બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૯/૨/૨૦૧૬ થી તા.૧૫/૦૨/૨૦૧૬ સુઘી)
(૧)
તા.૧૦/૦૨/૨૦૧૬ ના વાવ-ભાભર ચારરસ્તા આ કામના તહો.એ પોતાની તુફાન જીપ ગાડી નંબર જી.જે.૩.ઝેડ ૯૦૨૯ માં વિદેશી પ્રરપ્રાંતીય દારુ ની નાની-મોટી બોટલ નંગ ૧૫૭૨ કિ.રૂ. ૧,૬૪,૪૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી વાવ પ્રોહી.ગુ.નં ૫૦૧૯/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ , ૧૧૬ (૨),૬૭સી,૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૧૦/૦૨/૨૦૧૬ ના વાંતડાઉ ગામની સીમ આ કામના આરોપીએ તેના કબજાની બોલેરો ગાડીમા ગે.કા. અને વગર પાસ પરમીટનો પર પ્રાંતિય દારૂની ૧૮૦ ML ની બોટલો નંગ-૬૬૦ તથા બીયર/ટીનની બોટલો નંગ-૭૯૨ મળી કુલ બોટલો/ટીન નંગ-૧૪૫૨ કિ.રૂ. ૧,૪૫,૨૦૦/- તથા બોલેરો ગાડીની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલની કિ.રૂ.૪,૪૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૫૦૨૯/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૧૦/૦૨/૨૦૧૬ ના પીલુડા ગામની સીમ થરાદ સાંચોર હાઇવે રોડ આ કામના આરોપીએ પોતાની કમાન્ડર જીપ નંબર જી.જે.૦૪ ડી ૭૩૦૯ મા ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતિય દારૂ તથા બીયરની કુલ બોટલ નંગ-૩૧૨ કિ.રૂ.૩૧,૨૦૦/- ની તથા કમાન્ડર જીપ ગાડી નંબર જી.જે.૦૪ ડી ૭૩૦૯ ની સાથે કુલ મુદામાલ કિ.રૂ.૧,૩૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૫૦૩૦/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨)૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા.૧૩/૦૨/૨૦૧૬ ના ગુંદરી પોલીસ ચેક પોસ્ટ આ કામના તહોદારએ પોતાના કબજાની ટ્રક નંબર HR .માં ગે.કા. વગર પાસ પરમીટે પર પ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની પેટી એમ કુલ પેટી નંગ- ૪૮૧ બોટલ નંગ- ૧૫૧૩૨ કિમત રૂ.૨૦,૩૭,૬૦૦/- નો તથા ટ્રક ગાડી કિમત રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા ઘાસની ગાંસડીઓ નંગ-૨૦ કિમત રૂપિયા ૧૦,૦૦૦/- તથા ગાડીના સાધનિક કાગળો તથા બિલ્ટી કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિમત રૂ.૨૦૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૩૫,૪૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પાંથાવાડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૩૬/૨૦૧૬ પ્રોહી એકટ કલમ.૬૬B,,૬૫AE, ૧૧૬B,૯૮,૯૯, ૮૩ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.