પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
http://www.spbanaskantha.gujarat.gov.in

સારી કામગીરી

4/27/2024 4:57:59 AM

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૪/૩/૨૦૧૬ થી તા.૨૦/૦૩/૨૦૧૬ સુઘી)

                                               (૧)

                તા.૧૪/૦૩/૨૦૧૬ ના અમીરગઢ પોલીસ બોર્ડર ચેક પોસ્‍ટ આ કામના તહોમતદારોએ એકબીજાના મેળાપીપણાથી તેમના કબ્જા હેઠળ ની ટાટા ટ્રક ગાડીમાં ગે.કા ગે .વગર પાસ પરમિટનો વિદેશી દારુ  તથા બિયર ની હેરાફેરી કરતાં વિદેશી દારુ તથા બિયરની પેટી નંગ-૩૭૯ જે કૂલ બોટલો નંગ-૧૦૬૦૮ કિ.રૂ.૧૧,૪૭,૨૦૦/-  તથા ટાટા ટ્રક ગાડી સફેદકલરનીનં.HR-61-A-7204 જેગાડી કિ.રૂ.,૦૦,૦૦/-   મોબાઇલ ફોન નંગ- ૧કિ.રૂ.૫૦૦/-  તથા પશુઆહાર વેસ્‍ટ ભરેલ કટ્ટા નંગ-૧૩૦કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રકમ ૪,૦૦ /બિલ બીલ્‍ટી તથા સેલટેક્ષનું ફોર્મ નં.૪૦૩ કિં.રૂ.૦૦/૦૦ તથા તાડપત્રી ,રસ્‍સી કિ.રૂ.૨૦૦/-તથા ગાડીની પરમીટ ફાઇલના ઝેરોક્ષ કાગળો કિ.રૂ.૦૦/૦૦ એમ કૂલ મળી કિં.રૂ.૧૭,૫૧,૯૦૦/-  ના મુદ્દામાલ સાથે મ ળી આવી અમીરગઢ .ગુ.ર.નં.૫૦૯૦/૧૬પ્રોહી..૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૮૩,૯૮,૯૯મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                (૨)

                તા.૧૪/૦૩/૨૦૧૬ ના બેડા ગામે આ કામના આરોપીએ પોતાની ટાટા સ્પેસીયો ગાડી.નં.GJ-18-AB-618 માં ગે.કા.વગર  પાસપરમીટે પર પ્રાન્તીય વિદેશી બીયર પેટી નંગ.૧૪ કુલ બોટલ નંગ.૧૬૮  કિ.રૂ.૨૫૨૦૦/-નો  રાખી હેરાફેરી કરી વાહન કિ.રૂ.૩૦૦૦૦૦/- સહિત કુલ કિ.રૂ.૩૨૫૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી હડાદ પો.સ્ટે .પ્રોહી.ગુ.ર.નં.૫૦૩૧/૨૦૧૬ ધ્રી પ્રોહી ક.૬૬B.૬૫AE.૧૧૬(૨).૯૮.૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                              (૩)

                તા.૧૬/૦૩/૨૦૧૬ ના દલાભાઇ ના બોરથી ઓળખાતા રહેણાંક મકાનોમાં કે આ કામના તહોદાર નં ૧ થી ૩ નાએ પોતાના અંગત ફાયદા સારૂ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની નાગપુર ખાતે રમાતી ૨૦-૨૦ વિશ્વ કપ મેચમાં મોબાઇલ ફોન ઉપર ગાહકોના સંપર્ક કરી મેચના હારજીતના ક્રિકેટ સટ્ટા બેટિંગના સોદાઓ કરી હારજીત કરી પાછળથી હવાલાઓ દ્રારા નાણાની આપ લે કરી ક્રિકેટ સટ્ટા બેટિગનો જુગાર રમી રમતા રોકડ રકમ રૂપિયા ૧૫,૨૯૦/- તથા સટ્ટો રમવાના સાહિત્ય સાધનો સાથે કુલ રૂપિયા ૧,૮૬,૧૧૫/- ના મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્ટે સેકન્ડ ગુ ર.નં. ૩૦૩૪/૧૬ જુગારધારા કલમ ૪,૫ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                            (૪)

                તા.૧૬/૦૩/૨૦૧૬ ના દલાભાઇ ના બોરથી ઓળખાતા રહેણાંક મકાનોમાં કે આ કામના તહોદાર નં ૧ થી ૩ નાએ પોતાના અંગત ફાયદા સારૂ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની નાગપુર ખાતે રમાતી ૨૦-૨૦ વિશ્વ કપ મેચમાં મોબાઇલ ફોન ઉપર ગાહકોના સંપર્ક કરી મેચના હારજીતના ક્રિકેટ સટ્ટા બેટિંગના સોદાઓ કરી હારજીત કરી પાછળથી હવાલાઓ દ્રારા નાણાની આપ લે કરી ક્રિકેટ સટ્ટા બેટિગનો જુગાર રમી રમતા રોકડ રકમ રૂપિયા ૧૫,૨૯૦/- તથા સટ્ટો રમવાના સાહિત્ય સાધનો સાથે કુલ રૂપિયા ૧,૮૬,૧૧૫/- ના મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્ટે સેકન્ડ ગુ ર.નં. ૩૦૩૪/૧૬ જુગારધારા કલમ ૪,૫ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                           (૫)               

