પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

નિર્ણય લેવાની કાર્યપદ્ધતિ

7/4/2025 12:10:07 AM

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીત

અ.ન.

જેના ઉપર
નિર્ણય
લેવાનાર છે
તે વિષય

માર્ગદર્શક સુચના દિશા નિર્દેશ હોયતો

અમલની પ્રક્રિયા

નિર્ણયની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીનો હોદો

નિર્ણયનો કાર્યવાહીમાં અધિકારીઓના સંપર્કની વિગત

જો નિર્ણયથી સંતોષ ન હોય તો કયાં બને કેવી રીતે અપીલ કરવી

1

1

પાસપોર્ટ મેળવવા બાબત

નિયત નમુનાના અરજીફોર્મ પાસપોર્ટ સાઈઝના ફોટા તથા રહેઠાણ અંગેના પુરાવા સહિત ૪ નકલમાં અરજદાર તરફથી અરજી રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ, ગુલબાઈ ટેકરા, અમદાવાદની કચેરીએ આપવામા આવે છે. જે અરજી તેઓ તરફથી આ ઓફીસને અત્રે મળે છે.

નં.-૩ મુજબ મળેલ અરજીઓ થાણા અમલદાર તરફ મોકલી આપી જરૂરી તપાસ કરાવી રીજીયોનલ પાસપોર્ટ અધિકારીશ્રી, અમદાવાદ નાઓએ રીપોર્ટ સાથે મોકલી આપવામા આવે છે.

જુન.કલાર્ક,પો.ઈન્સ.શ્રી એલ.આઈ.બી.,પોલીસ અધિક્ષકશ્રી

રીજીયોનલ પાસપોર્ટ અધિકારીશ્રી અ"વાદ

અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને અપીલ કરી શકે છે.

ભારતીય નાગરીકોને વિદેશ જવા માટે પોલીસ કલીયરન્સ
સર્ટી મેળવવા બાબત

કોરા કાગળ ઉપર અરજી,પાસપોર્ટ સાઈઝના ફોટા તથા જે તે એમ્બેસી તરફથી પી.સી.સી. માંગવામાં આવેલ હોય તે પત્રની નકલ સામેલ રાખવી

સંબંધીત થાણાં અમલદારોનો અભિપ્રાય મેળવવાનો હોય છે.

હેકો.,પો.ઇન્સશ્રી એલ.આઈ.બી.,પોલીસ અધિક્ષકશ્રી

પોલીસ અધિક્ષકશ્રી

અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને અપીલ કરી શકે છે.

વિદેશી નાગરીકોનું રજીસ્ટ્રેશન,
પરમીટ તથા મુદત વધારવા બાબત

રજીસ્ટ્રેશન માટે નિયત નમુનામાં અરજી તથા મુદત વધારવા માટે નિયત નમુનાના અરજી ફોર્મમાં પાસપોર્ટ સાઈઝના ફોટા, પાસપોર્ટની નકલ સાથે-૪ નકલમાં અરજી તથા મુદત વધારવા નિયત કરેલ ફી ભરી તેમજ તેનું ચલણ

રજીસ્ટ્રેશન તથા વિઝા મુજબની પરમીટ અત્રેથી આપવામાં આવે છે.વધુ મુદત માટે અગ્ર સચિવશ્રી ગૃહ વિભાગ ગુ.રા.ગાંધીનગરને દરખાસ્ત મોકલવામાં આવે છે.

હેકો.,પો.ઇન્સશ્રી એલ.આઈ.બી.,પોલીસ અધિક્ષકશ્રી

પોલીસ અધિક્ષકશ્રી

અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને અપીલ કરી શકે છે.

પાક ભેલાણ તથા
સીમ ચોરી અટકાવવા ધોડેશ્વાર પાર્ટી
મેળવવા બાબત

અરજદારે અરજી અપાવાની હોય છે.સરકારશ્રીના પરીપત્ર મુજબ પાક રક્ષણ માટે એક ધોડેશ્વારના દૈનિક રૂ.રપ/- લેખે ફી વસુલ લેવાય છે.

ધોડેશ્વાર પાર્ટી માટે સંબંધત થાણાં અમલદારનો અભિપ્રાય મેળવવામાં આવે છે.

કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી

પોલીસ અધિક્ષકશ્રી

પો.મહા.શ્રી,બોર્ડર રેન્‍જ,ભુજને દિન-૩૦માં અપીલ કરી શકે છે.

