હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૬/૦૬/૨૦૧૬ થી તા.૧૨/૦૬/૨૦૧૬ સુઘી)

 

(૧)

                      તા.૬/૦૬/૨૦૧૬ ના અસાણા ગામના સરેડામાં આ કામના તહો. અસાણા ગામના સરેડામાં ખુલ્લામાં જાહેરમાં ભેગા મળી ગંજી પાના તથા પૈસાથી તેઓના અંગત ફાયદા સારૂ તીન પતીનો હાર જીતનો જુગાર રમી રમાડી જુગારના સાહિત્ય તથા રોકડ રૂ.૩૭૨૪૦/- તથા મોબાઇલ નંગ-૪ કી.રૂ.૨૫૦૦/- તથા ગંજી પાના -૫૨ તથા લુગી એમ કુલ રૂ.૩૯૭૪૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે સે.ગુ.ર.નં- ૩૦૮૫/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૨)

                      તા.૬/૦૬/૨૦૧૬ ના ભલગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના ખેતરમા વિદેશી દારુની અલગ અલગ બ્રાંડની બોટલ તથા બીયર ટીન એમ કુલ્લે નંગ.૧૦૯ કિ.રૂ. ૨૫૭૦૦/ ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરા પોસ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૧૭૮/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫ એ ઇ,૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૩)

                      તા.૬/૦૬/૨૦૧૬ ના અમીરગઢ બોર્ડર ચેક પો.સ્ટ આ કામના તહોમતદારોએ એકબીજાના મેળાપીપણાથી તેમના કબજા હેઠળના જીપ ડાલા નં.GJ-05-BV-8921 કિ.રૂ.૫ ૦૦,૦૦૦/- ની માં વગર પાસ પરમીટે ગે.કા નો પરપ્રાંતિય વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૯૬,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૨૦૦૦/- એમ કુલ મળી કિં.રૂ.૫,૯૯,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ અમીરગઢ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.ન.૫૧૭૪/૧૬ પ્રોહી એકટ ૬૬ બી ૬૫ એ.ઇ૧૧૬ (ર) ૮૧,૮૩,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

(૪)

                      તા.૭/૦૬/૨૦૧૬ ના શિહોરી ગામે હેમાણીપાર્ટી ગાયમાતાના મંદિર પાછળ આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘર ની પાછળ પોતાના કબજા ભોગવટાની જમીનમાં આવેલ છાણીયા ખાતરના ઉકરડામાં ગે.કા અને વગર પાસ પરમીટ નો પરપ્રાંતિય વિદેશી દારૂ ની અલગ અલગ બાન્ડની પેટીઓ તથા બિયર ની પેટીઓ મળી કુલ પેટીઓ નંગ ૧૩ બોટલ તથા બિયરના કુલ્લે નંગ.૪૩૧ કુલ કિ.રૂ.૫૨૪૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૧૭૫/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી.૬૫એઇ ૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.         

(૫)

                      તા.૯/૦૬/૨૦૧૬ ના કોતરવાડા ત્રણ રસ્તા ગામની સીમમાં આ કામના તહોદારે પોતાની સ્‍કોર્પીઓ  ગાડી નંબર જી.જે.૦૧ એચ.કયુ. ૨૪૬૧માં ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતિય દારૂની નાની મોટી બોટલો નંગ ૧૬૫૬/ કિ.રૂ.૧,૭૨,૮૦૦/ - નો રાખી હેરાફેરી કરી ગાડી કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- સહિત કુલ રૂ.૫,૭૨,૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૨૨૪/૦૧૬ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ ,૧૧૬(ર), ૯૮, ૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.          

(૬)

                      તા.૯/૦૬/૨૦૧૬ ના કુંડાળીયા ચાર રસ્તા કસ્ટમ રોડ ઉપર આ કામના તહોદારે બોલેરો પીકઅપ ડાલાનો ચાલક તથા બીજા ઇસમે પોતાના ડાલામાં ગે.કા. વગર પાસ પરમિટનો પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બિયર બોટલ નંગ ૧૬૨૨ કિ.રૂ ૧૯૩૮૦૦/-નો રાખી બોલેરો પીકઅપ ડાલુ કિ.રૂ ૫૦૦૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ માવસરી પો.સ્ટે. પ્રોહી  ગુ.ર.નં ૫૦૩૦/૨૦૧૬ પ્રોહી  ક.૬૬બી ૬૫એઇ ૧૧૬(ર),૮૧  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.          

 

 

(૭)

                      તા.૧૧/૦૬/૨૦૧૬ ના કોર્ટેશ્વર ગામની સીમ આ કામના આરોપીએ પોતાની સ્‍વીફટ ગાડી નં. જી.જે.૨ બીપી ૬૫૧૮ માં પ્રરપ્રાંતીય બનાવટના અલગ અલગ બ્રાન્‍ડનો ઇંગ્‍લીશ દારુ તથા બીયર ટીન મળી કૂલ બોટલ નંગ ૬૫૫ કી રૂ. ૧,૧૨,૭૦૦/- તથા સ્‍વીફટ ગાડી કી રૂ.૪,૦૦,૦૦૦/- મળી કૂલ કી રૂ. ૫,૧૨,૦૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ અંબાજી પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૨૪/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ ૧૧૬(ર),૯૮, ૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.            

(૮)

                      તા.૧૧/૦૬/૨૦૧૬ ના થરાદ ગામની સીમ આ કામના તહોદારોએ તહો.નં-૧ ના કબજા ભોગવટાની ઓરડીમા ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની પેટી નંગ-૨૦ બોટલ નંગ-૯૬૦ કિ.રૂ.૯૬,૦૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં-૫૧૪૩/૦૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨)  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૯)

                      તા.૧૨/૦૬/૨૦૧૬ ના ખોડા ગામથી ખીમાણા જતા કાચા રસ્તામાં આ કામના મહીન્દ્રા પીક અપ ડાલા નંબર GJ-2-Z-7774 ના ચાલકે પોતાના પીક અપ ડાલામાં પરપાંતીય વીદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની બોટલ તથા ટીન બિયર મળી કુલ નંગ-૧૦૬૬/- કી.રૂ.૧,૫૪,૬૦૦/- તથા પીક અપ ડાલું કી.રૂ.૨,૨૫,૦૦૦/- એમ કુલ રૂ.૩,૭૯,૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૧૮૦/૧૬ પ્રોહી એક્ટ ક.૬૬બી.૬૫એઇ,૧૧૬(૨),૯૯,૯૮ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 16-06-2016