હું શોધું છું

હોમ  |

ટુરીઝમ પોલીસ
Rating :  Star Star Star Star Star   

ટુરીઝમ પોલીસ

સરકારશ્રીના પ્રવાસન વર્ષ-ર૦૦૬ની ઉજવણીના ભાગરૂપે અત્રેના જિલ્લામાં ટુરીઝમ પોલીસ સ્ક્વોડની રચના કરી, જેમાં ૧પ પોલીસ કર્મચારીઓની નિમણૂંક આ સ્ક્વોડમાં કરવામાં આવી છે. આ અંગેની તાલીમ તા.રર/પ/૦૬થી તા.ર૩/પ/૦૬ દિન - ર પી.ટી.એસ.વડોદરા ખાતે રાખવામાં આવી છે.

માન. ગુજરાત સરકાર વર્ષ-ર૦૦૬ને પ્રવાસન વર્ષ તરીકે ઊજવી રહી હોઈ આ ઉજવણીમાં પોલીસ વિભાગની તેમની અગત્ય સારુ આમ જનતામાં પોલીસ બેન્ડનું હંમેશાં અને સારું આકર્ષણ જોવા મળે છે. જેથી પ્રવાસન વર્ષના ભાગરૂપે પોલીસ બેન્ડ દ્વારા આમ જનતાને મધુર સંગીત પીરસવાનો કાર્યક્રમ પોલીસ અને પ્રજા વચ્ચે આત્મીયતા વધારવા માટેની ઉત્કૃષ્ટ કવાયત બને રહે તે માટે અત્રેના જિલ્લાનાં મહત્ત્વના પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસન વર્ષ-ર૦૦૬માં પોલીસ બેન્ડ દ્વારા સુમધુર સંગીત પીરસવાનો કાર્યક્રમ નીચે મુજબ હાથ ધરવામાં આવેલ હતો.

પ્રવાસન વર્ષમાં ધાર્મિક સ્થળોએ પોલીસ બેન્ડ દ્વારા જાહેર જનતાને બેન્ડ વગાડી મનોરંજન પૂરું પાડવામાં આવેલ

પ્રવાસન સ્થળ પોલીસ બેન્ડ મોકલ્યાની તારીખ સમય
ભોરલ જૈન મંદિર ૪/પ/ર૦૦૬ ૭/૦૦ થી ૧૬/૦૦
બાલારામ મંદિર ૭/પ/ર૦૦૬ ૯/૦૦ થી ૧ર/૩૦
ધરણીધર ઢીમા મંદિર ૧૩/પ/ર૦૦૬ ૬/૩૦ થી ૧૯/૩૦
અંબાજી, કુંભારિયા,કોટેશ્વર ૧૪/પ/ર૦૦૬ ૭/૦૦ થી ૧૬/૦૦
પાતાળેશ્વર મંદિર,પાલનપુર ર૭/પ/ર૦૦૬ ૮/૩૦ થી ૧૧/૩૦

 

 

 

 

 પ્રવાસન વર્ષમાં ધાર્મિક સ્થળોએ પોલીસ બેન્ડ દ્વારા જાહેર જનતાને બેન્ડ વગાડી મનોરંજન પૂરું પાડવા અંગે ભવિષ્યનું આયોજન
પ્રવાસન સ્થળ પોલીસ બેન્ડ મોકલવાની તારીખ સમય

અંબાજી માતાનું મંદિર

ડિસેમ્બર ર૦૦૬ સુધી દર મહિનાના બીજા અને ચોથા રવિવાર ( નિયત કાર્યક્રમ સિવાય), જેઠ સુદ પૂનમ, ભાદરવા સુદ પૂનમ, આસો સુદ પૂનમ

૮/૦૦ થી ૧૦/૦૦

બાલારામ મહાદેવ મંદિર

દર મહિનાના પ્રથમ તથા ત્રીજા રવિવાર (નિયત કાર્યક્રમ સિવાય) શ્રાવણ માસનો છેલ્લો સોમવાર

૧૦/૦૦ થી ૧ર/૦૦

શ્રી ધરણીધર ભગવાન ઢીમા

તા.૧૧/૭/૦૬ અષાઢ સુદ પૂનમ તા.પ/૧૧/૦૬ કારતક સુદ પૂનમ

૯/૦૦ થી ૧૧/૦૦
શ્રી બાજોઠિયા મહાદેવ મંદિર તા.અમીરગઢ શ્રાવણ માસના પ્રથમ સોમવાર તા.૩૧/૭/૦૬ ૯/૦૦ થી ૧૧/૦૦
મુક્તેશ્વર મહાદેવ મંદિર તા.વડગામ તા.૭/૮/૦૬ શ્રાવણ માસ સોમવાર તા.૧૪/૯/૦૬ શ્રાવણ માસ સોમવાર ૯/૦૦ થી ૧૧/૦૦
શ્રી મણિભદ્રવીરનું મંદિર મગરવાડા તા.વડગામ ર૭/૯/૦૭ આસો સુદ પાંચમ ૯/૦૦ થી ૧૧/૦૦
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર પાલનપુર ર/૧ર/૦૬ તથા દર મહિનાના બીજો અને ચોથો શનિવાર (નિયત કાર્યક્રમ સિવાય) ૯/૦૦ થી ૧૧/૦૦
રામદેવપીર મંદિર મજાદર તા.વડગામ ૪/૯/૦૬ ભાદરવા સુદ અગિયારસ ૯/૦૦ થી ૧૧/૦૦
શ્રી સિદ્ધામ્બિકા માતાજી જૂના ડીસા ૩૦/૯/૦૬ આસો સુદ આઠમ ૯/૦૦ થી ૧૧/૦૦
ઓધડ બાપજી દેવ દરબાર તા.દિયોદર ર૪/૧૦/૦૬ કારતક સુદ બીજ ૯/૦૦ થી ૧૧/૦૦
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