સરકાર સગવડે
પોલીસ બંદોબસ્ત આપવા
બાબત

જાહેર મેળવડા,જાહેર ઉત્સવ કે, જાહેર સામજીક પ્રસંગ માટે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર પોલીસ બંદોબસ્ત માટે અરજી કરી શકાય.

સંબંધીત થાણાં,ના.પો.
અધિક્ષકશ્રી મારફતે
અભિપ્રાય
મેળવવાનો હોય છે.

કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી

પોલીસ અધિક્ષકશ્રી

પો.મહા.શ્રી,બોર્ડર રેન્‍જ,ભુજને દિન-૩૦માં અપીલ કરી શકે છે.

પદરખર્ચે પોલીસ બંદોબસ્ત આપવા બાબત

અરજદાર કોઈ અંગત હેંતુસર પદરખર્ચે પોલીસ બંદોબસ્ત માટે અરજી કરી શકે,પોલીસ બ્રદોબસ્ત મંજુર થયે થી ધારાધોરણ મુજબ ખર્ચની રકમ વસુલ લેવાય છે.

સંબંધીત થાણા
અમલદારનો અભિપ્રાય,
ના.પો.અધિશ્રી મારફતે
મેળવવાનો હોય છે.

કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી

પોલીસ અધિક્ષકશ્રી

પો.મહા.શ્રી,બોર્ડર રેન્‍જ,ભુજને દિન-૩૦માં અપીલ કરી શકે છે.

હથિયાર પરવાના મેળવવા બાબત

કલેકટરશ્રી/સબ.ડીવીઝન મેજી.શ્રીની કચેરીથી સંબંધીત થાણાં અમલદારને અત્રેની કચેરીની જાણ હેઠળ અરજી મોકલી આપવામાં આવે છે.

સંબંધીત થાણા અમલદારનો અભિપ્રાય,ના.પો.અધિશ્રી મારફતે મેળવવાનો હોય છે.

કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી

પોલીસ અધિક્ષકશ્રી

પો.મહા.શ્રી,બોર્ડર રેન્‍જ,ભુજને અપીલ કરી શકે છે.

દારૂખાના પરવાના મેળવવા બાબત

કલેકટરશ્રીની કચેરીએથી સંબંધીત થાણાં અમલદારને અરજી તપાસ માટે મોકલવામાં આવે છે.

સંબંધીત થાણા અમલદારનો અભિપ્રાય,ના.પો.અધિશ્રી મારફતે મેળવવાનો હોય છે.

કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી

કલેકટરશ્રી

અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને અપીલ કરી શકે છે.

પેટ્રોલ પંપ, એકસપ્લોજીવ માટે એન.ઓ. સી. આપવા બાબત

કલેકટરશ્રીની કચેરીએથી સંબંધીત થાણાં અમલદારને અરજી તપાસ માટે મોકલવામાં આવે છે.

સંબંધીત થાણા અમલદારનો અભિપ્રાય,ના.પો.અધિશ્રી મારફતે મેળવવાનો હોય છે.

કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી

કલેકટરશ્રી

અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને અપીલ કરી શકે છે.

૧૦

મંદિર,મસ્જિદ, સ્મશાન ગૃહ, કબ્રસ્તાન માટે જમીન નિમ કરવા વાંધારહિત પ્રમાણપત્ર આપવા બાબત

કલેકટરશ્રી/મામલતદારશ્રીની કચેરીએથી અરજી અત્રેની કચેરીએ આવે છે.

સંબંધીત થાણા અમલદારને
અરજી મોકલી આપી,
કાયદો અને વ્યવસ્થાની દષ્ટિએ જમીન નીમ કરવાનો અભિપ્રાય,
ના.પો.અધિશ્રી મારફતે
મેળવવાનો હોય છે.

કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી

કલેકટરશ્રી

અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને દિન-૩૦ અપીલ કરી શકે છે.

૧૧

ગુન્હાના કામની એફ.આઈ.આર., પંચનામા તથા નિવેદનોની નકલો મેળવવા બાબત

સંબંધીત થાણાં અમલદારને અરજી આપી નિયત ફી ભરી નકલો મેળવી શકે છે.

સંબંધીત થાણાં અમલદાર મળવા પાત્ર નકલો જરૂરી ફી વસુલ લઈ અરજદારને આપી શકે

સંબંધીત થાણા અમલદાર

પોલીસ અધિક્ષકશ્રી

પો.મહા.શ્રી,બોર્ડર રેન્‍જ,ભુજને દિન -૩૦ માં અપીલ કરી શકે છે.

