પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સારી કામગીરી

7/26/2025 6:29:04 AM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૮/૧/૨૦૧૬ થી તા.૨૪/૧/૨૦૧૬ સુઘી)

(૧)

                તા.૨૦/૧/૨૦૧૬ ના કાણોદર ગામે હાઇવે રોડ ઉમરદશી પુલ પાસે  આ કામના તહોદારે એકબીજાના મેળાપીપણાથી પોતાના કબ્જા ભોગવટાના ના  રૂટ  કન્ટેન્ટ ટાટા  ૧૬૧૩  જેનો નંબરHR-47-B-2564 મા  વગર  પાસ  પરમીટે ગે.કાનો પરપ્રાતીય  ઇગ્લીશ દારૂ બીયરની પેટીઓ નંગ-૩૭૮  જેમા કુલ બોટલો નંગ ૫૬૧૬ કુલ કિ રૂ-૧૩,૧૮,૮૦૦/-ની હેરાફેરી કરી ટ્રક કન્ટેન્ટ કિં-રૂ-૧૦,૦૦,૦૦૦ સાથે મળી  તેમજ મોબાઇલ ફોન  નંગ-૨ કિ રૂ-૨૦૦૦ એમ કુલ  કિ-૨૩,૨૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પા.તા. પ્રોહી ગુ.ર.ન.૫૦૩૯/૧૬ ધી પ્રોહી.કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬(ર)૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

()

                તા.૨૧/૧/૨૦૧૬ ના ખુણીયા ગામ ત્રણ રસ્‍તા હાઇવે રોડ ઉપર આ કામના તહો અલ્‍ટોકાર જી જે ૨૭ કે ૯૪૭માં ગેકા વગર પાસ પરમીટનો વિદેશી દારૂ તથા બિયરની પેટી નંગ- ૭ તેમજ છુટક નંગ મળી કુલ બોટલ નંગ- ૪૭૫ કિરૂ. ૬૭,૩૦૦/- તથા અલ્‍ટોકાર કીરૂ. ૨,૦૦,૦૦૦/-એમ કુલ મુદ્દામાલ મળી કુલ–૨,૬૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી અમીરગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુરનં. ૫૦૧૬/૧૬ પ્રોહી ક.૬૬બી૬૫ એઇ ૬૭ સી ૯૮,૯૯,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

()

                તા.૨૪/૧/૨૦૧૬ ના થરાદ આર.ટી.ઓ ચેક પોસ્ટ થાણાથી પુર્વે  આ કામના આરોપીએ સ્કોરપીયો ગાડી નંબર જી.જે.૧૨ એ.કે ૨૭૪૩ નો ચાલકે તથા તેની સાથેના બીજા એક ઇસમે ઉપરોકત ગાડીમા ગે.કા. અને વગર પાસ પરમીટનો પર પ્રાંતીય દારૂની બોટલ નંગ-૧૪૪૦ કિ.રૂ.૧,૪૪,૦૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૦૯/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬ (૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.