પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/11/2025 2:28:00 AM

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૪/૦૮/૧૫ થી તા.૬/૦૯/૧૫ સુઘી)

                                                

                                                    (૧)

           તા.૨૪/૦૮/૧૫ ના ખોડા ચેક પો.સ્ટ આ કામના ત્હોદારે પોતાના કબજાના ટેન્‍કર નંબર આર જે ૦૪ જીએ ૧૩૬૪ માં ગે.કા અને વગર પાસપરમીટ ના પરપ્રાંતિય દારૂની  અલગ અલગ માર્કોની બોટલ નંગ-૧૨૧૯૨ કિ.રૂ.૧૪,૯૭,૬૦૦/- તથા ટેન્‍કર  કિ રૂ ૧૫,૦૦,૦૦૦/- ની સાથે એમ કુલ મુદ્દામાલ કિ.રૂ. ૨૯,૯૭,૬૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૯૦/૧૫ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨), ૯૮, ૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                    (૨)

           તા.૨૫/૦૮/૧૫ ના વગદા ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાક ઘરમાં ઇગ્લીશદારૂની જુદીજુદી બ્રાન્ડની પરપ્રાંતીય દારૂની નાનીમોટી બોટલ નંગ-૧૩૯ તથા બીયર ટીન નંગ-૨૪ મળી કુલ રૂપીયા ૨૫,૨૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પાલનપુર તાલુકા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૫૫૦૪/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫ એઇ,૧૧૬(ર) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                    (૩)

           તા.૨૫/૦૮/૧૫ ના ડીસા રાજમંદિર ત્રણ રસ્તા માર્કેટ યાર્ડ ના રસ્તે આ કામના તહોદારોએ પોતાની સ્વીફટ  ડીઝાયર કાર નંબર જી.જે.૧ આર.કે. ૫૫૭૪ ના ચાલક શંકરભાઇ ઉર્ફે ગોવિંદ સ/ઓ ભવર ઉર્ફે નાથુજી લુહાર રહે. દેવગઢ મંદારીયા માણેકચોક તા. દેવગઢ  જી .રાજસંબધ હાલ અમદાવાદ સરદારનગર વાળાએ તેના શેઠ શુધિર દિક્ષિત રહે.અમદાવાદ વાળાના મિલાપીપણામા રાજસ્થાન રાજયમાંથી ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાતિય દારુ કૂલ બોટલ નંગ ૨૪૭ કિ. રૂ. ૭૫૩૦૦ તથા ગાડી મળી કૂલ કિંમત રૂ ૬,૭૫,૩૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ડીસા સીટી દક્ષિણ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૧૩૫/૧૫ પ્રોહી કલમ ૬૬ બી,૬૫ એઇ.૧૧૬(૨)૮૧,૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                    (૪)

           તા.૨૫/૦૮/૧૫ ના આખોલ ચાર રસ્તા હાઇવે  રોડ આ કામેના  તહો દારે પોતાની  માલીકી ની  કબજા  ભોગવટાની  મારૂતી  સુઝુકી સ્વફટ  ડીઝાઇનર સફેદ  કારમા ગે.કા  વગર  પાસ પરમીટનો  પરપ્રાતીય  વિદેશી  દારૂ  બોટલો તથા બીયરની ટીન વિગેરે  નંગ.૧૧૧૬ કિ.રૂ.૧,૨૩,૬૦૦/નો દારૂ પોતાની  કાર કિ.રૂ.૫,૦૦૦૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્‍ટે.,પ્રોહી ગુ.રનં. ૫૨૯૧/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫ એઇ૧૧૬,(૨)૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                   (૫)

           તા.૨૫/૦૮/૧૫ ના ડુવા ગામે આ કામના ત્હોદારોએ પોતાના ભાગથી રાખેલ ખેતરે ગે.કા અને વગર પાસપરમીટ ના પરપ્રાંતિય દારૂની અલગ અલગ માર્કોની કુલ પેટી નંગ-૧૧ તથા પ્લાસ્ટીકની થેલીમા છુટી બોટલો મળી કુલ બોટલો નંગ-૫૧૩ કિ.રૂ.૩૭,૧૫૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૯૧/૧૫ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨)મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                   (૬)

           તા.૨૭/૦૮/૧૫ ના કાણોદર ગામે આ કામના  વર્ના ગાડી નં-GJ-02-AC-5670 નો ચાલક પોતાની ગે.કા. વગર પાસપરમીટેનો જુદા જુદા માર્કાની પરપ્રાંતિય ઇગ્લીશદારૂની બોટલો નંગ-૩૬૨ કિં.રૂ.૫૧,૩૦૦ /-નો રાખી હેરાફેરી કરીતથા  વર્ના ગાડી નં-GJ-02-AC-5670 કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૩,૫૧,૩૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પાલનપુર તાલુકા પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં. ૫૫૦૬/૨૦૧૫ પ્રોહી  ૬૬બી,૬૫ એ,ઇ,૧૧૬(ર),૯૯,૯૮, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                   (૭)

