હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૩૦/૦૫/૨૦૧૬ થી તા.૫/૦૬/૨૦૧૬ સુઘી)

 

(૧)

                      તા.૧/૦૬/૨૦૧૬ ના પેગીયા ગામની સીમમાં આ કામના ઇન્ડીકા ગાડી નં. GJ-1-HF-9220 ના ચાલક વિપુલભાઇ મનસુખભાઇ શાહ રહે.૧૧,અરીહંત એપાર્ટમેન્ટ બલીયાકાકા સોસાયટી સુખરામનગર રખીયાલ રોડ અમદાવાદ વાળાએ પોતાની કબજા ભોગવાટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની પેટી નંગ- ૨૫ કુલ બોટલ નંગ- ૧૦૧૫ કિ.રૂ. ૧,૧૨,૫૦૦/- તથા ઇન્ડીકા ગાડી નં. GJ-1-HF-9220 ની કિ.રૂ. ૫૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૧,૬૨,૫૦૦/- નો રાખી મળી આવી પકડાઇ જઇ  ધાનેરા પો.સ્ટે પ્રોહી. ગુ.ર.નં.૫૧૪૧/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

                      તા.૧/૦૬/૨૦૧૬ ના મલુપુર ગામે આ કામના વર્ના ગાડી નંબર જી.જે ૧૮ એ.સી ૫૫૩૦ ના ચાલકે તેના કબજાની ગાડીમા ગે.કા અને વગર પાસ પરમીટના ૫૦૦૦ બીયરના ટીનની પેટી ૧૫ જેમા કુલ બીયર નંગ-૩૬૦ કિ.રૂ.૩૬૦૦૦/- ના તથા ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ની સાથે કુલ મુદામાલ કિ.રૂ.૨,૩૬,૦૦૦/-  નો રાખી મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં-૫૧૩૨/૦૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

                      તા.૨/૦૬/૨૦૧૬ ના જુનીરોહ ગામે આ કામના તહોમતદારોએ એકબીજાના મેણીપણાથી તેમના કબ્જા હેઠળની મારૂતિ ૮૦૦ કારનં-GJ-2-K-8579 કિરૂ.૭૦,૦૦૦/- ની માં વગર પાસ પરમીટે ગે.કા નો પરપ્રાંતિય વિદેશી દારુ તથા બીયરની પેટીઓ નંગ-૬ તથા છુટક બોટલ નંગ-૨૪ જે કુળ બોટલ નંગ- ૧૨૦ કિ .રૂ.૩૬,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કીરૂ.૧૦૦૦/- તથા રોકડ રકમ ૫૦૦/- એમ કૂલ મળી કિ.રૂ.૧,૦૭૫૦૦/-  નો રાખી મળી આવી પકડાઇ જઇ અમીરગઢપો.સ્ટે પ્રો ગુર.ન - ૫૧૭૨/૧૬ પ્રોહી ક. ૬૬બી ૬૫એઇ૧૧૬(૨),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૪)

                      તા.૩/૦૬/૨૦૧૬ ના વાવ ગામની સીમ વેજેશ્વરી તળાવ પાસે આ કામના તહો.એપોતાના કબ્જા ભોગવટાની માર્શલ ગાડી નંબર GJ-8-9846 માં વિદેશી પરપ્રાંતીય દારૂની બોટલ નંગ-૯૧૨ કિ.રૂ.૯૧,૨૦૦/-ની તથા માર્શલ ગાડી GJ-8-9846 ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૨,૯૧,૨૦૦/-  નો રાખી મળી આવી પકડાઇ જઇ વાવ પ્રોહીગુ.ર.નં.૫૦૮૮/૧૬ પ્રોહી કલમ-૬૬(બી), ૬૫(એ)ઇ,૧૧૬(૨),૬૭(સી),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૫)

                      તા.૩/૦૬/૨૦૧૬ ના અસારા ગામની સીમ પાસે આ કામના તહો.એ પોતાના કબ્જા ભોગવટાની નંબર વગરની સફેદ કલરની બોલેરોકેમ્પર ગાડીમાં માં વિદેશી પરપ્રાંતીય દારૂની બોટલ તથા ટીન નંગ-૩૩૬૦ કિ.રૂ.૩,૩૬,૦૦૦/- તથા બોલેરો કેમ્પર ગાડી ની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૫,૮૬,૦૦૦/- નો રાખી મળી આવી પકડાઇ જઇ વાવ પ્રોહીગુ.ર.નં ૫૦૮૯/૧૬ પ્રોહી ક.૬૬(બી), ૬૫(એ)ઇ, ૧૧૬(૨), ૬૭(સી),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૬)

                      તા.૪/૦૬/૨૦૧૬ ના મગરાવા  સુરાવા  ત્રણ રસ્તા   આ કામના સફેદ કલરની અલ્ટો ગાડી નં. GJ-9-AG-8248 ના ચાલક ઇન્દ્રસીંગ માધુસીંગ વાઘેલા રહે. વાતમ તા. દિયોદર વાળાએ પોતાની કબજા ભોગવાટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની પેટી નંગ- ૧૪ કુલ બોટલ નંગ- ૫૨૮ કિ.રૂ. ૫૨,૮૦૦/- તથા અલ્ટો ગાડી નં. GJ-9-AG-8248 ની કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૧,૫૨,૮૦૦/- નો રાખી મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી  ગુ.ર.નં. ૫૧૪૨/૨૦૧૬ પ્રોહી .કલમ ૬૬.બી.૬૫.એ.ઇ. ૧૧૬(૨) ૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૭)

                      તા.૪/૦૬/૨૦૧૬ ના કાંટ ગામે આ કામના સ્વીફ્ટ કાર નંબર GJ-1,RE-2558 વાળીના નાશી જનાર ચાલકે પોતાના કબ્જા ભોગવટાની સ્વીફ્ટ કાર નંબર GJ-1,RE-2558 વાળીમાં પરપ્રાંતીય દારૂ તથા બીઅરની કુલ બોટલ / ટીન નંગ- ૧૩૭૪ કુલ કિં.રૂ.૧,૪૧,૦૦૦/- તથા સ્વીફ્ટ કાર કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- તથા ડ્રાઇવીંગ લાયસન્સ કિં.રૂ. ૦૦/- નો મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૪,૪૧,૦૦૦/- નો રાખી મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં.૨૧૬/૧૬ પ્રોહી એક્ટ ક.૬૬ બી,૬૫ એઇ, ૧૧૬(ર),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 16-06-2016