બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨/૧૦/૧૪ થી તા.૦૯/૧૧/૧૪ સુઘી)
(૧)
તા.૨/૧૧/૨૦૧૪ ના અમીરગઢ બોર્ડર આ કામના તહોમતદાર તેમના કબ્જા હેઠળ ની આયસર ટ્રક નં- HR -47 –B 8945ગાડીમા ગે.કા વગર પાસ પરમીટ નો વિદેશી દારૂની પેટી નંગ -૮૮ જે કુલ બોટલ નંગ – ૧૦૫૬ જેની કિરૂ- ૪,૨૨,૪૦૦-/તથા આયસર ટ્રક ગાડી કીરૂ- ૭,૦૦,૦૦૦-/તથા દવાની કાચની ખાલી સીસી ઓની પેટી નંગ – ૬૦૦ કિ રૂ- ૩,૫૩,૯૪૪-/ તથા મોબાઇલ ફોન નંગ – ૧ કિરૂ- ૫૦૦ એમ કુલ મુદામાલ મળી કિ.રૂ.૧૪,૭૬,૮૪૪/- ના મુદ્દામાલ સાથે મળી આવી અમીરગઢ પો.સ્ટે પોહી ગુ.ર.નં.૫૨૫૭/૧૫ પોહી કલમ- ૬૬બી ૬૫ એઇ ૧૧૬(ર)૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૩/૧૧/૨૦૧૪ ના નેનાવા ગામની સીમ આ કામના તહોદારરો એ પોતાની સેરવોલેટ ઓપ્ટ્રા ગાડી નં. GJ-2 –BD 9394 ગાડીમાં વાળા એ એકબીજાના મેળાપીપણા થી પોતાની ગાડીમાં પરપ્રાંતિય વિદેશી દારૂ પેટીઓ નંગ- ૧૩ બોટલો નંગ- ૧૫૬ કિ.રૂ. ૪૬,૮૦૦/- ની તથા સેરવોલેટ ઓપ્ટ્રા ગાડી નં. GJ-2 –BD 9394 કિ.રૂ. ૫૦૦૦૦૦/-તેમ કુલ મુદામાલ કિ.રૂ.૫,૪૬,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૮૫/૨૦૧૫ પ્રોહી ક. ૬૬બી,૬૫એઇ, ૧૧૬(ર),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૩/૧૧/૨૦૧૪ ના પાલનપુર બી.ડી.સી.સી બેંક પાસે આ કામના તહોદારે પોતાની ગાડી ટાટા ACE નં. GJ-8Z-4209 માં ગે.કા અને વગર પાસ પરમીટે વિ દેશી પરપ્રાતીય દારૂ તથા બીયર ની બોટલો નંગ નંગ ૭૨૦ કિ.રૂ. ૧,૧૫,૦૦૦/- તથા ટાટા ACE નં. GJ-8Z-4209 ની કિ રૂ. ૨,૫૦૦,૦૦૦ /- તથા બટાકાના કટ્ટા નંગ.૭ કિ.રૂ.૨૦૦૦/- મળી કુલ રૂપિયા. ૩,૬૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પા.શહેર પશ્ચીમ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૬૫/૨૦૧૫. પ્રોહી કલમ ૬૬બી. ૬૫એ.ઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા.૭/૧૧/૨૦૧૪ ના જુના ડીસા ગામે આ કામના તહોદારે ટાટા જેનોન પીક-અપ જીપ ડાલું નંબર વગરનામાં ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ હેરા-ફેરી કરતાં તહો. નં.૧, ૨ નાઓ તહો.નં. ૩ ના ઘરે નાખવા જતાં તથા તહો.નં. ૪ નાએ વેચાણ કરવા દારૂ/ બિયર ની પેટીઓ નંગ-૧૨૩, બોટલો/ટીન નંગ.-૨૭૭૨ કુલ કિ.રૂ.૫,૩૨,૮૦૦/- નો રાખી તથા જીપ ડાલું કિ.રૂા.૧,૫,૦૦૦/- તથા ત્રણ મોબાઇલ ફોન કિ.રૂા.૧૫૦૦/- તથા રોકડા રૂા.૫૦૦/- તેમ મળી કુલ કિ.રૂા.૬,૮૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ડીસા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૫૩૭૦/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એઇ, ૧૧૬(૨), ૮૧, ૯૮, ૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.