળીપણામાં ઇનોવા ગાડી નં.GJ 5KC 5774 માં ગે.કા. વગર પાસ પરમીટનો પ્રપાભાતીય વિદેશી દારુ ની પેટી નંગ ૫૦ બોટલ નંગ ૧૬૮૦ કિ રૂ.૧,૬૮,૦૦૦ તથા એક મોબાઇલ નંગ ૧ કી રૂ ૫૦૦ તથા ગાડી ની કી રૂ.૮,૦૦,૦૦૦ એમ કૂલ મળી કિ રૂ.૯,૬૮,૫૦૦/- નો જથ્થો રાખી મળી પાથાવાડા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૫૦૮૫/૦૧૫ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(બી),૮૧,૯૮,૯૯ તથા ઇ.પી.કો. ક.૪૬૫,૪૬૭, ૪૬૮,૪૭૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૧૦)
તા.૮/૦૬/૧૫ ના ધ્રાડવ ગામની સીમમાં આ કામના તહોદારે પોતાની અલ્ટો ગાડી નંબર જી.જે. ૧૬ એ.પી. ૩૯૦૧ ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતિય દારૂ તથા બિયરની નાની મોટી બોટલ/ટીન નંગ-૬૫૭ કિ.રૂ.૬૫૭૦૦/- નો રાખી હેરાફેરી કરી ગાડી કિ.રૂ.ર૦૦૦૦૦/- સહિત કુલ રૂ.૨૬૫૭૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૧૭૯/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(ર), ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.