બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૨/૦૫/૨૦૧૬ થી તા.૦૮/૦૫/૨૦૧૬ સુઘી)
(૧)
તા.૨/૦૫/૨૦૧૬ ના પાલનપુર અમદવાદ હાઇવે બ્રિજ નીચે આ કામના તહોદારોએ જાહેરમાં ગંજીપાનાથી પૈસેથી હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રમાડીતા જુગાર તથા રોકડ રકમ રૂપિયા-૧૨૫૨૦/- તથા મોબાઇલ નંગ-૪ કિમત રૂપિયા-૩૦૦૦/- સાથે કુલ રૂપિયા ૧૫૫૨૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પાલનપુર શહેર પશ્વિમ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં. ૩૨૦૬/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૨/૦૫/૨૦૧૬ ના માધુપુરા પ્રાથમીક શાળા પાસે આ કામના તહોદારે પોતાના કબજાની મહિન્દ્રાનું બોલેરો કેમ્પર ગાડી નં.GJ-02-CA-4342 માં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી દારૂ/બીયર કુલ બોટલ-૧૧૬૦/- કિ.રૂ.૧,૧૬,૦૦૦/- તથા મહિન્દ્રાનું બોલેરો કેમ્પર કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ. ૪,૧૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૧૫૭/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(ર),૯૮,૯૯, મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૩/૦૫/૨૦૧૬ ના કંસારી ટોલટેક્ષ પાસે આ કામના આરોપી (૧) મંગળજી ભાવસંગજી ઠાકોર રહે.કાઠી તા.હારીજ જી.પાટણ તથા (૨) ઉદાજી કાંન્તીજી ઠાકોર રહે.ખારીઘારીયાલ તા.ચાણસ્મા જી.પાટણ તથા (૩) માવાજી પ્રતાપજી ઠાકોર રહે.કુરેજા તા.હારીજ જી.પાટણ વાળાએ એકબીજાના મેળાપીપણામાં સિલ્વર કલરની સ્વીફટ ડીઝાયર ગાડી નં જી.જે-૧૮-એ.એમ-૩૬૫૫ માં રાખેલ ગે.કા.વગર પાસ પરમીટે પરપ્રાન્તીય દારુનો જથ્થો કુલ બોટલો નંગ.૧૭૬ કી.રૂ.૬૩,૨૦૦/-તથા મોબાઇલ-૩ કિ.રું. ૧૫૦૦/- તથા રોકડ રૂ.૨૦૦૦/-સ્વીફટ ડીઝાયર ગાડી કી.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂપીયા ૩,૬૬૭૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ડીસા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૯૧/૧૬ પ્રોહી એકટ ક.૬૬ બી,૬૫ એઇ,૧૧૬(ર), ૯૮,૯૯,૮૧,૮૩ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા.૪/૦૫/૨૦૧૬ ના કાતરવા બનાસડેરી ફેકટરી પાસે આ કામના તહોદારે કાતરવા મુકામે તહો. નં.૨ ની કબજા ભોગવટાની રામદેવ હોટલમાં ગે.કા.વગર પાસ પરમીટનો પરપ્રાંતીય વિદેશી દરૂ કૂલ બોટલ નંગ ૧૩૩ કી રૂ.૧૬,૯૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી આગથળા પ્રોહી ગુ.ર.નં. ૫૦૭૫/૨૦૧૬ પ્રોહી ક.૬બી,૬૫એઇ,૬૫એઇ ૧૧૬(ર),૮૧ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૫)
તા.૫/૦૫/૨૦૧૬ ના ખિંમત ગામની સીમમાં આ કામના તહોદારે પોતાના કબજાની મહીન્દ્ર મેક્સ ગાડી નં.GJ-2-BH-9045 માં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની પેટી નંગ ૧૧ બોટલ નંગ ૫૬ મળી કુલ બોટલ નંગ ૪૧૬ જેની કિં.રૂ. ૪૧,૬૦૦/- તથા ગાડીની કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિં.રૂ.૩,૪૧,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પાંથાવાડા પ્રોહી ગુ.ર.નં. ૫૧૦૬/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૬)
