હું શોધું છું

હોમ  |

મોહલ્‍લા સમિતિ
Rating :  Star Star Star Star Star   

મોહલ્‍લા સમિતિ  

(૧)    જિલ્‍લામાં દરેક પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની પોલીસ સ્ટેશન લેવલે રચના કરવામાં આવે છે.

(ર)   આ સમિતિમાં દરેક કોમના અગ્રગણ્ય નાગરિકોને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ સમિતિના સભ્યો સમાજમાં પ્રભાવ ધરાવતા નાગરિકો છે, જેથી તેઓ તટસ્થ અને વ્યાપક હિતની સમજદારી ધરાવતા, ગુનામાં સંડોવાયેલ ન હોય તેવા પ્રતિષ્ઠિત નાગરિકો છે.

(૩)    કોમ-કોમ, વૈમનસ્ય, તથા અનિષ્ઠા થાય ત્યારે આ સમિતિના સભ્યોની મિટિંગ બોલાવી શાંતિ સ્થાપવા માટે મદદરૂપ થવા જણાવવામાં આવે છે.

(૪)   મોટા તહેવારો આવતા હોય ત્યારે આ સમિતિની મિટિંગ બોલાવી તહેવારોમાં કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવો ન બને તેમ જ કોમ્યુનલ વૈમનસ્ય કે ઘર્ષણ ન થાય તેની દરેક કોમના માણસોને સમજાવવા ને શાંતિ સ્થાપવા બાબતે જરૂરી મિટિંગો યોજવામાં આવે છે. આવા પ્રસંગોએ શાંતિ સમિતિના અગ્રણીઓની સંકલન અને જાગૃતિ સંબંધિત કામગીરી માટે પોલીસના સહયોગી તરીકે સેવા લેવામાં આવે છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 04-07-2018