|
બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૩/૧૦/૧૪ થી તા.૧૯/૧૦/૧૪ સુઘી)
(૧)
તા.૧૩/૧૦/૨૦૧૪ ના રોજ ઉંબરી- કંબોઇ પુલ ઉપર આ કામના તહોદારોઓએ પોતાના કબજા ભોગવટાની તુફાન ગાડી નં.GJ-24-V-8289 કી.રૂ.૨,૦૦,૦૦૦/૦૦ માં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૫૭૮ કી.રૂ.૬૬૮૦૦/- ના મુદ્દામાલ મળી આવી શિહોરી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૨૧૬/૨૦૧૫ પ્રોહી ક.૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૮૧ ૯૯,૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૧૬/૧૦/૨૦૧૪ ના રોજ પાલનપુર અમદાવાદ હાઇવે પુલના છેડે આ કામના તહોદારે પોતાની અલ્ટો ગાડી નંબર GJ-5-CP-4189 ની માં ગે.કા નો પરપ્રાંતિય દારૂ ની બોટલો નંગ- ૯૬ કિમત રૂપિયા ૪૫,૬૦૦/- તથા એક સેમસંગ કંપનીનો કાળા કલરનો મોબાઇલ કિ.રૂ.૫૦૦ તથા અલ્ટો ગાડી ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિમત રૂપિયા ૨,૪૬,૧૦૦/- ના મુદ્દામાલ મળી આવી પા. શહેર પશ્ચીમ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૨૫૦/૨૦૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫એ.ઇ,૧૧૬(૨),૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૧૭/૧૦/૨૦૧૪ ના રોજ પાલનપુર સાત સંચા ડો આંબેડક ચોક ડાભી વાસ આ કામના આરોપીએમકાનમાં ભાડેથી રહી પોતાના કબજા ભાડાના મકાનમાં ગે.કા.અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય વિદેશી દારુ બીયરની બોટલો નંગ.૪૨ કિમત રૂપિયા ૨૭,૨૦૦/- ના મુદ્દામાલ મળી આવી પા.સીટી પૂર્વ પ્રોહીગુ.ર.નં.૫૩૦૫/૨૦૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫ એ ઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|