તા.૫/૦૫/૨૦૧૬ ના અમીરગઢ મોર્ડન સ્કૂલ પાસે આ કામના ત્હોદાર સ્કોડા કાર ના ચાલક સોનુ સ/ઓ સંજુરામ જાટ રહે.કિશકંઘા તા.ચરખીદાદરી જી – ભિવાની હરીયાણા તથા અરવિંદ રહે. કોકણી તા.જી. જોધપુર (રજાસ્થાન) પોતાના કબ્જા હેઠળ ની સ્કોડા કંપનીની કાર GJ 1 KQ 7546 કિરૂ- ૩,૦૦,૦૦૦-/નીમા વગર પાસ પરમીટે ગે.કા નો પર પ્રાંતીય વિદેશી દારૂ ની બોટલ નંગ – ૩૩૩ કિરૂ- ૪,૬૦,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ -૧ કીરૂ- ૫૦૦૦-/ તથા રોકડ રકમ ૧૦૦-/ તથા ગાડી માંથી મળી આવેલ જુદા જુદા રજીસ્ટ્રેશન ની નંબર પ્લેટ નંગ.૫ કીરૂ- ૦૦/૦૦ તથા સ્કોડાકાર નં- HR 26 -AE-0120 ની આર સી બુક કીરૂ- ૦૦/૦૦ એમ કુલ મળી કી.રૂ.૭,૬૬,૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી અમીરગઢ પ્રોહી ગુ.ર.નં- ૫૧૪૮/૧૬ પ્રોહી કલમ ૬૬ બી ૬૫ એ.ઇ ૧૧૬ (ર) ૮૧,૮૩,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૭)
તા.૫/૦૫/૨૦૧૬ ના ખોડા ચેક પોસ્ટ આ કામના તહોદારો તથા સાથે બીજા ઇસમની મદદથી તેમના કબજાની ટ્રકમા ગે.કા અને વગર પાસપરમીટની પરપ્રાંતિય દારૂની ૭૫૦ ML ની બોટલો નંગ-૩૬૦૦ તથા ૩૭૫ ML ની બોટલો નંગ-૬૪૮ તથા ૧૮૦ ML ની બોટલો નંગ-૧૨૯૬ મળી કુલ કિ.રૂ.૧૩,૦૬,૮૦૦/- તથા ટાટા ટ્રક ની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- ની મળી કુલ મુદામાલ કિ.રૂ.૨૮,૦૬,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં-૫૧૦૯/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧, ૯૮, ૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૮)
તા.૭/૦૫/૨૦૧૬ ના ભાભર સીતારામ કોમ્પલેક્ષ આ કામના તહોએ જાહેર જગ્યામાં ભેગા મળી ગંજી પાના તથા પૈસાથી તેઓના અંગત ફાયદા સારૂ તીન પતીનો હાર જીતનો જુગાર રમી રમાડી જુગારના સાહિત્ય તથા રોકડ રકમ ૧૩,૫૪૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦/- એમ કુલ રૂપિયા ૧૫,૫૪૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં- ૩૦૬૦/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૯)
તા.૭/૦૫/૨૦૧૬ ના ખોડા ગામની સીમ ખોડા ગોળીયા પેટા પ્રા.શાળા પાસે આ કામના આરોપી તેના કબ્જાના મેશી ફરગ્યુશન ટ્રેકટર ટ્રોલામાં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતિય દારૂ ની બોટલ નંગ-૧ર૦૦ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં. ૫૧૧૦/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૧૦)
તા.૮/૦૫/૨૦૧૬ ના ચાળા ગામની સીમમાં આ કામના તહોદારોએ અલ્ટો ગાડી નં.GJ-12AK-6902 માં ગે.કા. અને વગર પાસ પરમિટનો બોટલ નં.૩૭ પર પ્રાતિય વિદેશી દારૂની પેટી નંગ.૧૭૭૬ કૂલ રૂપિયા.૭૭૦૦૦/-તથા અલ્ટો ની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ.ર કિ.રૂ.૨૦૦૦/- કૂલ રૂ.૪,૨૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૧૦/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.