પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્‍યગાથા

4/19/2024 12:45:37 AM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૦/૧૦/૧૪ થી તા.૧૫/૧૧/૧૪ સુઘી)

(૧)

                તા.૧૨/૧૧/૨૦૧૪ ના બુકોલી ગામના પાટીયા નહેરના ડીપ નજીક આ કામના તહોદારો પોતાના ભોગવટાના પીકઅપ ડાલા નં.GJ-07-Z-8951 કી.રૂ.૧,૫૦,૦૦૦/ માં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાતિય દારૂની પેટીઓ નંગ.૧૦ કૂલ બોટલો નંગ.૪૫૦ કી.રૂ.૪૮૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી શિહોરી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૩૦/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૯,૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.