હું શોધું છું

હોમ  |

પાસપોર્ટ રીસિવિંગ સેંટર
Rating :  Star Star Star Star Star   

અત્રેના જિલ્લામાં તા.૧/ર/ર૦૦રથી પાસપોર્ટ અરજી સ્વીકાર કેન્દ્ર એસ. પી. ઓફિસમાં ચાલુ કરવામાં આવી છે, જેમાં અરજદારો પાસપોર્ટ અરજી ફોર્મ ભરી તેની સાથે તેના રહેઠાણના તથા જન્મ અંગેના પુરાવા માટે સ્કૂલ એલ.સી., જન્મનો દાખલો, રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, લાઈટબિલ, ટેલિફોન બિલ, વેરાની પાવતી, અભ્યાસના સર્ટિફિકેટ અથવા માર્કશીટ વગેરે દસ્તાવેજોની પ્રમાણિત નકલો આપવાની હોય છે, જેમાં સંપૂર્ણ વિગતો અરજી ફોર્મ ભરીને લાવેલ હોય ત્યારે અરજી અત્રે સ્વીકારી તેના રજિસ્ટરમાં નોંધવામાં આવે છે, સાથે પાસપોર્ટની ફી અંગેનો રૂ. ૧૦૦૦/-નો ડ્રાફટ પુખ્ત વયના માટે અને ૧પ વર્ષથી નીચેનાં બાળકો માટે રૂ.૬૦૦/-નો ડી.ડી.લેવામાં આવે છે. જે રિજિયોનલ પાસપોર્ટ અધિકારીશ્રી અમદાવાદના નામે હોય છે, જે અરજી સ્વીકાર્યા બદલ અત્રેથી તેઓને તેમની ફાઈલ નંબરની પાવતી આપવામાં આવે છે, પાવતી ત્રણ કોપીમાં હોય છે, જેમાં એક કોપી પાસપોર્ટ ઓફિસ અમદાવાદને , બીજી કોપી અરજદારને અને ત્રીજી કોપી ઓફિસ કોપી તરીકે રાખવામાં આવે છે. બાદમાં આ સ્વીકારેલ પાસપોર્ટ અરજીની સંપૂર્ણ વિગત કોમ્પ્યુટરમાં નોંધવામાં આવે છે અને પાસપોર્ટ અરજી અસલ સાથે એક નકલ ડોક્યુમેન્ટની નકલો પાસપોર્ટ ઓફિસને મોકલવામાં આવે છે. તથા એક નકલ તેને લાગતા પોલીસ સ્ટેશનમાં તપાસણી સારુ મોકલી આપવામાં આવે છે. જે અરજીની તપાસણી પોલીસ સ્ટેશનથી પૂરી થઈ આવ્યાથી તેનો પોલીસ વેરિફિકેશન રિપોર્ટ તૈયાર કરી પાસપોર્ટ ઓફિસને મોકલી આપવામાં આવે છે. જે બાદમાં વેરિફિકેશન પણ કોમ્પ્યુટરમાં નોંધવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 05-06-2006