પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/15/2025 5:05:03 AM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૩/૧૦/૧૪ થી તા.૨૯/૧૧/૧૪ સુઘી)

(૧)

                તા.૨૩/૧૧/૨૦૧૪ ના ગંગવા આ કામના તહોદારે ગે.કા.નો વગર પાસપરમીટે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરની સામે આવેલ ભેસો બાંધવાના છાપરામાં ફાટેલ તાડપત્રી નીચે પરપ્રાતીય ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ તથા બીયર ટીન મળી કુલબોટલનંગ-૨૬૪ કી.રૂ.૩૩,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી દાંતા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૫૨/૨૦૧૫ પ્રોહી ક ૬૬બી, ૬૫એઇ,૧૧૬(ર)  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

                તા.૨૩/૧૧/૨૦૧૪ ના કાણોદર ગામે સ્વાદ હોટલ પાસે આ કામના તહોમતદારે પોતાના કબજા ભોગવટાની મેટાલીક કલરની હોન્ડા સીટી જુના મોડલની જેનો નંબર GJ-12-P-2945 જેમાં ગે.કાનો વગર પારપરમીટનો ઇગ્લીશ દારૂ/બીયરની પેટી નંગ.૧૦ તથા છુટી બોટલો નંગ.૨૪ જેની કિ.રૂ. ૪૧૫૪૪/૦૦ તથા હોન્ડા સીટી ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/૦૦ ની કુલ કિ.રૂ.૩,૪૧,૫૪૪/- ના મુદ્દામાલ સાથે મળી આવી પા.તા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નંબર-૫૭૧૮/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬ (૨) ૯૮,૯૯,૮૧  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૩)

                તા.૨૩/૧૧/૨૦૧૪ ના ભેમાળ ગામની સીમ આંબાઘાંટા વળાંકમાં આ કામના તહોદાર સ્કોરપીયો ગાડી નં.જી.જે.૦૬.ઇ.ક્યું.૯૯૫૪ ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા.વગર પાસપરમીટે પર પ્રાન્તીય દારૂની પેટી નંગ-૩૨, કુલ બોટલ નંગ.૬૦૦ કિ.રૂ.૧,૦૯,૨૦૦/- દારૂ તથા બિયરના ટીન ગાડી કિ.રૂ. ૬૦૦૦૦૦/- મળી કુલકિ.રૂ.૭૦૯૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી દાંતા પ્રોહી ગુ.ર.નં.૫૧૫૩/૨૦૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૪)

                તા.૨૭/૧૧/૨૦૧૪ ના કાતરવા ગામે આ કામના તહોદારોઓએ   પોતાની માલીકીની કબજા ભોગવટાના રામદેવ હોટલ માં ગે.કા.વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય વિદેશી દારૂ ઉપર જણાવેલ વિગતેનો કંપની માર્કાનો કંપની શીલબંધ નંગ.૬૪૭  કિ.રૂ.૬૫,૭૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી આગથળા  પ્રોહી ગુ.ર.નં.૫૧૬૫/૧૫ પ્રોહી ક.૬૬(૧)બી,૬૫ એ.ઇ,૧૧૬(૨),૮૧  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.