પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

કર્મચારી/અધિકારીઓનાં પગારભથ્થાંની વિગતો

7/3/2025 7:33:38 PM

કર્મચારી/અધિકારીઓના પગારભથ્થાની વિગતો

વિનિયમોમાં જોગવાઇ કર્યા મુજબ મહેનતાણાની પદ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું 

(અ) પોલીસ અધિકારી

સંવર્ગ

પગાર ધોરણ

અન્ય ભથ્થાઓ/વળતર ભથ્થાઓ

પોલીસ અધિક્ષક

૫૬૧૦૦-૧૭૭૫૦૦ ગ્રેડ પે-૬૬૦૦

ધોલાઇ ભથ્થુ/અન્ય ભથ્થુ -૩૦૦

ઘરભાડા ભથ્થુ – ૮ %

ખાસ વળતર ભથ્થુ -૭૫ %

તબીબી ભથ્થુ -૧૦૦૦ /-

ધોલાઇ ભથ્થુ – ૪૦ /-

પરિવહન ભથ્થુ – ૧૮૦૦ /-

ઘરભાડા ભથ્થુ – ૮ %  

નાયબ પોલીસ અધિક્ષક

૫૬૧૦૦-૧૭૭૫૦૦ ગ્રેડ પે-૫૪૦૦

પોલીસ ઇન્સપેક્ટર

૪૪૯૦૦-૧૪૨૪૦૦ ગ્રેડ પે-૪૬૦૦

પોલીસ સબ ઇન્સપેક્ટર

3૯૯૦૦-૧૨૬૬૦૦ ગ્રેડ પે-૪૪૦૦

સહાયક પોલીસ સબ ઇન્સપેક્ટર

૪૯૬૦૦/- ફીક્સ પગાર

 

(બ) કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ

સંવર્ગ

પગાર ધોરણ

અન્ય ભથ્થાઓ/વળતર ભથ્થાઓ

આસી.સબ.ઇન્સપેક્ટર

૨૫૫૦૦-૮૧૧૦૦ ગ્રેડ પે-૨૪૦૦ 

ખાસ વળતર ભથ્થુ – ૪૦૦૦ થી ૫૦૦૦ સુધી

તબીબી ભથ્થુ -૧૦૦૦

ધોલાઇ ભથ્થુ – ૫૦૦

પરિવહન ભથ્થુ – ૯૦૦ થી ૧૮૦૦ સુધી

ઘરભાડા ભથ્થુ – ૮%

હેડ કોન્સ્ટેબલ

૨૧૭૦૦-૬૯૧૦૦ ગ્રેડ પે-૨૦૦૦

પોલીસ કોન્સ્ટેબલ

૧૮૦૦૦-૫૬૯૦૦ ગ્રેડ પે-૧૮૦૦ 

લોક રક્ષક

૨૬૦૦૦/- ફીક્સ  

 

(ડ) સીવીલીયન સ્ટાફ

સંવર્ગ

પગાર ધોરણ

અન્ય ભથ્થાઓ/વળતર ભથ્થાઓ

કચેરી અધિક્ષક

૩૯૯૦૦-૧૨૬૬૦૦ ગ્રેડ પે-૪૪૦૦

ઘરભાડા ભથ્થુ ૮ %

મેડીકલ ભથ્થુ ૧૦૦૦ /-

પરિવહન ભથ્થુ – ૭૫ %

મુખ્ય કારકુન

૩૯૯૦૦-૧૨૬૬૦૦ ગ્રેડ પે-૪૨૦૦

સીનીયર ક્લાર્ક

૨૫૫૦૦-૮૧૧૦૦ ગ્રેડ પે-૨૪૦૦

જુનીયર ક્લાર્ક

૧૯૯૦૦-૬૩૨૦૦ ગ્રેડ પે-૧૯૦૦

પટાવાળા

૧૫૭૦૦-૫૦૦૦૦ ગ્રેડ પે-૧૩૦૦

 

 

 

(ઇ) ફોલોઅસર સ્ટાફ

સંવર્ગ

પગાર ધોરણ

અન્ય ભથ્થાઓ/વળતર ભથ્થાઓ

કારપેન્ટર

૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ પે ૧૮૦૦

ઘરભાડા ભથ્થુ ૮ %

મેડીકલ ભથ્થુ ૧૦૦૦

પરિવહન ભથ્થુ ૯૦૦ થી ૧૮૦૦ સુધી

મોચી,દરજી,નાઇ,ફીટર,મેસકુક,સાઇસ

૪૪૦૦-૭૪૪૦ ગ્રેડ પે ૧૬૫૦

૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ પે ૧૮૦૦

ભીસ્તી સફાઇ કામદાર

૪૪૦૦-૭૪૪૦ ગ્રેડ પે ૧૬૫૦

 

 

તમામ અધિકારી/કર્મચારીઓને સરકારશ્રીના દ્વારા વખતો વખત જાહેર થતાં ભથ્થાઓ ચુકવવામાં આવે છે.તદઉપરાંત દર વર્ષે નિયમ દરે ઇજાફો આપવામાં આવે છે.