હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૩/૦૬/૨૦૧૬ થી તા.૧૯/૦૬/૨૦૧૬ સુઘી

 

(૧)

                      તા.૬/૦૬/૨૦૧૬ ના રામનગર આ કામના તહોદારે પોતાના ખેતરમાં ગે.કા. અને વગર પાસ પરમીટ નો દેશી દારૂ ગાળવાનો વોશ લી.૮૦૦૦ કિ.રૂ.૩૨,૦૦૦/-નો તથા દેશી દારૂ લી.૧૦૦ કિ.રૂ.૨૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતીવાડા પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૨૧/૨૦૧૬.પ્રોહી .ક.૬૬બી, ૬૫ઇ,એફ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૨)

                      તા.૬/૦૬/૨૦૧૬ ના રામનગર આ કામના તહોદારે પોતાના ખેતરમાં ગે.કા. અને વગર પાસ પરમીટ નો દેશી દારૂ ગાળવાનો વોશ લી.૫૦૦૦ કિ.રૂ.૨૦,૦૦૦/- નો તથા દેશી દારૂ લી.૮૦ કિ.રૂ.૧૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતીવાડા પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૨૨/૨૦૧૬.પ્રોહી .ક.૬૬બી, ૬૫ઇ,એફ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૩)

                       તા.૬/૦૬/૨૦૧૬ ના રામનગર આ કામના તહોદારે પોતાના ખેતરમાં ગે.કા. અને વગર પાસ પરમીટ નો દેશી દારૂ ગાળવાનો વોશ લી. લી.૪૦૦૦ કિ.રૂ.૧૬,૦૦૦/- નો તથા દેશી દારૂ લી.૧૦૦ કિ.રૂ.૨૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતીવાડા પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૨૩/૨૦૧૬.પ્રોહી ક.૬૬બી,૬૫બી,સી,ડી.ઇ,એફ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૪)

                        તા.૧૩/૦૬/૨૦૧૬ ના મીઠા ત્રણ રસ્‍તા આ કામના તહોદારે ટ્રક નંબર આર.જે. ૧૯ જી.એ. ૦૭૩૫ માં ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની પેટી નંગ-૬૪૦ કુલ બોટલ નંગ-૨૩૨૮૦ કી.રૂ.૨૭,૨૪૦૦૦/- તથા ટ્રક કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- નો તથા મોબાઇલ નંગ-૩ કી.રૂ.૧૫૦૦/- ના એમ કુલ મળી કુલ રૂપિયા ૩૭,૨૫,૫૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં. ૫૨૫૨/૧૬ પ્રોહી એકટ ક.૬૬ બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),૮૧,૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૫)

                        તા.૧૪/૦૬/૨૦૧૬ ના અમીરગઢ ચેકપોસ્‍ટ આ કામના તહોદારોએ જીપ.ડાલા નં.GJ-05-BV-8981 માં ગે.કા વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની બોટલ નં-૩૫૨ કિ.રૂ ૧,૪૦,૮૦૦/- તથા જીપ ડાલાની કી રૂ. ૫,૦૦,૦૦૦/- મોબાઇલ ફોનં-૦૨ કિ.રૂ ૧,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૧,૦૦૦/- એમ કૂલ મળી કિં.રૂ.૬,૪૨,૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ અમીરગઢ પોસ્ટે પ્રોહી ગુ.રા.નં ૫૧૯૭/૧૬પ્રોહી ક. ૬૬બી, ૬૫એઇ, ૧૧૬ (૨), ૮૧, ૮૩, ૯૮ ,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૬)

                        તા.૧૪/૦૬/૨૦૧૬ ના અમીરગઢ ચેકપોસ્‍ટ આ કામના તહોદારોએ લકઝરી બસ નં.RJ-27-PA-5755 માં ગે.કા વગર પાસ પરમીટેનો પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ-૫૦૫ કુલ બોટલ નંગ-૭૪૧૬ કિ.રૂ.૨૧,૫૨,૮૦૦/- તથા લકઝરી બસ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૨,૫૦૦/- એમ કુલ મળી કિં.રૂ.૩૧,૫૬,૩૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ અમીરગઢ પ્રોહી.ગુ.ર.નં.૫૧૯૮/૧૬પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૭)

                       તા.૧૫/૦૬/૨૦૧૬ના સણાવીયા ગામે આ કામના તહોદારોએ ગાડી નંબર જી.જે.૧૫ એ.ડી ૮૦૯૦ માં ગે.કા. અને વગર પાસ પરમીટેનો વિદેશી દારૂ ની પેટી નંગ -૨૮ કૂલ નંગ -૧૪૫૪ કી.રૂ.૧,૪૫,૪૦૦/- તથા ગાડી ની કિ.રૂ.૭,૦૦,૦૦૦/-  મળી કૂલ કી.રૂ.૮,૪૫,૪૦૦/- નો મુદામાલ રાખી નાકા બંધી દરમ્‍યાન ગાડી મુકી નાસી જતાં થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ ર.નં ૫૧૪૪/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૬૭સી,૧૧૬(૨) ૯૮,૯૯,મુજબ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૮)

                       તા.૧૬/૦૬/૨૦૧૬ ના અમીરગઢ ચેકપોસ્‍ટ આ કામના તહોદારોએ ટાટા મેજીક ગાડી નં. જી.જે. ૧૨ એવી ૦૦૧૬ માં ગે.કા. અને વગર પાસ પરમીટ નો વિદેશી દારુની બોટલો નંગ ૨૨૧ કી રૂ. ૬૬,૩૦૦/- તથા મોબાઇલ કી રૂ. ૩૦૦૦/- તથા રોકડ રકમ રૂ. ૨૭૦/- એમ કૂલ મળી કી રૂ. ૧,૯૪,૫૭૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૧૪૬/૧૬ પ્રોહી ક. ૬૬બી, ૬૫એઇ ૧૧૬(ર), ૯૮, ૯૯ મુજબ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

(૯)

                       તા.૧૭/૦૬/૨૦૧૬ ના વાતમ જુના ગામની સીમ આ કામના તહોદારોએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ઉભેલી ઉનાળુ બાજરીમાં પાસ પરમીટ વગર ઇગ્‍લીશ દારૂની બોટલ તથા બિયર નંગ-૧૨૭૪ કિ.રૂ.૧,૨૯,૮૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્‍યાન હાજર મળી આવેલ ના હોઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૨૪૨/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર)  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

(૧૦)

                     તા.૧૭/૦૬/૨૦૧૬ ના ધરપડા (ફતેપુરા) ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરે ગે.કા પાસ પરમીટ વગર ઇગ્‍લીશ દારૂની બોટલ નંગ-૭૬૮ કિ.રૂ.૭૬,૮૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્‍યાન નાસી ગયેલ હોઇ ડીસા રૂલર પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૩૩/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર)  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 20-06-2016