નિતિ ઘડતર અથવા નિતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ પરામર્શ અથવા
તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત
નિતિ ધડતર - પ.૧ શું નિતીઓના ઘડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ પરામર્શ / સહભાગીતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો હોય તો નીચેના નમુનામાં આવી નિતીનોઓની વિગત આપો.
અ.નં.
|
વિષય / મુદ્દો
|
શું જનતાની સહભાગીતા
સુનિશ્ચિત કરવાનું જરૂરી છે?
(હા/ના)
|
જનતાની સહભાગીતા
મેળવવા માટેની વ્યવસ્થા
|
-
|
-
|
-
|
-
|
આનાથી નાગરીકને કયા આધારે નિતી વિષયક બાબતોના ધડતર અને અમલમાં જનતાની સહભાગીતા નકકી કરાઈ છે તે સમજવામાં મદદ થશે.