પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/2/2025 8:45:44 PM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૧/૧૨/૧૪ થી તા.૨૭/૧૨/૧૪ સુઘી)

(૧)

                તા.૨૪/૧૨/૨૦૧૪ ના ગુંદરી પોલીસ ચેક પોસ્‍ટ આ કામના ત્‍હોદારોએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજા હેઠળની આઇ ૨૦ ગાડી નંબર RJ.05.CA.8111  માં ગે.કા. વગર પાસ પરમીટે પર પ્રાંતિય વિદેશી દારૂ ની બોટલ નંગ-૩૪૮ કિમત રૂ.૧,૩૯,૨૦૦/- નો તથા આઇ ૨૦ ગાડી નંબર RJ.05.CA.8111  કિમત રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કિમત રૂપિયા ૮,૦૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા રૂ.૬,૪૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પાંથાવાડા પ્રોહી ગુ.ર.નં. ૫૧૬૩/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬B ,૬૫AE,૧૧૬B,૯૮,૯૯,૮૧  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.