બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૨/૦૯/૧૫ થી તા.૦૪/૧૦/૧૫ સુઘી)
(૧)
તા.૩૦/૦૯/૧૫ ના કંસારી ગામની સીમ આ કામના તહોદારે પોતાની ગાડી નં. GJ-1,KA-162 વાળીમાં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતિય ઇંગ્લીસ દારૂની બોટલ નંગ- ૯૬ કિ.રૂ.૩૮,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૩ કિં.રૂ.૧૫,૦૦૦/- તથા કારની કિં.રૂ. ૪,૦૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૪,૩૯,૯૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૫૩૨૦/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એઇ, ૧૧૬(૨), ૯૮, ૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૦૧/૧૦/૧૫ ના ભુખલા ગામની સીમ આ કામના તહોદારે પોતાની સ્કોર્પીયો ગાડી નં.જી.જે.૨ બીડી ૬૯૯૮ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- માં પરપ્રાંતીય દારૂ ની નાની બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ ૧૩૭૮ કિ.રૂ.૧,૫૨,૨૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ વડગામ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૫૧૦૩ /૧૫ પ્રોહી ક.૬૬બી ૬૫એઇ ૧૧૬(૨) ૯૮,૮૩,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૦૨/૧૦/૧૫ ના છાપી ટાઉન આ કામના તહોદારોએ લાઇટના અજવાળેતહો.નં.૧ થી ૬ જણાઓ ભેગા મળી ગંજી પાના વડે હારજીતનો પૈસાથી જુગાર રમી રમાડી તથા જુગારના સાહીત્ય તથા રોકડ રકમ રૂ.૩૩૭૦૦/- તથા મોબાઇલ નંગ-૭ જુદી જુદી કંપનીઓના કિ.રૂ.૧૫૦૦૦/- તથા જુગારના સાહીત્ય તથા પ્લાસ્ટીકનુ કંતાન કિ.રૂ.૦/૦૦ તથા ઝેન એસ્ટીલ ગાડી નં.જીજે.૮.૬૮૯૩ કિ.રૂ.૧૧૫૦૦૦/- એમ કૂલ ૧૬૩૭૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ વડગામ છાપી પો.સ્ટે સે.ગુ.ર.નં. ૩૦૩૨/૨૦૧૫ ધી જુગારધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા.૦૪/૧૦/૧૫ ના દેવ કાપડી ગામે આ કામના તહોદારેપોતાનાકબજાનામો.સા નંબર જી.જે.૮ એ.એસ. ૩૧૯૪ ઉપર ગે.કા વગર પાસ પરમિટે પર પ્રાંતિય વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડનો બોટલ નંગ.૨૪૯ કિમત રૂપિયા ૨૫૮૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ભાભર પો.સ્ટે.પ્રોહી. ગુ.ર.ન.૫૨૪૨/૧૫ પ્રોહી એકટ ક.૬૬ બી,૬૫એ.ઇ.,૧૧૬(૨)મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૫)
તા.૦૪/૧૦/૧૫ ના ખેમાણા ટોલ પ્લાઝા આ કામના તહોદારે પોતાની ટ્રક નં.HR-55K-4538 માં ગે.કા.અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂ/બિયર ની બોટલ/ટીન નંગ.૧૫૧૫૬ કિ.રૂ. ૧૬,૬૩,૨૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પા.તા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં ૫૫૯૮/૨૦૧૫ પ્રોહિ ક.૬૬બી,૬૫એઇ ૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.