પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

કામગીરીના માપદંડ

7/3/2025 10:32:29 PM

(૪) કાર્યો બજાવવા માટે નકકી કરેલા ધોરણો -

સામાન્ય રીતે સરકારશ્રીનાં નીતિ નિયમો અને કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યો બજાવવાનો હોય છે. તેમછતાં, દારૂ, જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓને ડામવા માટે વારંવાર અને સતત ખાસ પ્રકારની દારૂ-જુગારની ડ્રાઈવ રાખવામાં આવે છે, જેનાથી આવી પ્રવૃત્તિમાં ધણો અંકુશ આવે છે.