           તા.૩૧/૦૮/૧૫ ના વેદલા ગામની સીમ આ કામના તહોદારે જેમા તહો નં. ૧ નાએ પાયલોટીંગ કરનાર સફેદ કલરની સ્‍વીફટ ડીઝાયર ગાડી નં. જી જે ૦૮ આર ૫૪૩૩ નો ચાલક તથા તહો નં. ૨ છીકણી કલરની સ્‍વીફટ ડીઝાયર ગાડીના ચાલકે પોતાની કબજાની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાતિય દારૂની બોટલ નંગ- ૧૦૮ કિ.રૂ.૩૨,૪૦૦/- તથા ગાડીઓની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુરનં.૫૧૯૨/૧૫ પ્રોહી ગુરનં.૬૬બી,૬૫ એઇ,૧૧૬(૨), ૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                   (૮)

           તા.૨/૦૯/૧૫ ના દેવપુરા ગામની સીમમાં આ કામના તહોદારો ભેગામળી ખેતરમાં આવેલ ખુલ્‍લી જગ્‍યામાં ગંજી પાનાથી હાર જીતનો જુગાર રમતા હોઇ પોલીસ ની રેડ દરમ્‍યાન તહો નં ૧ થી ૩ નાઓ રોકડ રકમ રૂ.૧૬,૧૦૦/- તથા મોબાઇલ નંગ -૪ કી રૂ ૩,૦૦૦ તથા ગંજી પાના તેમજ મો સા નં ૪ કુ રૂ ૮૦,૦૦૦/- મળી કૂલ રૂ ૯૯,૧૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ સુગામ પો.સ્ટે. સે.ગુ.રૂ.ન.૩૦૧૭ /૧૫ જુ.ધા.ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                   (૯)

           તા.૨/૦૯/૧૫ ના રામજીપાણીના  પાટીયા  પાસે આ કામના ત્હોદાર તેમના કબ્જા હેઠળની કમાન્ડર  જીપ ગાડી વગર પાસ પરમીટે નો વિદેશી દારૂ ની પેટી નંગ – ૧૬ જે કુલ બોટલ નંગ.૭૬૮ કિ.રૂ.૭૬૮૦૦/- તથા કમાન્ડર જીપ ગાડી કિરૂ- એક લાખ એમ.કુલ કિ.રૂ.૧,૭૬,૮૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ અમીરગઢ પો.સ્ટે પ્રોહી  ગુ.ર.ન.૫૧૯૭/૧૫ પ્રોહી ક.૬૬ બી ૬૫ એ.ઇ૧૧૬(ર), ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                   (૧૦)

           તા.૩/૦૯/૧૫ ના ભેંસાણા ગામે આ કામના તહોદારો- ઉદાજી સોનાજી પટેલ રહે.ભેસાણા તા.દિયોદર વાળો પોતાના કબ્જાના ભેસાણા ગામની સીમમાંઆવેલ થુબડી વાળા ખેતરમાં બોર ઉપર આવેલ ઢાળીયાની બાજુમાં લાઇટના અજવાળે ગંજીપાના વડે ત્રણ પત્‍તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી પોલીસ રેઇડ દરમ્‍યાન પોતે તથા બીજા ત્રણ ઇસમો ભાગી જઇ તથા બીજા ચાર ઇસમો (૧)પ્રહલાદજી ધનાજી ઠાકોર રહે.વડીયા ઠાકોર વાસ તથા (૨) મનુભાઇ માનસુંગભાઇ નાઇ રહે.રૈયા તથા (૩) હમીરગર ભીખાગર ગૌસ્‍વામી રહે.ભેસાણા પટેલ વાસ તથા (૪) વિષ્‍ણુભાઇ રામાભાઇ નાઇ રહે.રૈયા તા.દિયોદર વાળાઓ જુગારના સાહિત્‍ય તથા કુલ રોકડ રકમ રૂ.૨૩૧૦૦/- તથા મોબાઇલ નંગ ૫ કિ.રૂ.૧૦૨૦૦/- તથા વાહન નંગ ૩ કિ.રૂ.૩૪૮૦૦૦/- એમ કૂલ રૂ.૩૮૧૩૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૭૧/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                  (૧૧)

           તા.૩/૦૯/૧૫ ના ઓમકાર સોસાયટી આ કામના તહોદારો- (૧) રમેશભાઇ રતનશીભાઇ પટેલ રહે.ઓમકાર સોસાયટી,દીયોદર તા.દીયોદર મુળ રહે.રૂની તા.ભાભર (૨) ભુપતાજી ઓધવજી ઠાકોર રહે.અભેપુરા તા.થરાદ (૩) રફીકભાઇ હાજીભાઇ ઘાંચી(મુસલમાન) રહે.શક્તીનગર સોસાયટી,દીયોદર તા.દીયોદર મુળ રહે.શેરગંજ ગાયકવાડ,ડીસા તા.ડીસા (૪)કાશીરામભાઇ પ્રભુદાસ સાધુ રહે.રામજી મંદિર પાસે,દીયોદર તા.દીયોદરવાળાઓ જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી જુગાર રમતા રોકડ રૂપિયા રકમ ૧૫૦૦૦/- તેમજ ગંજીપાના નંગ-૫૨ મળી આવેલ કિમંત રૂ.૦૦/૦૦ તથા તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૪૫૦૦/- તથા મો.સા. તથા એકટીવા બંન્‍ને કિ.રૂ.૭૫૦૦૦/- આમ કુલ મુદામાલ કિ.રૂ. ૯૪૫૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૭૨/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                 (૧૨)

