હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૦/૦૬/૨૦૧૬ થી તા.૨૬/૦૬/૨૦૧૬ સુઘી)

 

(૧)

                      તા.૨૦/૦૬/૨૦૧૬ ના થરાદ થી વાવ હાઇવે રોડ ઉપર આ કામના આરોપીએ પોતાની પાસેના એચ.પી ગેસ ટેન્કર નં.GJ 6 Y 7299 માં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી દારૂની પેટીઓ જુદી જુદી બ્રાન્ડની ૪૦૪ કુલ નંગ-૧૮૯૬૦ કિ.રૂ.૧૮૯૬૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ ૪૦૦૦/- તથા ટેન્કરની કિ.રૂ.૧૦૦૦૦૦૦/- જે કુલ મળી ૨૯૦૦૦૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ વાવ પ્રોહી ગુ.ર.નં ૫૧૦૨/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એ-ઇ, ૬૭સી, ૧૧૬બી, ૮૧,૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૨)

                      તા.૨૦/૦૬/૨૦૧૬ ના કુકડી ગામની સીમમાં  આ કામના તહોએ પોતાની બ્રાઉન  કલની  ઝાયલો  ગાડી  નં.જી.જે.૦૬ ઇ.ડી ૭૮૫૪ ના  ચાલકે પોતાની ગાડીમાં ગે.કા  વગર  પાસ પરમીટે પરપ્રાંતીય બીયરની બોટલ કુલ નંગ ૫૭૬ કિ.રૂ.૫૭૬૦૦/- નો  તથા  બ્રાઉન કલરની ઝાયલો ગાડી નં  જી.જે ૦૬ ઇ.ડી ૭૮૫૪ કિ.રૂ.૪૦૦૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતા પ્રો.ગુ.ર.નં.પ૧૧૯/૨૦૧૬ પ્રો.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮.૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 (૩)

                      તા.૨૧/૦૬/૨૦૧૬ ના લવારા ગામની સીમ  આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટા ના ખેતરમાં બનાવેલ ઘરની ઓરડીમાં વિદેશી પર પ્રાંતિય દારુ ની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૭૨૦ કિ.રૂ.૭૨,૦૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૧૫૬/૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨)  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૪)

                      તા.૨૩/૦૬/૨૦૧૬ ના લાડુલા ગામની સીમમાં આ કામના તહોદારોએ લાડુલા ગામમાં શ્રવણજી અમરતજી ઠાકોર ના ઘર આગળ લાઇટના અજવાળે જાહેશ જગ્યામાં ભેગા મળી ગંજી પાના તથા પૈસાથી તીન પતિનો હારજીતનલો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂપિયા ૫૩,૬૯૦/- તથા મોબાઇલ નંગ- ૦૮ કિમત રૂપિયા ૫૦૦૦/- તથા વાહન નંગ- ૨ કિમત રૂપિયા ૨,૮૦,૦૦૦/ - એમ કુલ મળી રૂપિયા ૩,૩૮,૬૯૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે સેકન્ડ ગુ.ર.નં- ૩૦૯૩/૨૦૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૫)

                      તા.૨૩/૦૬/૨૦૧૬ ના નારોલી ગામે આ કામના તહોદારે પોતાના કબજામા દેખરેખ હેઠળ નારોલી આજાવાડા પુલીયા પાસે બાવળોની ઝાડીમા ગે.કા અને વગર પાસ પરમીટના પરપ્રાંતીય દારૂની પેટી નંગ-૧૩ બોટલ નંગ-૬૨૪ કુલ કિ.રૂ.૬૨,૪૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં-૫૧૪૮/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨)  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 27-06-2016