૧ર

કેદીની પરોલ
રજા બાબત

સંબંધીત જિલ્લા મેજી.શ્રી કેદીની પરોલ રજાની અરજી સંબંધીત થાણાં અમલદારને અત્રેની કચેરીએથી જાણ હેઠળ મોકલી આપે છે.

સંબંધીત થાણાં અમલદાર તપાસ કરી,પરોલ રજાનો અભિપ્રાય ના.પો.અધિશ્રી મારફતે અત્રેની કચેરીએ મોકલી આપે છે.

કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી

જે તે જેલ વિસ્તારના જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી

અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને દિન-૩૦ અપીલ કરી શકે છે.

૧૩

કદીની ફર્લો રજા બાબત

જેલોના ઈન્સપેકશન જનરલશ્રી સંબંધીત થાણાં અમલદારોને કેદીની ફર્લો રજાની અરજી અત્રેની કચેરીની જાણ હેઠળ મોકલી આપે છે.

સંબંધીત થાણાં અમલદાર તપાસ કરી,ફર્લો રજાનો અભિપ્રાય ના.પો.અધિશ્રી મારફતે અત્રેની કચેરીએ મોકલી આપે છે.

કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી

જેલના ઈન્સ્પે. જનરલશ્રી ગુ.રા.અમદાવાદ

અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને દિન-૩૦ અપીલ કરી શકે છે.

૧૪

લગ્ન પ્રસંગ, વરધોડા માટે પોલીસ બેન્ડ મળવા બાબત

અરજદારે નિયત નમુનામાં અરજી આપવાની હોય છે.

રી.પો.સ.ઈ.પાલનપુર પોલીસ હેડ.કવા., પો.સ.ઈ.એમ.ટી.ઓ.અભિપ્રાય મેળવવાનો હોય છે. બેન્ડ મંજુર થયેથી નિયત કરેલ દરે બેન્ડની રકમ તથા વાહન ભાડાના નાણાં જમા કરવાના હોય છે.

કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,ના.પો.અધિશ્રી મુ.મ.,પોલીસ અધિક્ષકશ્રી

પોલીસ અધિક્ષકશ્રી

પો.મહા.શ્રી,બોર્ડર રેન્‍જ,ભુજને દિન-૩૦માં અપીલ કરી શકે છે.

૧પ

પ્રજા તરફથી ગુન્હા સંબંધી સુલેહ ભંગ તથા અસામાજીક પ્રવૃત્તિઓ સંબંધી અરજીઓ

અરજદારે પોતાની રજુઆત બાબતે લેખિત કે ટાઈપ કરેલ પોતાની સહી વાળી અરજી અત્રે રજુ કરવાની હોય છે.

સંબંધીત થાણા અમલદાર,સી.પી.આઈ.કે,
ના.પો.અધિશ્રી મારફતે તપાસ કરી અહેવાલ માંગવામાં આવે છે.

કલાર્ક,ના.પો.અધિશ્રી મુ.મ.,પોલીસ અધિક્ષકશ્રી

પોલીસ અધિક્ષકશ્રી

પો.મહા.શ્રી,બોર્ડર રેન્‍જ,ભુજને દિન-૩૦ માં અપીલ કરી શકે છે.

૧૬

પાક.નાગરીકોને ભારતમાં રહેવાની પરમીટ તથા ભારતમાં વધુ રહેવાની મુદત બાબત

પાસપોર્ટ આધારે રજીસ્ટ્રેશન કરી વિઝાની મુદત પ્રમાણેની પરીમીટ અત્રેથી આપવામાં આવે છે.લાંબા ગાળાની મુદત માટે હાઈ કમીશન પાકિસ્તાની વિભાગ નવી દિલ્હી ખાતે અરજદારે રૂબરૂ સંપર્ક કરવો પડે.

પાકિસ્તાની નાગરીકને ભારતમાં રહેવા અંગેના રહેઠાણ બાબતે સંબંધીત થાણા અમલદારનો અભિપ્રાય મેળવવામાં આવે છે.

હેકો.,પો.ઇન્સશ્રી એલ.આઈ.બી.,પોલીસ અધિક્ષકશ્રી

રજીસ્ટ્રેશન તથા વિઝાની મુદત પ્રમાણેની પરમીટ માટે પોલીસ અધિક્ષકશ્રી,લાંબા ગાળાની મદુત માટે ગૃહ વિભાગ ગુરા. તથા હાઈ કમીશન પાકિસ્તાની વિભાગ દિલ્હી

-