               તા.૧૬/૦૩/૨૦૧૬ ના મલુપુર ગામે  આ કામના તહોદારે પોતાની અલ્ટો ગાડી નં.જી.જે.૦૫ સી.એસ.૧૪૭૨ માં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતિય દારૂ ની બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૭૨,૦૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં-૫૦૭૨/૦૧૬ પ્રોહી કલમ ૬૬(બી),૬૫(એ)(ઇ),૧૧૬(૨) ૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                           (૬)               

              તા.૧૬/૦૩/૨૦૧૬ ના અમીરગઢ પોલીસ બોર્ડર ચેક પોસ્ટ  આ કામના ત્હોદાર ટ્રક ચાલક ચાલક પ્રવીણભાઇ અમરતલાલ ચમાર રહે. ચહડકલા તા.લુહાર જી- ભિવાની હરીયાણા વાળો તથા તેની સાથેના  મુકેશ માગીરામ નાયક રહે જુઇકલા તા.તોસામજી  -ભિવાની હરીયાણા વાળો તથા મહાવી કુમાર શ્રી કિશનકુમાર નાયક રહે. ભીરડાના તા.જી.ફતેહાબાદ હરીયાણા વાળાઓએ પોતાના કબ્જા હેઠળ ની ટાટા કંપનીની ટ્રક ગાડી નં- HR 61-D-3586 કિરૂ- ૭,૦૦,૦૦૦-/ નીમા વગર પાસ પરમીટે ગે.કા નો પરપ્રાંતીય વિદેશીદારૂ તથા બિયર પેટીઓ નંગ  -૪૫૫ કુલ બોટલ નંગ  -૧૩૭૨૮ કિરૂ- ૧૭,૭૬૦૦૦-/ તથા મોબાઇલ નંગ  -ર કિરૂ  -૧૦૦૦/- તથા મોસંબી ભરવાના પ્લાસ્ટીકના કેરેટ નંગ – ૧૫૦ કિરૂ- ૩૦૦૦/- તથા બિલ બિલ્ટી કીરૂ- ૦૦/૦૦ તથા તાટપત્રી રસ્સી કીરૂ- ૨૦૦-/ તથા ગાડીના પરમીટ ના ઝેરોક્ષ કાગળો કિરૂ- ૦૦/૦૦ એમ કુલ મળી કીરૂ- ૨૪,૮૦,૫૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી અમીરગઢ પ્રોહી ગુર.ન.૫૦૯3/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫ એઇ,૧૧૬(૨),૮૧,૮૩,૯૯મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                          (૭)               

              તા.૧૭/૦૩/૨૦૧૬ ના થરા ધનાસરા સીમ આ કામના તહોદારોએ જાહેરમાં ગંજીપાના વડે હારજીત નો પૈસાથી જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ. ૨૬૦૫૦/ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ ૭ કી.રૂ. ૪૪૦૦/ તથા અલગ અલગ કંપનીના મોટર સાયકલો નંગ ૭ કી.રૂ. ૧૧૦૦૦૦/ એમ કૂલ મળી રૂ.૧૪૦૪૫૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી થરા સે.ગુ.ર.નં.૩૦૩૦/૧૬ જુ.ધા.ક.૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                             (૮)               

              તા.૧૭/૦૩/૨૦૧૬ ના દાંતા રાવણ ટેકરી  આ કામના તહોદાર સોમા રામધર્માજી કોળી રહે.ઓર તા.આબુરોડ જી.શીરોહી રાજસ્થાન વાળો પોતાના પીકપ ડાલામાં ચોર કેબીન બનાવી ગે.કા.વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારૂની કૂલ બોટલ નંગ-૨૭૦ કિમત રૂ.૭૮૬૦૦/- નો મહીન્દ્રા પીકપ ડાલુ નં.RJ 21 GA 6820 કી.રૂ.૨૦૦૦૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી દાંતા પ્રોહીગુ..નં.૫૦૪૬/૨૦૧૬ પ્રો..૬૬બી, ૬૫એઇ, ૧૧૬(ર) , ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

                                             (૯)               

              તા.૧૮/૦૩/૨૦૧૬ ના બુકણા ગામે આ કામના તહોદારો (૧) દેવાભાઇ ધુડાભાઇ રાવળ (૨) પ્રવિણભાઇ વીરમજી રાવળ બન્ને રહે. બુકણા તા.વાવ વાળાઓએ એકબીજાના મેળાપીપણાથી પ્રવિણભાઇ વીરમજી રાવળ ના રહેણાંક ઘરે વિદેશી પરપ્રાંતિય દારુ તથા બિયરની કૂલ બોટલ નંગ.૩૧૬ કિ.રૂ.૩૩,૬૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી વાવ પો.સ્ટે પ્રોહીગુ.ર.નં.૫૦૪૧/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫ એઇ, ૧૧૬(૨),૮૧  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                          (૧૦)               

              તા.૧૯/૦૩/૨૦૧૬ ના બેવટા ગામે  આ કામના આરોપીઓ જેમા નં-૧ પકડાઇ ગયેલ તેમજ નં-૨ ડ્રાયવર નાસી ગયેલ તેમના કબજાની ગાડી નં. જી.જે.૦૩ બી.ટી. ૫૮૦૬ મા ગે. કા. અને વગર પાસ પરમીટનો પર પ્રાતિય દારૂની બોટલ નંગ-૫૩૪ કિ.રૂ. ૯૩,૦૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં-૫૦૭૮/૦૧૬ પ્રોહી કલમ ૬૬(બી),૬૫(એ)(ઇ),૧૧૬(૨), ૮૧,૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.