           તા.૩/૦૯/૧૫ ના ભાચલી ગામની સીમમાં આ કામના તહોદારો ભેગા મળી ખેતરમાં ખુલ્લી જગ્યામાં લીમડા નીચે બેટરીના અજવાળામાં ગંજીપાનાનો તીનપત્તી હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૧૬,૩૦૦/- મો.નં. ૬ કી.રૂ.૨૮૦૦/- તથા પડ ઉપર કુલ રુ. ૭૩૩૦/- તથા ગંજીપાના તથા મેણીયાની ફાટેલી થેલી નંગ.૧ કુલ કી.રૂ.૨૬,૪૩૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ વાવ  પો.સ્ટે. સે.ગુ.ર.ન ૩૦૬૬/૧૫ જુગારધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                (૧૩)

           તા.૩/૦૯/૧૫ ના આખોલ ગામ આ કામના  તહોમતદાર-૭  ના ખેતરમા  આવેલ  ઘર  આગળ બાઇકના અજવાળે  જાહેરમા ગેકા  તીન પતી  પૈસા ની હરાજી મા  જુગાર રમી રમાડી  તેમની રોકડ રકમ  રૂ.૯૬ ૩૦૦/- તથા તેમના પાસેથી બીજા ૨૭,૦૦૦/- એમ કુલ  રૂ.૧૨૩૩૦૦/- તથા  મોબાઇલ નં.૬  કી.રૂ.૩૦૦૦/- કિ.રૂ.૧૨૬૩૦૦ /- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ વાવ પો.સ્ટે. સે.ગુ.ર.ન. ૩૦૬૬/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                              (૧૪)

           તા.૪/૦૯/૧૫ ના આશીયા ગામની સીમમાં આ કામના આરોપીઓએ આશીયા ગામની સીમમાં બાવળોની જાડીમાં ખુલ્લામાં જાહેરમાં કેટલાક ઇસમો પતા પાના વાળી પૈસાની હારજીતો જુગાર રમી રમાડતા ઉપરોક્ત નામ વાળા ઇસમો પકડાઇ જઇ તેમજ બીજા છ થી આઠ માણસો નાશી જઇ જુગાર રોકડ રકમ રૂ. ૨૧૬૦૦/- ની ચલણીનોટો તથા સ્કોરપીયો ગાડી નં. GJ-2-BD-2117 ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે સે.ગુ.ર.નં ૩૦૮૩/૨૦૧૫ જુગાર ધારા ક.૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                             (૧૫)

           તા.૪/૦૯/૧૫ ના આશીયા મોટા ગામની સીમ આ કામના તહોદારો ઘર આગળ લાઇટના અજવાળે ગે કા અને વગર પાસ પરમીટે તીન પતી ગંજીપાનાનો  હારજીતનો જુગાર રમતા જુગારના સાહીત્‍ય સાથે રોકડ રકમ રૂ.૮૩,૭૮૦/- તથા મોબાઇલ નંગ.૮ કી.રૂ.૨૦,૯૦૦/- તથા એક મો સા તથા એક્ટીવા બન્‍ને કી રૂ.૬૫,૦૦૦/- તથા ગંજીપાના ના કૂલ ૫૨ કી.રૂ.૦૦/૦૦ મળી કૂલ રૂ.૧,૬૯,૬૮૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ગઢ સે.ગુ.ર.નં.૩૦૪૧/૧૫ જુગાર ધારા ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                              (૧૬)

           તા.૫/૦૯/૧૫ ના ચંડીસર જીઆઇડીસી પ્‍લોટ નં.૧૪૭ ના આગળ આ કામના તહોદારોએ જાહેરમાં  ઘર આગળ ખુલ્‍લા સીમેન્‍ટના પતરાના શેડમાં લાઇટના અજવાળે ગે કા અને વગર પાસ પરમીટે તીનપતી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા જુગારના સાહીત્‍ય સાથે રોકડ રકમ રૂ ૧૬,૦૭૦/- તથા મોબાઇલ નંગ ૮ કી. રૂ ૨૧,૫૦૦/- તથા મો સા નંગ ૩ કી રૂ.૮૫,૦૦૦/- મળી કૂલ રૂ.૧,૨૨,૫૭૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ગઢ સે.ગુ.ર.નં.૩૦૪૨/૧૫ જુગાર ધારા ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.