હું શોધું છું

હોમ  |

લોક દરબાર
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જિલ્લો :-
લોકદરબારની માહિતી :-

ક્રમ પોલીસ અધિકારી

યોજેલ લોકરબાર

   

૨૦૦૫

૨૦૦૬ તા.૩૦/૦૪/૨૦૦૬ સુધી

પોલીસ અધીક્ષકશ્રી ૨૧ ૧૬
નાયબ પોલીસ અધીક્ષકશ્રીઓ ૨૪ ૩૦
સીપીઆઇશ્રીઓ ૧૩
પોલીસ ઇન્સ્પેક્ટર/પોલીસ સબ-ઇન્સ્પેક્ટરશ્રીઓ - ૮૫

લોકદરબાર :-

 • લોકદરબારનું આયોજન એ પોલીસદળની કાર્યરીતીનું એક પાસું છે લોકદરબારના આયોજનથી છેક ગ્રામ્ય લેવલે રહેતો નાગરિક પોલીસકાર્યથી વાકેફ થાય છે.

 • પોલીસ તરફથી નાગરિકોને કઇ રીતે અને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેવી માહિતી પહોંચી શકે છે.

 • નાગરિક પોલીસ પાસે શું અપેક્ષા રાખે અને વ્યક્તિગત તેની શી તકલીફો છે તે જાણી શકાય છે.

 • નાગરિક કાયદાની અજ્ઞાનતા કારણે કોઇ ગુનો કરે તે નિવારી શકાય છે.

 • નીચલા સ્તરના નાગરિકને શું કાયદાકીય રક્ષણ મેળવી શકે તે લોકદરબારથી જાણ શકાય છે તેમ જ લોકદરબાર વિસ્તારના આયોજનથી ગુનાહિત પ્રવૃતિ આચરતાં ગુનાહિત તત્વોને બહાર પાડી શકાય છે.

 • બહાર પડેલ ગુનોહિત તત્ત્વોની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી શકે છે.

 • કોઇ પણ સામાન્ય નાગરિક પોતાની અંગત રજૂઆત હેતુસર જિલ્લા લેવલે આવી રજૂઆત કરી શકતા નથી, પરંતુ લોકદરબાર ગ્રામ્ય તેમ જ તાલુકા લેવલે આયોજનથી આવી રજૂઆતો થઇ શકે છે.

 • ઉચ્ચ અધિકારીશ્રીઓને નાનામો નાનો નાગરિક રૂબરૂ મળી તેની સમસ્યાનો નિવારણ લાવી શકે છે.

 • બિલકુલ નીચલા સ્તરના માણસ થાણા લેવલે પોતાની અંગત રજૂઆત કોઇ રાજકીય દબાણ અથવા કોઇ માથાભારે તત્ત્વોથી દબાઇને રજૂઆત કે ફરિયાદ કરવામાં અશક્તિમાન હોય તેવા સંજોગોમાં આવી રજૂઆતો પોલીસ લોકદરબારમાં ખુલ્લી પડે છે.

 • લોકદરબારના આયોજનથી પોલીસને પ્રજા વચ્ચે મૈત્રીભાવ વધારવા એક મોટામાં મોટું પાસું છે.

 • સરકારશ્રીના વખતોવખતના આદેશોનું પાલન કરી અત્રેથી અમો તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રીઓ, સી.પી.આઇ.શ્રીઓ તેમ જ થાણા અધિકારીશ્રીઓ તરફથી તાલુકા લેવલે ગ્રામ્ય સ્તરે વધુમાં વધુ લોકદરબાર કરવાનું આયોજન કરવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 13-06-2006