હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૭/૦૬/૨૦૧૬ થી તા.૦૩/૭૬/૨૦૧૬ સુઘી

 

(૧)

                      તા.૨૮/૦૬/૨૦૧૬ ના સરાલસીમ  આ કામના મહિન્દ્રા ડી.આઇ ટ્રેક્ટર નં.GJ-8-AP-2610 ના ચાલક ભેમાભાઇ ઇશાજી કોળી ઠાકોર રહે. ડેડુવા તા. થરાદ વાળાએ પોતાના કબજા ભોગવાટાના ટ્રેક્ટરની ટ્રોલીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની પેટી નંગ- ૪૭ કુલ બોટલ નંગ- ૨૨૫૬ કિ.રૂ.૨,૨૫,૬૦૦/- તથા મહિન્દ્રા ડી.આઇ ટ્રેક્ટર નં.GJ-8-AP-2610 નુ ટ્રોલી સાથે કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ.૭,૨૫,૬૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.ન ૫૧૬૨/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬ બી.૬૫,એ.ઇ.૧૧૬(૨)૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૨)

                      તા.૨૯/૦૬/૨૦૧૬ ના થરા નગરપાલિકા રોડ આ કામના તહોદારો વરલી મટકાનો આંક કરતા જુથાર રમી રમાડી જુગારના સાહિત્ય સાથે રોકડ રકમ રુ. ૧૫૩૩૦/- તથા મોબાઇલ નંગ ૪ કિ. રુ. ૪૦૦૦/- કૂલ કિ. રુ.૧૯૩૩૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરા પો.સ્ટે સે..ગુ.ર.નં ૩૦૪૩/૧૬  જુગાર ધારા ક. ૧૨-અ  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.       

(૩)

                      તા.૨૯/૦૬/૨૦૧૬ ના રામનગર ગામની સીમમાં આ કામના તહોદારે નં.૧વિનુસિંહ ઉર્ફે મુન્‍નો સુરજસિંહ વાઘેલા તથા નં.૨ મુકેશસિંહ વાલસિંહ વાઘેલા બન્‍ને રહે. રામનગર તા.દાંતીવાડા વાળાઓ તહો.નં.૧વિનુસિંહ ઉર્ફે મુન્‍નો સુરજસિંહ વાઘેલાના ખેતરમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો દેશી દારુ ગાળ વાનો વાંશ લી.૨૫૦૦ કિં.રૂ.૧૦,૦૦૦/- નો તથા દેશી દારૂ લી.૨૫૦ કિ.રૂ.૫૦૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતીવાડા પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૩૦/૨૦૧૬.પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.       

(૪)

                      તા.૩/૦૭/૨૦૧૬ ના વડા  ગામે આ કામના તહોદાર વડાના સીમમાંથી  પોતાની  સ્કોર્પીઓ  ગાડીમાં ગે.કા વગર  પાસપરમીટે પરપ્રાંતીય વિદેશી દારુ તથા બિયર બોટલ નંગ ૨૪૮૨  કી.રૂ ૨૫૧૮૦૦ તથા સ્કોર્પીઓ  ગાડી કી.રૂ ૩૦૦૦૦૦/ ની કૂલ ૫૫૧૮૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરા પો.સ્ટે પ્રોહી .ગુ.ર.નં.૫૨૦૩/૧૬ પ્રોહી ક. ૬૬-બી ,૬૫ એ.ઇ,૧૧૬(૨) ,૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

 

 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 04-07-2016